Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા ટીમ ઓપીએસ ગુજરાતની માંગ

બુધવારે ટીમ ઓપીએસ ગુજરાત દ્વારા કલેક્ટરને આવેદન સુપરત કરાયું વડોદરા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા સંકલિત રાજ્યમાં કાર્યરત તમામ NPS ધારકોને આવરી લેતાં મંચ…

સયાજી હોસ્પિટલનો તાત્કાલિક સારવાર વિભાગ શિખાઉં તબીબોના ભરોસે!?

તાત્કાલિક વિભાગમાં હાજર શિખાઉં તબીબ દ્વારા સારવારમાં બેદરકારી રાખી હોવાની રાવ સાથે રાવપુરા પોલીસ મથકમાં અરજી. વડોદરા. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તબીબ ફરજ…

અકોટા વિધાનસભા વિસ્તારમાં કૉંગ્રેસની જન જાગરણ યાત્રા

વડોદરા. મંદી, મોંઘવારી, ભ્રષ્ટચાર ને જન જાગરણ યાત્રા ના માધ્યમ થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વડોદરામાં તારીખ 21 નવેમ્બર થી…

વેક્સિન ગ્રાઉન્ડ દુષ્કર્મ કેસઃ આખરે વિવાદાસ્પદ OASIS સંસ્થા સામે તપાસ સોંપાઈ

ક્રાઈમ બ્રાન્ચના એસીપીને તપાસ સોંપતા પોલીસ કમિશનર. વડોદરા. વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં વિવાદીત ભૂતકાળ ધરાવતી સંસ્થા OASISનું નામ ઉછળ્યું છે. OASIS સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ કરવાની માંગણી પણ…

ઘરફોડ ચોરીમાં ત્રણ વર્ષ સજા ભોગવી આવેલાં પુત્ર સાથે 72 વર્ષિય પિતા પણ ચોર

વડોદરા, અમદાવાદ, ખેડા જીલ્લામાં 17 જેટલાં ઘરફોડ – વાહન ચોરીમાં સંડોવાયેલા પિતા – પુત્રને પી.સીબીએ ઝડપી પાડ્યા. પિતા – પુત્ર ગ્રાહકના સ્વંગામાં રેકી કરીને ચોરીને અંજામ આપતાં હતાં. વડોદરા. વડોદરાના…

CCTV ફૂટેજના આધારે મોપેડ ચોરોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી જે. પી. રોડ પોલીસ

તા.19 નવેમ્બરે વાસણા રોડ પર આવેલા બંગલાના કમ્પાઉન્ડમાંથી મોપેડ ચોરાયું હતું. વડોદરા. વાસણા રોડ પર આવેલા સ્નોપર્લ બંગલોના એક બંગલાના કમ્પાઉન્ડમાંથી મોપેડની ચોરી કરનાર ત્રણ શખ્સોને સીસીટીવી ફૂટેજ અને બાતમીદારની…

પાણી પીવાના નામે ઘરમાં ઘુસી મહિલાની આબરૂ પર પાણિ નાંખનાર રવીકપૂરનું પોલીસે કર્યું “પાણિગ્રહણ”

મહિલાની છેડતી કરનાર રવી કપુરને અટકાવનાર વડીલને ગાળો ભાંડી ફેંટ મારી ઇજા પહોંચાડી. વડોદરા. શહેરના સવાદ ક્વાર્ટસમાં રહેતી એક મહિલાનાં ઘરમાં પાણી પીવાના નામે ઘુસ્યા બાદ, મહિલાની છેડતી કરનાર શખ્સને…

વેક્સિન ગ્રાઉન્ડ ગેંગરેપ કેસની તપાસ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ને સોંપાઈ

બનાવના 20 દિવસ બાદ આખરે તપાસ માટે નિમાયેલી SITમાં 6 પોલીસ અધિકારીઓનો સમાવેશ. વડોદરા. વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં થયેલાં સામૂહિક બળાત્કાર બાદ યુવતીના આપઘાત કેસની તપાસ બનાવના 20 દિવસે આખરે SITને…

OASIS સંસ્થાના સંજીવ શાહની પ્રવૃત્તિ પહેલેથી જ શંકાસ્પદ હતી – નરેન્દ્ર રાવત

1995માં OASIS સાથે સંકળાયેલી યુવતીઓ ઘરે પરત ફરવાની અને લગ્ન કરવાની ના પાડવા લાગી હતી. 1991માં OASIS સંસ્થા શરૂ કરી સંજીવ શાહે એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓને ગેરમાર્ગે દોરી. Vadodara. વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ…

ગોવામાં ગૂમ થયેલો હરીયાણાના પરિવારનો 22 વર્ષિય પુત્ર વડોદરામાં મળ્યો

ગોવા ફરવા ગયેલા હરીયાણાના પરિવારના વિખૂટા પડેલા પુત્રને SHE ટીમે વાલીને સોંપ્યો લક્ષ્મીપુરા પોલીસ મથકની શી-ટીમને લોટસ પ્લાઝા પાસે લઘર વઘર હાલતમાં યુવક મળ્યો હતો. હરીયાણાના સોનીપતનો પરિવાર ગોવા ફરવા…