Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

લોકસત્તા જનસત્તાનો ગૃહમંત્રી પર ચોટદાર કટાક્ષઃ જુઓ આજે ગુજરાતી ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગ [Video]

ખાસ નોંધઃ લોકસત્તા જનસત્તામાં અનિલ દેવપુરની કલમે કરવામાં આવેલાં સચોટ કટાક્ષને આજના વિડીયોમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ.…

108 અને 112માં પાયલોટ તરીકે નોકરી અપાવવાના બહાને લોકોને ઠગનાર વિષ્ણુ ભરવાડ ઝડપાયો

વિષ્ણુ ભરવાડે 108માં 150થી વધુ ફોન કરીને હેરાનગતિ કરી હતી. વડોદરા. ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સને ફોન કરી ખોટી દોડધામ કરાવનાર તેમજ 108 અને 112માં પાયલોટ તરીકે નોકરી અપાવવના બહાને લોકોના…

ભાયલીમાં VMCની જગ્યામાં બે વર્ષથી ધમધમતાં સિમેન્ટ પ્લાન્ટના માલિક સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ

12.75 કરોડની ભરપાઈ કરવા કોર્પોરેશન તંત્ર દ્વારા કંપનીના માલિકને બદલે પ્લાન્ટ ઓપરેટરને નોટીસ ફટકારાઈ હતી. વડોદરા. ભાયલી ખાતે સરકારી જમીનમાં બે વર્ષથી સિમેન્ટ પ્લાન્ટ શરૂ કરનાર માલિક સામે કાયદેસરની કાર્યવાહી…

108 એમ્બ્યુલન્સમાં નોકરીની લાલચ આપી ઠગાઈ કરતો અજાણ્યો શખ્સ

ચાર લોકો પાસેથી રૂ. 6250 ગુમાવ્યા. સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવાઈ. વડોદરા. આકસ્મિક સંજોગોમાં લોકોની મદદ કરવા 24 કલાક ફરજ બજાવતાં 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ 112માં નોકરી અપાવવાના નામે લોકો સાથે…

આજે વિવિધ ગુજરાતી ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ક્રિએટીવ ન્યૂઝ કાર્ટૂન્સનો Video જુઓ

ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા…

વડોદરામાં ક્યાંય કચરો દેખાય તો ફોટો પાડી VMCને જાણ કરો, તા. 6 થી 25 ડિસેમ્બર સુધી તંત્ર સફાઈ કરી નાંખશે

“અટલ સ્વચ્છતા અભિયાન” અંતર્ગત ‘મારું વડોદરા, સ્વચ્છ વડોદરા’ સફાઈ મિશન હાથ ધરાશે. Form Link: https://forms.gle/Qgm6VJRM1HN4nokz5 આ લિન્ક પર ક્લિક કરીને વિગતો અપલોડ કરો. વડોદરા મહાનગર પાલિકા વિસ્તારને સાફ કરશે –…

આજે વિવિધ ગુજરાતી ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ક્રિએટીવ ન્યૂઝ કાર્ટૂન્સનો Video જુઓ

ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા…

સ્માર્ટ ઓવરબ્રિજની સુસ્ત કામગીરીથી સર્જાતા ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ અટવાઈ. કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? (જુઓ Video)

પંડ્યા બ્રિજથી મનિષા ચોકડી સુધીના સૌથી લાંબા સ્માર્ટ ઓવરબ્રિજની કામગીરી ક્યારે પુરી થશે? – સ્વેજલ વ્યાસ ઓવરબ્રિજની કામગીરીને કારણે રોજ સવાર સાંજ સર્જાય છે ટ્રાફિક જામ. 1 કિલોમીટરનું અંતર કાપતાં…

બે બાળકો સાથે 18 વર્ષિય યુવક સાથે ભાગી ગયેલી પરિણીતા શોધવામાં બાપોદ પોલીસને રસ નથી!?

5 વર્ષના લગ્નજીવન દરમિયાન 23 વર્ષિય પરિણીતા પલ્લવી નિકમ જોડીયા બાળકની માતા બની. ગત તા. 26 નવેમ્બરના રોજ પલ્લવી જોડીયા દિકરા – દિકરીને લઈને ઘરેથી ભેદી સંજોગોમાં જતી રહી. સાડા…

સેનેટ ચૂંટણી અંગે ભ્રષ્ટાચારી રજિસ્ટ્રારનો હુકમ એમ. એસ. યુનિ. એક્ટ – 1949ની વિરુદ્ધમાં છે – નરેન્દ્ર રાવત

રજિસ્ટ્રારના ગેરબંધારણીય આદેશને પરત ખેંચી ચૂંટણી પુરી કરવા માંગ સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત, એડવૉકેટ કમલ પંડ્યા, કપિલ જોષી, અમર ઢોમસે, કિશોર પિલ્લે વગેરે દ્વારા શિક્ષણમંત્રી અને યુનિ. સત્તાધીશોને આવેદન. વડોદરા.…