Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

31 ડિસેમ્બર ‘કોરી’ ઉજવાય તેવું પોલીસનું આયોજન – 4 બુટલેગરને પાસા

પાસા હેઠળ ઝડપી પાડવામાં આવેલાં બુટલેગરોને અલગ અલગ જેલમાં મોકલી દેવાયા. પોલીસ તંત્રની ભીંસ વધતાં શહેરમાં ભેળસેળીયો દારૂનો વેપલો વધ્યો. FunRang News. પોલીસ તંત્રને છાશવારે યાદ આવતું હોય છે કે,…

મહિલાઓને અભદ્ર ઇશારા કરતાં ઇરફાન પઠાણને પકડી પાડતી નવાપુરા SHE ટીમ (Watch Video)

કહાર મહોલ્લાના નાકા પાસેથી ઇરફાન પઠાણ ઝડપાયો. FunRang News. વડોદરા પોલીસની SHE ટીમ દ્વારા ટપોરીઓને ઝડપી પાડવાનું મિશન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ નવાપુરા પોલીસની SHE ટીમે કહાર…

Team MSU વિરુદ્ધ Team BJP – M.S.U.ની સેનેટ ચૂંટણીમાં 55.34 ટકા મતદાન

સેનેટ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની 9 ફેકલ્ટીની બેઠકો પર મતદાન કરાયું. સૌથી વધુ 73 ટકા મતદાન પરર્ફોમિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં સૌથી ઓછું 46.44 ટકા કોમર્સમાં. આવતીકાલે તા. 20 ડિસેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર…

ચોરીની બાઈક પર છોકરીઓને છેડતી ટપોરી ત્રિપુટીને પાણીગેટ શી ટીમે રંગેહાથ ઝડપી (જુઓ Video)

પાણીગેટ વિસ્તારની વૈકુંઠ સોસાયટી આસપાસ અવાવરૂ જગ્યાઓમાં મહિલાઓની છેડતી કરતાં હતાં. છેલ્લાં ત્રણ દિવસથી શી ટીમે ટપોરીઓને રંગેહાથ ઝડપી પાડવા જાળ બિછાવી હતી. નંબર પ્લેટ વગરની બાઈક પર આવતાં ત્રિપુટી…

કુસંગે ચડેલાં પુત્રને સુધારવા ધૂતારાનો ‘સંગ’ કરનાર પિતાએ 17.20 લાખ ગુમાવ્યા

મોટો પુત્ર કુસંગે ચડી ગયો હોઈ, ડભોઈના હોટલ માલિક ચિંતિત હતાં. હોટલ પર આવેલાં ભેજાબાજોએ વિધી કરાવવાના નામે હોટલ માલિકને છેતર્યા. રૂ. 1.60 લાખમાં કરેલી પહેલી વિધી ફેઈલ ગઈ હોવાનું…

એકસ્ટ્રા રજાઈ – સ્વેટર કાઢી રાખજો, શનિ – રવિ ઠંડીનો ચમકારો આકરો રહેશે

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોના તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. 20 ડિસેમ્બરને સોમવાર બાદ ત્રણેક દિવસ ઠંડીમા રાહત મળી શકે તેવી હવામાન ખાતાની આગાહી. ફનરંગ ન્યૂઝ. ઉત્તર ભારતમાં થયેલી ભારે…

મહિલા – યુવતીઓની છેડતી કરનારા ટપોરી સુધરી જાય… નહીંતર શી ટીમ ‘સીટી’ વગાડી નાંખશે

સફળ ટપોરી ડીકોય કરી 10 ટપોરીને પકડી પાડતી શી ટીમ. ડિકોય મેગા ડ્રાઈવ હાથ ધરાતાં શી ટીમની મહિલા પોલીસ કર્મીઓએ સાદા વેશમાં ટપોરીઓને ઝડપી પાડ્યા. વડોદરા. શહેરમાં જાહેર સ્થળો પર…

જમાઈ માટે જમ બન્યાં સાસુ – સસરાઃ 20 હજાર માટે સગી દિકરીને ખાટલાં સાથે બાંધી

પહેલાં પતિએ છૂટાછેડા આપ્યા બાદ દિકરીના બીજા લગ્ન કરાવ્યા હતાં. બીજા લગ્ન વખતે જમાઈ પાસેથી દાવા પેટે રૂ. 20 હજાર લેવાનું નક્કી થયું હતું. જમાઈ નાણાં ચુકવી ના શકતાં સાસુ…

ગોત્રી અને સમામાં વડીલ મહિલાના અછોડા તોડનારી રીક્ષા ગેન્ગની મહિલા સહિત ત્રિપુટી ઝબ્બે

વડીલ મહિલાને મુસાફર તરીકે બેસાડી કટરથી સોનાની ચેઈન ચોરવામાં આવતી હતી. તા. 16 ડિસેમ્બરે અકોટા વિસ્તારમાં વડીલ મહિલાનો અછોડો તોડ્યો હતો. બે દિવસ અગાઉ સમા વિસ્તારમાં એક વડીલ મહિલાની ચેઈન…

M.S. University ના ગેટ પાસે છોકરીઓની છેડતી કરતાં બે ટપોરી ટણપાયાં (Watch Video)

સયાજીગંજ પોલીસ મથકની શી ટીમે ટપોરીને ઝડપી પાડ્યાં. જાફરઅલી ખાન અને અનિલ જીંગર સામે કાયદેસરની કાર્યવાહી. વડોદરા. સયાજીગંજ વિસ્તારમાં M.S. Universityના ગેટ પાસે છોકરીઓની છેડતી કરતાં બે ટપોરીઓને સયાજીગંજ પોલીસની…