Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

#FunRang છેલ્લાં બે વર્ષથી ફેસ રિડીંગ મશીન કોર્પોરેશનના અધિકારીઓ – કર્મચારીઓના મોં નથી જોતાં

Mehulkumar Vyas. બોસ, વડોદરા મહાનગર પાલિકાની કચેરીમાં અધિકારીઓ – કર્મચારીઓની હાજરી પુરવા માટે લગાડવામાં આવેલા ફેસ રિડીંગ મશીનો છેલ્લાં બે વર્ષથી બંધ પડ્યા છે. સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ મ્યુનિ. કમિશનર…

#FunRang સૂરસાગર તળાવમાં એમ્ફીબાયોસ બસ ફેરવવાનું મેયરસાહેબનું સ્વપ્ન

Mehulkumar Vyas. બોસ, ગમે તે કહો વડોદરા શહેર નસીબદાર તો ખરું… વિકાસશીલ વિચારોવાળા મેયર્સ મળ્યાં છે આ શહેરને.. નસીબની જ વાત છે ને!!? શહેરીજનોને પીવાના પાણી – ગટર – ખાડાવાળા…

પરિણીતા લગ્ન કરવા તૈયાર નહીં થતાં જીવલેણ હુમલો કરી, એક તરફી પ્રેમીનો આપઘાતનો પ્રયાસ

વડોદરા ન્યૂઝ. ગત તા. 14 જૂનના રોજ પાદરાના લુણા ગામ સ્થિત કંપનીમાં પરિણીતાના એક તરફી પાગલ પ્રેમીએ ખૂની ખેલ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. પરિણીતાની ફરિયાદને આધાર પોલીસે યુવાન…

ગાયત્રી મંત્ર લેખન પુસ્તકનું વિમોચન

Vadodara. ગાયત્રી જયંતિ નિમિત્તે ગાયત્રી ઉપાસક પૂ. હર્ષદ બાપા સંચાલિત શેરખી સ્થિત ગાયત્રી આશ્રમ ખાતે શબ્દશરણ બ્રહ્મભટ્ટના હસ્તે ગાયત્રી મંચ લેખન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

અંબે રેસિડન્સી ખાતે વૃક્ષારોપણ

સમા – સાવલી રોડ પર આવેલ અંબે રેસિડન્સી ખાતે સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોસાયટીના પ્રમુખ નીખીલભાઈ પટેલ, સેક્રેટરી હિમાંશુંભાઈ પટેલ સહિત રહીશો ઉપસ્થિત રહ્યાં હતાં.

વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં કેરી મનોરથ

માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવોએ મનોરથના દર્શનનો લાભ લીધો હતો.

વરસાદી પાણીમાં વાહન ચલાવવાની ટ્રેનિંગ આપતો તાંદલજાનો ‘કુ-સ્માર્ટ’ રોડ

તાંદલજા વિસ્તારમાં તંત્ર દ્વારા ખોદી નાંખવામાં આવેલો રસ્તો હાલ વાહન ચાલકો માટે વરસાદને કારણે ભરાયેલા પાણીમાં વાહન ચલાવવાના ટ્રેનિંગ સેન્ટર બન્યો છે. ખોદી નખાયેલાં રોડને કારણે કોઈ હોનારત ના થાય…

AC ચોરી ટાઢક અનુભવતાં સરફરાજ શેખને ખાખીની ગરમી બતાવતી ગોત્રી પોલીસ

Mehul Vyas. વડોદરાના અકોટા વિસ્તારની મિરઝા કોલોનીમાં રહેતાં સરફરાજ શબીરભાઈ શેખ એ.સી. ચોરીને રવાડે ચડી ગયો હતો. દિવાળીપુરા સ્થિત એસ.બી.આઈ.ના એ.ટી.એમમાંથી ઇન્ડોર સ્પ્લિટ એસી તેમજ ઇસ્કોન મંદિર રોડ પરથી એસ.બી.આઈ.…

“વાદલડી વરસી રે… હોર્ડિંગ, ઝાડ ઢળી પડ્યાં…” વડોદરાવાસીઓ મોન્સૂનમાં હેરાન થવા તૈયાર રહે

કોર્પોરેશનના સદભાગ્યે હોર્ડિંગ – વૃક્ષ પડવા જેવી ઘટનાઓમાં કોઈ સજીવને ઇજા પહોંચી નથી. સ્માર્ટ તંત્રના ભરોસે રહેવાની મૂર્ખતા કરવાને બદલે નાગરીકો આત્મનિર્ભર બને તે જરૂરી. મેહુલ વ્યાસ. પ્રતિ વર્ષ પ્રિ-મોન્સૂન…