Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

🤜🏻 રવિવારે મોડી રાત્રે બે કોમના જૂથ વચ્ચે થયેલી અથડામણમાં 19 ધમાલિયાઓની ધરપકડ 🤛🏻

અમદાવાદી પોળ પાસે સર્જાયેલા અકસ્માતના બનાવ બાદ બે કોમના જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ. તોફાની તત્વોએ કોઠી પોળમાં સાંઈબાબાની પ્રતિમા તોડી તેમજ પત્થરમારો અને વાહનોની તોડફોડ કરી. બનાવ અંગે કારેલીબાગ અને…

🙏🏻 હનુમાન જયંતિ નિમિત્તે શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી મંદિર ખાતે ભંડારો યોજાયો (જુઓ વિડીયો) 🙏🏻

જય સીયારામ પરિવાર દ્વારા ગણદેવીકર જ્વેલર્સના સહયોગથી યોજાયો રક્તદાન શિબિર. દાંડીયાબજાર જંબુબેટ ખાતે બિરાજીત શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી મંદિર ખા 12,000થી વધુ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદી ગ્રહણ કરી. વડોદરા । તા. 16 એપ્રિલના…

રાજમહેલ રોડ પર સમી સાંજે સ્ટિયરિંગ લૉક થતાં ST બસ બાકડામાં ભટકાઈ (જુઓ વિડીયો)

રાહદારીઓથી ભરચક માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની નહીં. બનાવને પગલે તાજેતરમાં સિટી બસ ડેપો ખાતે બનેલી ગમખ્વાર ઘટનાની સ્થાનિકોને યાદ તાજી થઈ ગઈ. વડોદરા । તાજેતરમાં સિટી બસ…

મહાવીર સ્વામીના 2621મા જન્મ કલ્યાણ પ્રસંગે નિકળી ભવ્ય શોભાયાત્રા (જુઓ અહીંસા રેલીનો વિડીયો)

ગુરુવારે સવારે નિકળેલી ભવ્ય શોભાયાત્રામાં 15000 જૈનો જોડાયા. ગુરુવારે સાંજે નવલખી મેદાન ખાતે મહાવીર રંગ લાગ્યો મહોત્સવમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. બુધવારે સાંજે નવલખી મેદાનથી અહિંસા રેલીનું પ્રસ્થાન કરાવાયું હતું. 12.3…

ફાઈન આર્ટ્સ ખાતે તા. 15 થી 17 દરમિયાન યોજાશે અનોખું કલા પ્રદર્શન

ભારતનું આ પ્રથમ સમૂહ કલા પ્રદર્શન હશે જે QR કોડ પર આધારિત હશે. પ્રદર્શનમાં ગુલામ મોહમ્મદ શેખ, જ્યોતિ ભટ્ટ, ધ્રુવ મિસ્ત્રી, જ્યોત્સના ભટ્ટ, મયુર ગુપ્તા, વિજય બાગોડી, જયંતિ રાબડિયા, સચિન…

રીઢા વાહન ચોર અલારખા શેખ અને કુલદીપસિંહ રાઠોડ ઝડપાયા

ચોરીની એક્ટિવા સાથે અલારખા શેખને ઝડપી પાડતી સિટી પોલીસની ટીમ. સયાજીગંજ અને મહારાષ્ટ્રમાં વાહન ચોરનાર કુલદીપસિંહને ઝોન – 3 એલસીબીએ ઝડપી પાડ્યો. વડોદરા । વાહનચોરીના અલગ અલગ ગુનામાં સંડોવાયેલા બે…

વડોદરામાં ગરીબ બાળકોને નિઃશુલ્ક “ફૂટપાથ શિક્ષણ”

જશવંતભાઈ પારેખ । નિકુંજભાઈ સહિતના સેવાભાવી યુવાનો ફૂટપાથ પર ઝુંપડાં બાંધીને રહેતાં લોકોના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પુરું પાડી રહ્યા છે. આ સેવા કાર્યમાં આર્ટને જાણતી યુવતીઓ ગરીબ બાળકોને ડ્રોઈંગ કરતાં…

મુંજમહુડામાં રાહદારીને કનડવા મોં ફાડતી ગટર । કોઈ રાહદારી રડશે પછી તંત્રની નજરે ચડશે!!? (જુઓ વિડીયો)

જાગૃત નાગરીક કિરણ પાટીલ દ્વારા ગટરના ખુલ્લા મોંને બંધ કરવાનો પ્રયાસ કરાયો. સ્માર્ટ સિટીના ઠેકેદારો માટે ખુલ્લી ગટર એ સાવ સામાન્ય બાબત માનતાં હશે. વડોદરા । વડોદરાને શાંઘાઈ બનાવવાના સપનાં…

સમામાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ પર હુમલો કરનાર માં – દિકરી સહિત છ શખ્સો ઝડપાયા

સમા વિસ્તારમાં ઉર્મિ સ્કૂલ પાસે ઝુપડપટ્ટીમાં ચાલતાં દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. વડોદરા । ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જ્યારે કોઈ પોલીસ મથક વિસ્તારમાં દારૂની…

30 વર્ષોથી કોર્પોરેશનના શાસકો દ્વારા ટટળાવાતાં ન.પ્રા.શિ. સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ

લેબર કોર્ટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં ચોથા વર્ગના કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કેટલાંક કર્મચારીઓએ કટોરો લઈ ભીખ માંગી વિરોધ વ્યક્ત કર્યો. બે કર્મચારીઓ પ્રતિક ઉપવાસ પર જોડાયા.…