Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

સિટી પોલીસ મથકની SHE ટીમે લઘારામ સ્કૂલમાં ‘સમજ સ્પર્શ’નો જાગૃતિ કાર્યક્રમ યોજ્યો (જુઓ વિડીયો)

➡ સ્કૂલના વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને ??Good Touch ??Bad Touch ની સમજ આપવામાં આવી. FunRang News. સિટી પોલીસ મથકની “શી-ટીમ”ના કર્મચારીઓ‌ દ્વારા ” લઘારામ સ્કૂલ ના વિદ્યાર્થીઓને “સમજ સ્પર્શ”નો અવેરનેસ પ્રોગ્રામ…

શાળાના બાળકોને Good Touch, Bad Touch ની સમજ આપતી ફતેગંજ પોલીસની SHE ટીમ

➡ પંડિત દિનદયાળ ઉપાધ્યય પ્રા. શાળાના વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને પોલીસ મથકની મુલાકાત કરાવાઈ. FunRang News. ફતેગંજ પોલીસ સ્ટેશન “શી-ટીમ” 01ના કર્મચારીઓ‌ દ્વારા ” ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાય…

છેલ્લાં 4 વર્ષથી મકરપુરા વિસ્તારના દર્દીઓને છેતરતો બોગસ બિહારી ડૉક્ટર ઝડપાયો

મકરપુરા એસ.ટી. ડેપો પાછળ મહાલક્ષ્મીનગરમાં બોગસ ડૉક્ટરે દવાખાનું ખોલ્યું હતું. મકરપુરાના બોગસ ડૉક્ટરને સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ (S.O.G.) દ્વારા ઝડપી પડાયો. FunRang News. મકરપુરા એસ.ટી. ડેપો પાછળ આવેલા મહાલક્ષ્મીનગરમાં દવાખાનું ખોલી…

રાજસ્થાન ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય આર્ટ કેમ્પ-વર્કશોપમાં વડોદરાના કલાકાર રાજેન્દ્ર પી. દિંડોરકરનું સન્માન

➡ રાજસ્થાનની સંગીતકલા, સ્થાપત્ય અને સંસ્કૃતિને ઉજાગર કરતું પેઇન્ટિંગ બનાવ્યું. ➡ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું. FunRang News. વડોદરા શહેરના જાણીતા કલાકાર રાજેન્દ્ર પી. દિંડોરકરનું…

સસરાંની સમયસૂચકતા થી આપઘાત કરવા જતી પુત્રવધુનો જીવ બચાવતી હરણી SHE ટીમ

➡ ગૃહક્લેશને પગલે આપઘાત કરવાનો વિચાર કરવા નિકળેલી મહિલાને સમાજાવી. ➡ હરણી SHE ટીમ સસરાંને લઈ તેમની પુત્રવધુને શોધવા નિકળી. FunRang News. નાની અમથી વાતે આપઘાત કરવા નિકળી પડતાં લોકોને…

LPG સિલિન્ડરમાંથી ગેસ ચોરતી ગેન્ગને ઝડપી પાડતી પી.સી.બી. (જુઓ વિડીયો)

➡ અપના બજાર અને શિવકૃપા ઇન્ડેન ગેસ એજન્સીના સિલિન્ડરમાંથી ગેસ ચોરી. ➡ કિશનવાડીના અવાવરૂ મકાનમાં સીલ તોડી કરવામાં આવતી હતી ગેસ ચોરી. ➡ 6,15,962 રૂપિયાના મુદ્દામાલ સાથે છ શખ્સો ઝડપાયાં.…

“સાહેબ, મારા કાકાને આ સાપે બે દંશ માર્યા” મરેલા સાપ સાથે સારવાર માટે લવાયો ખેડૂત

પાદરાના ભદારી ગામની સીમમાં કામ કરતાં 35 વર્ષિય રમેશ વસાવાને સાપે દંશ માર્યો. દંશ દેનાર સાપને મારી, રમેશ વસાવા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યો. FunRang News. આજે સયાજી હોસ્પિટલમાં સારવાર…

દારૂની 174 પ્લાસ્ટિક બોટલ્સ સાથે બુટલેગર સુનીલ આભાડેને ઝડપી પાડતી PCB [Video]

69,600ની કિંમતની દારૂની બોટલ્સ સહિત કુલ 2,30, 830નો મુદ્દામાલ કબજે કરાયો. પ્રોહીબીશનના ગુનામાં પરેશ ઉર્ફે ચકો શનાભાઈ ચૌહાણ વોન્ટેડ જાહેર કરાયો. FunRang News. થર્ટી ફર્સ્ટની ઉજવણી ટાણે દારૂનો ધંધો કરી…

દેણા ચોકડી પાસે હાઈવે પર ઉભી રહેલી ટ્રકમાં બીજી ટ્રક ઘુસી જતાં એક મોત (જુઓ Video)

હાઈવે પર ઉભેલી બિહાર જતી ટ્રકમાં હરીયાણા જતી ટ્રક ધડાકાભેર ભટકાઈ. ગમખ્વાર અકસ્માતમાં ક્લીનરનું માથું ધડથી અલગ થઈ ગયું. FunRang News. દેણા ચોકડી પાસે ગત રાત્રે સર્જાયેલા અકસ્માતમાં એક ટ્રકમાં…

મોબાઈલ લોકેશનને આધારે ભાળ મેળવી આપઘાત કરનાર આધેડનો જીવ બચાવતી હરણી પોલીસ

આપઘાત કરવા જઉં છું એવો પુત્રીને મેસેજ કરી ફતેગંજ બ્રિજ પાસે આપઘાતનો પ્રયાસ. ઉંઘની 30 જેટલી ગોળીઓ ખાનાર આધેડ કારમાં બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતાં. તાત્કાલિક સારવાર પ્રાપ્ત થતાં આધેડની…