Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

કોર્પોરેશનની ઢોર પાર્ટી પકડશે કે નહીં? આ મુદ્દે… બે ગાય બાખડી [જુઓ Video]

શહેરને રખડતાં ઢોરમુક્ત કરવાની મેયર સાહેબની મચેચ્છા પુરી નહીં થાય!!? નવાપુરા પોલીસ મથક પાસે આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે બે ગાય બાખડી. લડતી ગાયનો વિડીયો યશ રાવલે ઉતાર્યો. FunRang News. વડોદરા…

VMCના પટાવાળાને અલ્પમતી ભાજપી નેતા ગુલામ ગણે છે?

વડાપ્રધાન મોદીના નામે મળેલી સફળતા નેતાઓના માથે ચઢી ગઈ છે. વડોદરાની પ્રજાએ અંગ્રેજોની માનસકિતા ધરાવનારને મત આપ્યો? FunRang News. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય કર્મચારીઓની સાથે બેસીને એક નવો…

મરીમાતાના ખાંચામાં Appleના લોગો સાથે ડુપ્લિકેટ એસેસરીઝ વેચતાં 6 દુકાનદાર ઝડપાયા

ઓરીજીનલના રૂપિયા લઈ ગ્રાહકોને ડુપ્લિકેટ માલ પધરાવવાનો કારસો. 7.96 લાખનો મુદ્દામાલ ઝડપાયો. FunRang News. વડોદરાના મરીમાતાના ખાંચામાં આવેલા મોબાઈલ બજારમાં કેટલાંક વેપારીઓ ઓરીજીનલના રૂપિયા લઈ ગ્રાહકોને ડુપ્લિકેટ માલ પધરાવી રહ્યા…

મકરપુરા GIDCની કેન્ટોન લેબરેટરીઝમાં બોઈલર ફાટ્યુઃ 4 મોત, 14ને ઈજા

ધડાકો દોઢ કિમી દૂર સુધી સંભળાયો. કંપની પાસે આવેલા મકાનોની દિવાલો તૂટી. ધડાકાને પગલે જીઆઈડીસીમાં ભારે ઉત્તેજના વ્યાપી. FunRang News. વડોદરાની મકરપુરા GIDC ખાતે આવેલી કેન્ટોન લેબોરેટરીઝમાં આજે સવારે પ્રચંડ…

તાંદલજા અને ફતેપુરાના બુટલેગરોનુ ‘હેપ્પી ન્યૂ યર’ બગાડતી ક્રાઈમ બ્રાન્ચ

તાંદલજામાં મેકડૉવેલ્સ નં. 1 વ્હીસ્કીની 3744 બોટલ ઝડપી પાડી, પોલીસ ચોપડે 1 બોટલની કિંમત માત્ર રૂ. 100 ફતેપુરા હુજરત પાગાની બુટલેગર રાધાબહેન કહારના ઘરમાંથી રોયલ વ્હિસ્કીના 96 પાઉચ ઝડપાયા. FunRang…

મહિલાઓ અને વડીલોની સુરક્ષા આપતી “SHE team Vadodara city” અંગે વિદ્યાર્થીઓને માહિતી અપાઈ

મકરપુરા SHE ટીમ – 1 દ્વારા મિશન ક્લિન, વ્યસનમુક્તિ, સાઈબર ક્રાઈમ અને એપ્લિકેશન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ફોર્ચ્યુન એન્જિનિયર ક્લાસીસના 45 જેટલાં વિદ્યાર્થીઓને સેલ્ફ પ્રોટેક્શન વિશે પણ સમજ આપવામાં આવી.…

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલો કેદી 12 વર્ષે ઝડપાયો

ચરસના જથ્થા સાથે ઝડપાયેલા બંકીમ શાહને 14 વર્ષ કેદની સજા થઈ હતી. વર્ષ 2009માં વડોદરા સેન્ટ્રલમાંથી પેરોલ રજા પર બહાર નિકળી ફરાર થઈ ગયો હતો. ભાવનગર ખાતેથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચની…

મહિલાને મેસેજ કરી પજવતાં રોમીયોને છટકું ગોઠવી ઝડપી પાડતી પાણીગેટ SHE ટીમ

વાઘોડીયા રોડ પર રહેતો પ્રભુનાથ મિશ્રાએ રહેઠાણ બદલી નાંખ્યું હોવાથી ડેકોઈનું આયોજન કરાયું. FunRang News. વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતો પ્રભુનાથ મિશ્રા મહિલાને મેસેજ કરીને પજવતો હોવા અંગેની ફરિયાદને પગલે પાણીગેટ…

દૂધ ખરીદો ત્યારે ધ્યાન રાખજો નહીંતર ‘અમૂલ’ને બદલે ‘અનૂલ’ બઝાડી દેવાશે

અમૂલનાં દૂધની થેલી જેવું જ પ્રિન્ટિંગ ધરાવતી અનૂલના દૂધની થેલીઓ બજારમાં વેચાઈ રહી છે. અનુલ દૂધના વેચાણ પેટે અમૂલ કરતાં વધુ કમિશન આપવામાં આવતું હોવાથી શક્યતા. FunRang News. એક તરફ…

કમાટીબાગમાં ઝાડીઓમાં સંતાઈ છોકરીઓને બિભત્સ ચાળા કરતો આધેડ ઝડપાયો

સયાજીગંજ પોલીસ મથકની SHE ટીમે ડેકોય વૉચ ગોઠવી આધેડને ઝડપી પાડ્યો. બેરોજગાર રાજુ પટેલે SHE ટીમની મહિલા પોલીસ કર્મીઓને બિભત્સ ચેનચાળા કરી ઇશારા કર્યા. FunRang News. વડોદરા શહેરમાં છોકરીઓ –…