Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

👉🏽 વડોદરા । રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સમર્પિત નૃત્ય – સંગીતનો અનોખા મહોત્સવનો આવતીકાલે પ્રારંભ 👈🏼

તા. 7 થી 9 ઓગષ્ટ દરમિયાન સર સયાજી નગરગૃહ ખાતે વિવિધ કાર્યક્રમો – સ્પર્ધાનું આયોજન. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે આયોજિત વિશિષ્ટ કાર્યક્રમ. વડોદરા । આઝાદીનો…

👍🏼 M.S. Uni.નું ગૌરવ । પરફોર્મિંગ આર્ટ્સના ડૉ. પ્રમોદ ચવ્હાણના સંપાદનમાં તૈયાર થયેલાં પદ્મભૂષણ કાવલમ નારાયણ પણિક્કરના વિશેક અંકનું દિલ્હી ખાતે વિમોચન 👍🏼

સંગીત નાટક અકાદમી અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા દિલ્હી ખાતે વિમોચન સમારોહ યોજાયો. 760 પાનના બે અંકમાં વિશ્વ વિખ્યાત કલા ચિકિત્સકો, વિદ્વાનો અને રંગમંચ, નૃત્ય, સંગીતના શિક્ષાવિદોના 50થી વધુ…

દેવ પોઢી એકાદસીએ નિકળેલો વિઠ્ઠલનાથજીનો વરઘોડો

દેવ પોઢી એકાદસી નિમિત્તે વડોદરા શહેરમાં નિકળેલાં ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાની તસવીરો – (ફોટોજર્નાલિસ્ટ – જસવંતભાઈ પારેખ)

#કચરાવીર : આપણાં શહેર ને ગામ ને ઉકરડા માં ફેરવતા શ્રેષ્ઠ લોકો નું નામ કરણ

જરૂરી સૂચના: આ ફોટો ક્યાં નો છે એની માથા કૂટ માં પડવા ની જરૂર નથી== આપણાં દેશ નો જ છે અને હવે અતિ જરૂરી સૂચના સરકાર આમ નથી કરી શકતી…

વિચાર આવ્યો ….મારે પણ ચાર્ટર પ્લેન ભાડે કરવું છે…. કેટલા થાય ??

વિચાર આવ્યો …. મારે પણ ચાર્ટર પ્લેન ભાડે કરવું છે…. કેટલા થાય ?? 😯 મહારાષ્ટ્ર ના જે ધારાસભ્યોએ સુરત થી આસામ સુધી ભાડા ના ખાસ વિમાન માં જે યાત્રા કરી…

પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવા વડોદરાના હિમાંશુ વર્મા અને ડેરેન ક્રિશ્ચનની લદ્દાખ સુધી બાઈક રેલી । World Environment Day Special

એમ. એસ. યુનિ.ના વિદ્યાર્થીઓ 30 દિવસમાં 50થી વધુ શહેરોમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવશે. 8350 કિ.મી.ની યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો સંદેશો યુવાનોને પહોંચાડશે. વડોદરા । આજે વિશ્વ જ્યારે…

🐰 બેખબર સસલું કૂદતું કૂદતું દીપડાના ‘મોંમાં’ જઈ પડ્યું… (જુઓ વિડીયો) 🐰

વડોદરા શહેર પાસેના ઈંટોલા ખાતે દીપડાએ કર્યો સસલાંનો શિકાર. મોડી રાત્રે કારમાં પસાર થતાં સ્થાનિક ખેડૂત દ્વારા વિડીયો શૂટિંગ કરાયું. વડોદરા । દીપડાને શિકાર કરતો જોવો એ એક દુર્લભ ઘટના…

👉🏽 વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીથી બચવા મારે લોહી પાડવું પડ્યું, કાશ હું ગાય નહીં ગધેડો હોત… (જુઓ એક્સક્યુલિઝ વિડીયો)👈🏼

શહેરના નવાપુરા વિસ્તારમાં ઢોર પાર્ટીથી બચવા માટે આઠેક ફૂટ ઉંચી દિવાલ કૂદનાર ગાયની કાલ્પનીક મનોવ્યથા અત્રે પ્રસ્તુત છે. ફનરંગના ફોટોજર્નાલિસ્ટ મનિષ વ્યાસ દ્વારા આ વિડીયો શૂટ કરવામાં આવ્યો છે. વડોદરા…

👍🏼 USAના જ્યોર્જિયામાં ટીચર્સ એઝ લિડર્સ (TAL) પ્રોગ્રામમાં મૂળ વડોદરાના NRI-ગુજરાતી શિક્ષિકા રોશની શાહની પસંદગી 👍🏼

16 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રોશની શાહે અમેરિકન પ્રેસિડેન્ટના એવોર્ડ સહિત અનેક એવોર્ડ મેળવ્યા. મૂળ વડોદરાના રોશની કિન્તુ શાહ ગ્વિનેટ કાઉન્ટીની સમરઅવર સ્કૂલમાં મેથ્સની શિક્ષિકા. દિવ્યકાંત ભટ્ટ. એટલાન્ટા-અમેરિકા । અમેરિકાના…

⚫ વડોદરાના ‘ઔરંગઝેબો’એ મંદિર તોડી, મૂર્તિઓ કચરામાં નખાવી!!? । ભાજપ રાજમાં ભગવાન ‘ભગવાન ભરોસે’ ⚫

ઓલ્ડ પાદરા રોડ પર તોડી પાડવામાં આવેલાં મંદિરની મૂર્તિઓ નવલખી કમ્પાઉન્ડના કચરામાં મળી. જે શહેરમાં શિવજી સોને મઢાઈ રહ્યાં છે એ જ શહેરમાં ગણપતિદાદા – હનુમાનજી કચરામાં મળે એ કેટલું…