Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

વિજય દિવસે જીવન ભારતી શાળા ખાતે યોજાયેલી સંવેદનાસભર શ્રધ્ધાંજલિ સભા

ભારતના અભૂતપૂર્વ અને યશસ્વી સેનાની સીડીએસ સ્વ.બિપીન રાવતને સ્કાઉટ અને એનસીસી ના ગણવેશધારી બાળવીરો એ આપી શિસ્તબદ્ધ સલામી… સ્વ. મધુલિકા રાવત અને હેલિકોપ્ટર અકસ્માતમાં શહીદ થયેલા બાર સેનાકર્મીઓને આપવામાં આવી…

વાઈરલ વિડીયોમાં દોડેલાં કથિત પીધેલાં પોલીસ કર્મીની સાથીદાર લાકડીનું કહેવું છે કે, “મારો કોઈ વાંક નથી” (VIDEO)

પોલીસ ખાતામાં નોકરી કરીએ છીએ, એનો જ એટલો નશો છે કે બીજા નશાની કોઈ વેલ્યૂ નથી – લાકડીનો લવારો વિડીયો ભલે વાઈરલ થયો, મારી એક ફાંસ પણ કોઈ ઉખાડી નહીં…

બજેટ કેવું હોવું જોઈએ? આ અંગે મેયર કેયૂર રોકડીયાનો ઐતિહાસિક નવતર અભિગમ

વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના આગામી સને ર૦રર-ર૩ના બજેટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે માનનીય મેયર ઘ્વારા વડોદરા શહેરના ઇતિહાસના સૌ પ્રથમ વખત એક નવતર અભિગમ અ૫નાવી બજેટ કેવી હોવુ જોઇએ?…

વડોદરામાં હવે અદ્યતન ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ ખાદ્ય પદાર્થોની ચકાસણી કરશે

વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના મેયર કેયુરભાઇ રોકડીયાના હસ્તે અને ડે.મેયર નંદાબેન જોષી, સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્રભાઇ પટેલ, આરોગ્ય સમિતિના અઘ્યક્ષ ડો. રાજેશભાઇ શાહ, દંડક ચિરાગભાઇ બારોટ, ઇલેકશન વોર્ડ નં.૮ના કોર્પોરેટર્સ…

MPથી કિશોરીનું અપહરણ કરનાર વડોદરા એસ.ટી. ડેપોનો સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો

આરોપી છેલ્લાં ત્રણ માસથી વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપો ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. મધ્યપ્રદેશના સિહોર જિલ્લાની કિશોરીનું અપહરણ કરી સંતોષ ખીંચી વડોદરા લાવ્યો હતો. ભાડાના મકાનમાં સંતાડી રાખેલી…

ધો.8નો વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવતાં નવરચના હાઈસ્કૂલના ક્લાસનું ઓફલાઈન શિક્ષણ Off

વિદ્યાર્થીના પરિવારના એક સભ્ય પણ કોરોના પોઝિટીવ આવ્યા. ગત શુક્રવારે વિદ્યાર્થીએ ઓફલાઈન ક્લાસમાં હાજરી આપી હતી. કોરોના પોઝિટીવ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલાં વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાશે. વડોદરા. શહેરના સમા વિસ્તાર સ્થિત નવરચના…

વડોદરા મહિલા પોલીસ કર્મીઓ માટે “૨૧મું ટીફિન” ગુજરાતી ફિલ્મના ખાસ શૉનુ આયોજન

વડોદરા. માન. પોલીસ કમિશ્નર સાહેબ વડોદરા શહેર નાઓની સુચના અનુસાર તેમજ માન.અધિક પોલીસ કમિશ્નર સાહેબ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩ ના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી શી-ટીમ અને મ.પો.કમિ. ટ્રાફિક શાખા નાઓનાઓ…

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સ [Video]

ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા…

સમા કેનાલ રોડ પર ભૂલા પડી ગયેલાં 3 વર્ષના બાળકને SHE ટીમે મા-બાપને સોંપ્યો

ઘર પાસે રમતાં રમતાં બાળક 2 કિમી દૂર પહોંચી ગયું. 3 વર્ષનું બાળક ભુલું પડ્યું હોવાની જાણ SHE ટીમના પીએસઆઈ એ. એસ. વસાવાને થઈ હતી. બાળક અંગે ચિંતાતુર મા-બાપે રાહતનો…

મોડી રાત્રે તરસાલી બાયપાસ બ્રિજ પાસે કારમાં શોર્ટ સર્કિટથી આગ – પરિવારનો બચાવ

લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલાં પરિવારની કારમાં અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓગવી દેવાઈ એ પહેલાં કાર બળીને ખાખ. વડોદરા. ગઈકાલે મોડી રાત્રે તરસાલી બાયપાસ બ્રિજ પાસે…