Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

ગણપતિદાદાના નામ પર ન્યૂયોર્કની શેરી ઓળખાશે (જુઓ વિડીયો)

1977માં ધ હિન્દુ ટેમ્પલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા દ્વારા સ્થાપવામાં આવેલા મહા વલ્લભ ગણપતિ દેવસ્થાન. બ્રાઉન સ્ટ્રીટ તરીકે ઓળખાતી શેરી હવે ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ તરીકે ઓળખાશે. વિદેશ । અમેરિકાનાં ન્યૂયોર્કમાં…

સમા – સાવલી રોડ વિસ્તારમાં Speed Forceના ગુજરાતના 22માં અને વડોદરાના 11માં વર્ક સ્ટેશનની શરૂઆત

છાણી કેનાલ રોડ સ્થિત કૌશલ્ય હાઈટ્સ ખાતે Speed Force વર્ક સ્ટેશનનો શુક્રવારે પ્રારંભ કરાયો. ટુ-વ્હિલર્સની વિવિધ સર્વિસિસ સાથે અન્ય સુવિધાઓ ઉપલબ્ધ. વડોદરા । ટુ-વ્હિલર્સની વિવિધ પ્રકારની સર્વિસીસ સહિતની સુવિધાઓ પૂરી…

XE વેરિએન્ટ @ GJ – 06 । ગુજરાતનો પહેલો કેસ વડોદરામાં નોંધાયો

મુંબઈથી વડોદરાના ગોત્રી વિસ્તારના 67 વર્ષિય વૃદ્ધનાં રિપોર્ટમાં XE વેરિએન્ટ મળ્યો. કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેતાં અન્ય ત્રણ લોકોના રિપોર્ટ્સ નેગેટીવ. હાલ મુંબઈ ગયેલાં કોરોના સંક્રમિત દર્દીની હાલત સંપૂર્ણ સ્થિર.…

“ઝુકેગા, પર રૂકેગા નહીં” । કપરાં હાલતમાં ફરજ બજાવતાં આ સિગ્નલ પાસેથી તંત્ર કંઈક શિખે…

વડોદરાના જેલ રોડ પર પડું પડું થતાં ટ્રાફિક સિગ્નલને રિપેર કરવાનો તંત્ર પાસે સમય નથી. શક્ય છે સયાજી હોસ્પિટલ નજીક હોવાથી દુર્ઘટના ટાણે ઇજાગ્રસ્તોને તાત્કાલિક રાહત મળી શકે એમ હોવાને…

‘લંગડી’ની નેશનલ સ્પર્ધામાં ગુજરાતની બોઈઝ – ગર્લ્સ ટીમનો ઉત્કૃષ્ટ દેખાવ

જોધપુર ખાતે યોજાઈ હતી 11મી સબ – જૂનિયર નેશનલ લંગડી સ્પર્ધા. ગુજરાતનાં સબ – જૂનિયર બોઈઝ અને ગર્લ્સ ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો. વડોદરા । તા. 26 થી 28 માર્ચ…

પૂર્વ કૉંગ્રેસી કાઉન્સિલર સામે “નાડા છોડકાંડ” ફેઈમ ભાજપી કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને 1 વર્ષ કેદની સજા

કલ્પેશ પટેલે આપેલો રૂ. 25 લાખનો ચેક બાઉન્સ થવા અંગેના કેસનો ચુકાદો આવ્યો. અગાઉ ફાયરિંગ કેસમાં સંડોવાયેલા કલ્પેશ પટેલને ટિકીટ આપી ભાજપાએ નાક કપાવ્યું? ભાજપી કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફે જય…

ફિલ્મી સ્ટાઈલમાં કાર રોકાવીને ભાભી – ભત્રીજીને માર મારી રૂ. 50 લાખ માંગતો રફીક શેખ

ભાઈ સાથે નાણાંની લેવડદેવડ અંગેના ઝગડાના મામલો અદાલતમાં પહોંચ્યો છે. રફીક શેખ અને સોનુ શેખે કારના ડ્રાઈવરને ધમકાવી રીક્ષામાં રવાના કરી દીધો. ભત્રીજી અંબર શેખે કાકા અને ફોઈના દિકરા સામે…

ગેસ લિકેજથી ગટરમાં લાગેલી આગ ઓલવવા આવેલો ફાયર બ્રિગેડનો બંબો “દાઝ્યો” (જુઓ Video)

અલકાપુરી વિસ્તારમાં વધુ એકવાર ગટરલાઈનમાં ગેસ લિકેજથી સર્જાયેલી દુર્ઘટના. પ્રોડક્ટિવિટી રોડ પર ગટર લાઈનમાંથી આગની જ્વાળાઓ નિકળતાં ઉત્તેજના વ્યાપી. લાશ્કરો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતાં હતાં ત્યાંજ ધડાકાભેર ગેસ…

મમ્મીએ ભણવા બાબત ઠપકો આપતાં 14 વર્ષિય સગીર ઘર છોડીને જતો રહ્યો

લક્ષ્મીપુરા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં સગીરને શોધી કાઢ્યો. સગીરને માતા – પિતાને સુપરત કરવામાં આવ્યો. વડોદરા । શહેરના અમીન પાર્ટી પ્લોટ પાસે આવેલા ફ્લેટમાં રહેતાં 14 વર્ષિય સગીરને મમ્મીએ કોઈક…

નવ વર્ષની નેન્સીના પેટમાંથી નિકળ્યો વાળનો ગુચ્છો । એક વર્ષથી પેટના દુઃખાવાથી રીબાતી હતી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સીટી સ્કેન, એક્સ-રે કરાતા પેટમાં ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. સર્જરી કરવામાં આવતાં પેટમાં વાળનાં ગુચ્છાની ગાંઠ મળી આવી. અમદાવાદ । ઘણી બાળકીઓ – યુવતીઓને વાળ…