Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

👉🏻 એન્થોનીના ભાગવાની ‘પૂજા’ના ભાગરૂપે પીએસઆઈને સાસુમા રેસ્ટોરન્ટમાં ‘પેટપૂજા’ કરવા લઈ ગયેલો સોહેલ સૈયદ ઝડપાયો 👈🏻

નામચીન અનિલ ઉર્ફે એન્થોની પોલીસ જાપ્તામાંથી ભાગવામાં સંડોવાયેલો વધુ એક આરોપી ઝડપાયો. વડોદરા । નામચીન અનિલ ઉર્ફે એન્થોની ગત તા. 6 મે ના રોજ પોલીસ જાપ્તામાંથી નાસી છૂટ્યો હતો. આ…

🫳🏻 ચૂનાની આડમાં પોલીસને ચૂનો ચોપડવાનો બૂટલેગરનો કારસો ઉંધો પડ્યો (જુઓ વિડીયો) 🫳🏻

ચૂનો (લાઈમ પાવડર)ની આડમાં સેલવાસથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. 79,200 રૂપિયાની કિંમતની 264 નંગ ઇંગ્લીશ દારૂની બોટલ્સ ઝડપી પાડતી પીસીબી. વડોદરા । દારૂનો ધંધો કરી તગડો નફો કમાવવા…

👎🏻 વિદેશી યુવતીઓની ‘ચમડી સે દમડી’ કમાતાં કેમરી સ્પાના બે માલિક ઝડપાયા 👎🏻

ગોત્રી વિસ્તારમાં કેમરી સ્પાની આડમાં ચાલતાં સેક્સ રેકેટનો પર્દાફાશ કરતી પોલીસ. કેમરી સ્પાના માલિક ધવલ રાજપૂત, મેહુલ પરમાર અને એક ગ્રાહક સચિન જોષીની અટકાયત. વડોદરા । રાજ્યભરમાં સ્પાની આડમાં દેહવ્યાપરનો…

🕉️ ભરતનાટ્યમ્ અને કથ્થક નૃત્યનો ત્રિ-દિવસીય નિઃશુલ્ક વર્કશૉપ 🕉️

નૃત્ય સંસ્થા નૃત્યરાગીણી પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા તા. 9 થી 11 મે દરમિયાન વર્કશૉપ યોજાશે. 5 વર્ષથી મોટી ઉંમરની કોઈપણ વ્યક્તિ વર્કશૉપમાં ભાગ લઈ શકશે – રાગીણી શાહ રજિસ્ટ્રેશન માટે રાવપુરા…

⚫ આશ્રમ આ-શરમ । ગૂમ થયેલા સ્વામી હરિહરાનંદ નાશિકથી મળી આવ્યા (જુઓ વિડીયો) ⚫

ભારતી આશ્રમમાં સંપત્તિના વિવાદને પગલે ગત 30 એપ્રિલે સ્વામી હરિહરાનંદ રહસ્યમય સંજોગોમાં ગૂમ થયા હતાં. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સ્વામી હરિહરાનંદની બંધ બારણે પુછપરછ હાથ ધરી. વડોદરા । સોખડા હરીધામની સંપત્તિના…

👉🏻 સાધુ થવા કરતાં સીધા થવું સારું । હરિધામનો વિવાદ સમ્યો નથી, ત્યાં સંત ભારતીબાપુના ઉત્તરાધિકારી ગૂમ (જુઓ વિડીયો) 👈🏻

સ્વામી હરિહરાનંદ રહસ્યમય સંજોગોમાં ગૂમ થવા અંગે પોલીસે તપાસ હાથ ધરી. વડોદરા । સંસારનો ભાર સહન નહીં કરી શકનારા સાધુ બનતાં હોય છે, પણ ભગવો ધારણ કર્યા બાદ પણ નગદ…

🚴🏻‍♀️ ગુજરાત સ્થાપના દિને ઇ-બાઈક લોન્ચિંગ અને મોર્નિંગ વૉક યોજાઈ 🚴🏻‍♀️

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત યવતેશ્વર ઘાટથી કમાટીબાગ સુધી મોર્નિંગ વૉક યોજાઈ. વડોદરા શહેરની શી ટીમ માટે જીએસએફસી દ્વારા ડોનેટ કરાયેલી ઇ-બાઈક લોન્ચ કરાઈ. વડોદરા । તા. 1 મે…

👍🏻 ગુજરાત સ્થાપના દિને ‘ઈન્દ્રપ્રસ્થનું રસોડું’ ખાતે જમ્યા 900થી વધુ લોકો 👍🏻

ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દર રવિવારે ભૂખ્યાને ભોજન પુરું પાડવાનો સંકલ્પ. આજરોજ એડવર્ટાઈઝિંગ ક્લબ ઓફ બરોડાના સભ્યોની ઉપસ્થિતિમાં ભોજન પીરસાયું. સાંસદ શ્રીમતિ રંજનબહેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક માસથી ગોત્રી હોસ્પિટલ ખાતે…

🎂 ભાયલી કુમારશાળાનો ‘હેપ્પી બર્થ ડે’ ઉજવવામાં આવ્યો (જુઓ વિડીયો – તસવીરો) 🎂

રામ સેવા સંઘના જીગ્નેશ રાવ, ગોવિંદ શાહ, નારાયણ રાજપૂત દ્વારા ઉજવણીનું આયોજન કરાયું. કેક કાપ્યા બાદ બાળકોને બુક્સ વિતરણ કરવામાં આવ્યું. સમાજરંગ । વડોદરાના ભાયલી ખાતે આવેલી કુમારશાળાનો આજરોજ રામ…

🥵 આગામી 5 દિવસ ગુજરાતમાં ગરમીનો હીટ પંચ । અમદાવાદ હોટેસ્ટ સિટી 🥵

આગામી 4 – 5 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા. હાલ રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 42 ડિગ્રીને પાર પહોચ્યું છે. ગુજરાત । આગામી પાંચેક દિવસ ગરમીનો…