Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

વડોદરાઃ વેક્સિન ગ્રાઉન્ડ બળાત્કાર કેસ – યુવતીનો પીછો કરનાર શંકાસ્પદ શખ્સ ઝડપાયો

શંકાસ્પદ શખ્સને પુછપરછ માટે અમદાવાદ લઈ જવાયો. OASISની ચાંદોદ સ્થિત ઓફિસમાં પોલીસે પુનઃ તપાસ હાથ ધરી. OASIS સાથે સંકળાયેલી યુવતીએ આપઘાત કર્યો કે તેની હત્યા થઈ? આ અંગે સર્જાયેલું રહસ્ય.…

વડોદરાઃ આવતીકાલે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો માસ્ક પહેરીને બેસશે? પોલીસ સામે ફરિયાદ કરવાની ચીમકી

વિઠ્ઠલનાથજીના વરઘોડામાં માસ્ક નહીં પહેરનાર મેયર સામે સિટી પોલીસ મથકમાં અરજી કરાઈ. Vadodara. આજરોજ ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડામાં ઉપસ્થિત રહેલાં મેયર કેયૂરભાઈ રોકડીયાએ માસ્ક પહેર્યું નહીં હોવાથી એક પત્રકાર કમ એક્ટિવિસ્ટે…

વડોદરાઃ બોગસ દસ્તાવેજોથી લાડલી પાર્ટી પ્લોટવાળી જમીન પચાવી ભાઈઓનો હક્ક ડુબાડતો જાગેશ સવજાની

સમા સાવલી રોડની વડિલોપાર્જીત જમીનમાંથી મોટાભાઈ અને નાનાભાઈનાં હક્ક છીનવ્યા. શેલ ઇન્ડિયા કંપની સાથે 20 કરોડ 66 લાખ 64 હજાર રૂપિયાનો રેન્ટ વેલ્યુનો કરાર કર્યો. લાડલી પાર્ટી પ્લોટ થકી મળેલી…

વડોદરાઃ નરસિંહજીના વરઘોડામાં 400 જણને જ પરવાનગી, મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે 1 લાખ 40 હજારને નિમંત્રણ!!?

પરંપરાગત ધાર્મિક કાર્યક્રમો કે પ્રજાના કાર્યક્રમો પર પ્રતિબંધ ભાજપના મેળાવડાંને પરવાનગી બાબતે તંત્રના બેવડાં ધોરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ. Vadodara. કોરોના કાળમાં પરંપરાગત ધાર્મિક કાર્યક્રમો હોય કે પછી પ્રજા દ્વારા યોજાતાં…

વડોદરાઃ એડવૉકેટ બરોડા ગૃપ દ્વારા યોજાયો સાઈબર ક્રાઈમ પર વેબિનાર

સમાજ – સંસ્થા. એડવૉકેટ બરોડા ગૃપ દ્રારા આજે સાઇબર ક્રાઇમ સામે પરીવાર અને પોતાની સુરક્ષા કેવી રીતે કરી શકો? તે વિષય પર લાઈવ વેબિનાર યોજાયો હતો. જેમાં એડવૉકેટ મૈત્રી જે.…

વડોદરાઃ રીક્ષામાં અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હોવાથી યુવતીએ દિવાળીના દિવસે ટ્રેનમાં આપઘાત કર્યો

વડોદરાની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. યુવતીની ડાયરી મળી આવતાં અપહરણ – બળાત્કારની ઘટના સામે આવી. Vadodara. ગત તા. 4 નવેમ્બરના…

વડોદરાઃ જેલમાં સજા ભોગવતાં અછોડાતોડની પત્નીને આર્થિક સહાયના નામે બોલાવી કારમાં બળાત્કાર

5 વર્ષિય દીકરી સહિતના બે સંતાનોની સામે જ આરોપીએ બળાત્કાર ગુજાર્યો. માતાની સામે દીકરી સાથે અડપલાં કર્યા. Vadodara. અછોડા તોડવાના ગુનામાં સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલાં આરોપીની પત્નીને આર્થિક સહાય…

ચાલો હવે વડોદરામાં રખડતાં ઢોર અને ભિખારીની માફક ઈંડા – માસાહારની લારીઓ પણ નહીં દેખાય..

લારીવાળો એની લારી પર આમલેટ, ચિકન એવું લખી શકશે કે નહીં!!? વડોદરા મહાનગર સેવાસદનના બાહોશ અધિકારીઓ – કર્મચારીઓ લોકપ્રતિનિધિઓનાં આ ફરમાનને થોડું સિરીયસલી લેશે… એવી આશા તો રાખી જ શકાય!!?…

વડોદરાઃ દિવાળી વેકેશનમાં જેસલમેર ફરવા વડોદરાના પરિવારની કારનો અકસ્માત – ત્રણ મોત

ગુરુવારે રાત્રે બનેલા ગમખ્વાર બનાવમાં પરિવારે મોભી ગુમાવ્યા. જેસલમેરના ફતેહગઢ પાસે પથ્થર ભરેલી ટ્રોલી સાથે કારનો ગમખ્વાર અકસ્માત. 6 વર્ષિય બાળકનો ચમત્કારીક બચાવ. Vadodara. દિવાળી વેકેશનમાં જેસલમેર ફરવા ગયેલા વડોદરાના…

વડોદરાઃ બનાવટી વિલ બનાવી અકોટા ગામની જમીન પચાવી પાડવાના મામલે 5 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

મુંબઈના ઉદ્યોગપતિની વડીલોપાર્જીત જમીન પચાવી પાડી રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું. પાંચેય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન. Vadodara. બનાવટી વિલને આધારે શહેર નજીક આવેલી મુંબઈના ઉદ્યોગપતિની જમીન પચાવી પાડવાના મામલે કલેક્ટરના આદેશ…