Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

દારૂ પાર્ટી કરી કલ્પ પવિત્રનું ટેરેસ ‘અપવિત્ર’ કરતાં 8 શખ્સો ઝડપાયા

ટેરેસ પર ફટાકડાં ફુટતા જોઈ પહોંચેલી પોલીસે પાર્ટીનું સૂરસૂરીયું કરી નાંખ્યું લક્ષ્મીપુરા પોલીસે સાડા ચાર લાખના મુદ્દામાલ સાથે 8 શખ્સોને ઝડપી પાડ્યા. Mehulkumar Vyas. Vadodara. થર્ટી ફર્સ્ટ નિમિત્તે દારૂ પાર્ટી…

નાની શાક માર્કેટ પાસે રસ્તે રખડતી ગાયે આધેડને ભેટી મારી 10 ફૂટ દૂર ફંગોળ્યાં (જુઓ CCTV)

➡ રખડતાં ઢોર પકડવામાં આવી રહ્યાં હોવાના કોર્પોરેશન તંત્રના દાવા પોકળ. ➡ 48 કલાકમાં જ રસ્તે રખડતી ગાય દ્વારા ભેટી મારી ઇજા પહોંચડાવવાના બે બનાવ. Mehulkumar Vyas. Vadodara. શહેરમાં પશુપાલકો…

થર્ટી ફર્સ્ટે પુત્ર પીધેલો પકડાતાં ભાજપી કાઉન્સિલર જેલમ ચોક્સી બોલ્યાં ‘દારૂ પીવો કોઈ મોટો ગુનો નથી’ (જુઓ Video)

થર્ટી ફર્સ્ટની રાત્રે પીધેલા પુત્રને પકડનાર સિટી પોલીસના સ્ટાફ સાથે ભાજપા કોર્પોરેટર જેલમ ચોકસીએ કરતી તૂ… તા… પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કરી બૂમાબૂમ કરી મૂકી. પીધેલાં પુત્ર સામે કેસ…

#ભવિષ્ય : 2022નું સચોટ રાશિફળઃ 12 રાશીઓ માટે કેવું રહેશે આવનારું વર્ષ?

Rashi fal. નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આવો જાઈએ કેવું રહેશે, આપનું નવું વર્ષ? આ રાશિફળ જ્યોતિષ ગણનાને આધારે છે, વિસ્તૃત જાણકારી માટે તજજ્ઞ જ્યોતિષીની સલાહ લેવી…

રૉયલ વ્હિસ્કીના ટેટ્રા પેક સાથે એઝાઝ શેખને ઝડપી પાડતી સયાજીગંજ પોલીસ

ફતેગંજ જનતા શેરીમાં નાની મસ્જીદ પાછળ આવેલા ખંડર મકાનમાં દારૂનું વેચાણ કરતો હતો. Mehulkumar Vyas. વડોદરા. થર્ટી ફર્સ્ટનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં ચોરી છુપીથી દારૂના ટેટ્રા પેકનો ધંધો કરતાં…

ચકચારી દુષ્કર્મ કેસઃ CA અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે 379 પાનાની ચાર્જશીટ

➡ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટ સાથે ક્રાઈમ બ્રાન્ચે ફોટો, વિડીયો સહિતના પુરાવા રજૂ કર્યા. ➡ 72 સાક્ષીઓના નિવેદન રજૂ કરવામાં આવ્યાં. ➡ રાજુ ભટ્ટ હાલ જેલમાં છે જ્યારે અશોક જૈનનો…

ગાય લઈને ઘરે જતાં યુવકને ગોરવા પોલીસે માર માર્યો હોવાનો પરીવારજનોનો આક્ષેપ (જુઓ વિડીયો)

ગાય લઇને જતાં યુવકને રોક્યા બાદ દંડા ફટકારવામાં આવ્યાં. પશુપાલક પરિવારના ચારથી પાંચ મહિલા – પુરુષને પોલીસ મથકમાં લઈ જવાયા. બનાવને પગલે પશુપાલકોના ટોળે ટોળાં રસ્તા પર આવી પહોંચ્યા હતાં.…

સી.આર. પાટીલસાહેબ, ગોરવામાં ગાયે ભેટી મારતાં 70 વર્ષિય વૃદ્ધને ઇજા (જુઓ CCTV)

70 વર્ષિય ઇન્દ્રસિંહ રાણાને થાપાના ભાગે ફેક્ચર. ગાય માલિક સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ. Mehulkumar Vyas.વડોદરા. ગત રાત્રે ગોરવા વિસ્તારમાં એક ગાયે 70 વર્ષિય વૃદ્ધને અડફેટે લેતાં તેમને ઇજા પહોંચી…

ડિસેમ્બરમાં 9 જણના ગુમ થયેલાં મોબાઈલ પરત શોધી આપતી પાણીગેટ પોલીસ

➡ વિવિધ કંપનીના રૂ. 1,66,000 કિંમતના 9 મોબાઈલ પરત આપવામાં આવ્યાં. ➡ ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે ગુમ થયેલાં મોબાઈલ શોધવામાં આવ્યાં. Mehulkumar Vyas. વડોદરા. પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં…

દેવાર્સ સ્કોચ વ્હિસ્કીની 20 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડતી PCB

વાઘોડીયા રોડની ચંદ્રનગર સોસાયટીમાંથી રાકેશ કહાર ઝડપાયો. 40 હજારનો મુદ્દામાલ ઝડપાયો – ચિરાગ કહાર વોન્ટેડ Mehulkumar Vyas. વડોદરા. થર્ટી ફર્સ્ટ ટાણે ધિકતો ધંધો કરી લેવાની લાલચ ધરાવતાં વાઘોડીયા રોડ વિસ્તારના…