Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

યૂવાનિધીમાં ઉંચુ વ્યાજ મેળવવાની લાલચે 91 જણે 37 લાખ રૂપિયા ગુમાવ્યા

યૂવાનિધી પ્રા. લિ. દ્વારા અગાઉ સુરેન્દ્રનગર, ધાંગધ્રા, બોડેલી, અમરેલીમાં કરોડોની ઠગાઈની ફરિયાદ. વડોદરાના માંજલપુર વિસ્તારમાં ઓફિસ શરૂ કરી 91 લોકોને ચૂનો ચોપડી સંચાલકો ફરાર. Mehulkumar Vyas. વડોદરા । શહેરના માંજલપુર…

કોર્પોરેશનના અધિકારી ભવિષ્યભાઈની કૃપાથી તૂટેલાં ઢાંકણાવાળી ગટરમાં મહિલા પટકાઈ (જુઓ Video)

સમતાથી ઝાંસી રાણી માર્ગ પર ગટરનું ઢાંકણ હોવાથી સાંજના સમયે એક્ટિવાસવાર મહિલા પટકાઈ. અધિકારી ભવિષ્યભાઈ પર કોઈ મોટા મહાનુભાવનો હાથ હોવાથી કોઈ પગલાં ભરવામાં આવતાં નથીઃ સ્વેજલ વ્યાસ Mehulkumar Vyas.…

વડોદરા કોરોના અપડેટ । કોરોના પોઝિટીવનો આંકડો ફરી ત્રણ આંકડામાં, આજનો આંક 181

કોરોનાની ત્રીજી લહેરના ભણકારાં વાગી રહ્યાં છે છતાં પ્રજા અને તંત્ર બેદરકાર હોવાનું સ્પષ્ટ કરતાં કોરોના કેસ. ગઈકાલે 97 કેસ આવ્યા હતાં, આજે લગભગ બમણાં કેસ નોંધાયા છે એમ કહી…

મારકણાં રખડું પાડાથી ત્રાહિમામ્ ગ્રામજનોનો ઝાડ પર વસવાટ (જુઓ Video)

પાદરા તાલુકાના ડબકા તળિયા ભાંઠા વિસ્તારમાં પાડાએ મચાવેલો હાહાકાર. છેલ્લાં 15 દિવસોથી ભયના ઓથા હેઠળ જીવતાં તળિયા ભાંઠાના લોકો. Mehulkumar Vyas. વડોદરા | માનવો અને જાનવરો પર અચાનક હુમલો કરતાં…

ભરબપોરે યુવકે બ્રિજ પરથી વિશ્વામિત્રીમાં ઝંપલાવ્યું, અને મગરે હુમલો કર્યો

અકોટા – દાંડીયાબજાર બ્રિજ પર બુધવારે બપોરે બનેલી ઘટના. પોલીસ અને ફાયર બ્રિગેડ આવી પહોંચે એ પહેલાં સ્થાનિકોએ યુવકને બહાર કાઢ્યો. Mehulkumar Vyas. વડોદરા | બપોરના સમયે અકોટા – દાંડીયાબજાર…

સયાજીગંજ પોલીસ મનફાવે એને દંડાથી સુતી શકે છે!!? (જુઓ Video)

કડકબજાર પાસેથી બપોરે 1 વાગ્યે 4 રીક્ષાચાલકોને પોલીસ મથકમાં લઈ જવાયા. માસ્ક અંગેનો રૂ. 2000નો દંડ પડાવ્યો પણ પોલીસે પાવતી આપી. સયાજીગંજ પોલીસ કર્મીઓએ કોઈપણ પ્રકારના કારણ વગર સાંજે સાડા…

છ મહિનાથી ધરપકડથી બચવા નાસતો અછોડાતોડ ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

ભરૂચ જીલ્લાના કાવી ખાતે ચાર શખ્સો સાથે ચેઇન સ્નેચિંગ કર્યું હતું. વડોદરાના ગોરવા વિસ્તારમાંથી અછોડાતોડ ઝડપાયો. Mehulkumar Vyas. વડોદરા | ભરૂચ જીલ્લાના કાવી ખાતે ચેન સ્નેચિંગના ગુનામાં ધરપકડથી બચવા માટે…

ગૌપાલકે ભગાડેલી ગાય એક્ટિવા સાથે ભટકાઈ, ચાલક અને ગાયને ઇજા (જુઓ Video)

વાઘોડિયા રોડ પર આયુર્વેદીક ત્રણ રસ્તા પાસે બનેલો બનાવ. બનાવ બાદ ઘટનાસ્થળે આવેલાં ગૌપાલકને ઇજાગ્રસ્તના પરિવારજનો સહિતના લોકોએ ઘેર્યો. ગૌપાલકને પોલીસને હવાલે કરવામાં આવ્યો. Mehulkumar Vyas. વડોદરા | મેયર કેયુર…

મોબાઈલની ટોર્ચના અજવાળે જુગાર રમતાં 5 શખ્સોની ‘બેટરી ડિસ્ચાર્જ’ કરતી ગોત્રી પોલીસ

અકોટા ગામના સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો જુગાર રમતાં હતાં. કુલ 31,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો. Mehulkumar Vyas. વડોદરા | અકોટા ગામના સ્મશાન પાસે આવેલી ખુલ્લી જગ્યામાં મોબાઈલની ટોર્ચના…

વીમા કંપનીની લોનના નામે 12 લાખની ઓનલાઈન ઠગાઈ કરનાર દિલ્હીનો ઠગ ઝડપાયો

ડિસેમ્બર 2019થી નવેમ્બર 2021 સુધીમાં વિવિધ વીમા કંપનીની લોન આપવાનું જણાવી ઠગ્યાં. નોર્થ વેસ્ટ દિલ્હીના રોહિણીનાં રહેવાસી ઠગને ઝડપી પાડતી વડોદરા સાઈબર ક્રાઈમ. Mehulkumar Vyas. વડોદરા | જુદી જુદી વીમા…