Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

ભિષણ મોંઘવારીના વિરોધમાં કૉંગ્રેસ દ્વારા ‘મહેંગાઈ મુક્ત ભારત અભિયાન’

વડોદરા શહેરની પાંચ વિધાનસભા વિસ્તારમાં યોજાયું વિરોધ પ્રદર્શન. વડોદરા । પેટ્રોલ-ડીઝલ-ગેસ ની કિંમતોમાં રોજબરોજ બેફામ ભાવવધારાને પગલે તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભિષણ મોંઘવારીથી પીડાતી પ્રજા વતી વિરોધ વ્યકત કરવા…

કશ્મીરના પહેલગામની બરફાચ્છાદિત વાદીઓ નિહાળો (Exclusive video by Ravee barot)

કશ્મીરની સફરે ગયેલા ટીમ ફનરંગના ‘ચાર ચાર સમાચાર’ ફેઈમ રવિ બારોટે પાઠવેલો વિડીયો ગરમીમાં રાહત આપે એવો. અમરનાથ યાત્રાનું ચડાણ જ્યાથી શરૂ થાય છે એ જગ્યાની હાલની સ્થિતિ નિહાળો વિડીયોમાં.…

શિવધારા સોસાયટીના જર્જરીત D બ્લોકની ગેલેરી ધરાશાયી – બે સેકન્ડ મોડા પડ્યા એમાં પિતા – પુત્ર બચ્યા

વારસિયાની શિવધારા સોસાયટીમાં ચાર માળનાં 5 બ્લોક આવેલા છે. ડી બ્લોકના સમારકામ અંગે ગત રાત્રે મળેલી બેઠકમાં જ ચર્ચા કરાઈ હતી. શિવધારા સોસાયટીના ડી અને ઈ બ્લોક જર્જરીત હાલતમાં. વડોદરા…

ચેટીચંદ પર્વ નિમિત્તે પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે યોજાઈ રક્તદાન શિબિર

મેયર કેયુર રોકડીયા, સ્ટેન્ડિગ ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલર ડૉ. શિતલ મિસ્ત્રી સહિતના મહાનુભાવોએ શિબિરની મુલાકાત લીધી. સમાજ રંગ । આગામી તારીક 2 એપ્રિલના રોજ સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની…

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 10 હજારથી બાળકો ગૂમ, 1007નો કોઈ પત્તો નથી લાગ્યો

વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા બાળકો – મહિલાઓ ગૂમ થવા અંગે રજૂ કરાયેલા સત્તાવાર આંકડા. માત્ર વર્ષ 2020માં ગુજરાતમાંથી 7673 મહિલાઓ ગુમ થઈ હતી, જે પૈકી 1145નાં હજી કોઈ સગડ નથી.…

વડોદરામાં હિન્દુ સ્વરાજ ગૃપ દ્વારા યોજાઈ રક્તદાન શિબિર (જુઓ વિડીયો)

સમાજરંગ । રવિવારના રોજ હિન્દુ સ્વરાજ ગૃપ દ્વારા નિઝામપુરા ખાતે ઇએમઇ સ્કૂલની સામે, યોગીનિકેતન જીમની સામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ સાંજ 4 થી 7 વાગ્યા…

M.S.U.માં રમાયેલી ફૂટબોલ મેચમાં ધબાધબી, સેમીફાઇનલમાં શેઈમફૂલ ફાઈટ (જુઓ Video)

રવિવારે રાત્રે ફોર્ટીટ્યૂટ ફૂટબોલ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં બનેલી ઘટના. ટીમના સમર્થક અસામાજિક તત્વો અને ખેલાડીઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારી. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. વડોદરા । એમ. એસ. યુનિવર્સિટીના બીબીએ…

મધુપાર્કને ‘મદ્યપાર્ક’ બનાવતી ગંગા 60 લીટર દેશી દારૂની પોટલીઓ સાથે ઝડપાઈ (જુઓ Video)

ગંગા કહાર વાઘોડિયા રોડ વિસ્તારની મધુપાર્ક સોસાયટીમાં દેશી – દારૂનો વેપલો કરતી હતી. ઝોન 3 એલ.સી.બી.ની ટીમે 1200 રૂપિયાના મુદ્દામાલ સાથે ગંગાને ઝડપી પાડી. વડોદરા । ઝોન – 3 એલ.સી.બી.ની…

19 બોટલ અને 192 ક્વાટરિયાં સાથે ભાઈ – બહેનને ઝડપી પાડતી પીસીબી

હરીશ થાપા અને આરતી ભટ્ટ પાસેથી રૂ. 27,465નો મુદ્દામાલ કબ્જે કરાયો. કિશનવાડીનો રવિ ઉર્ફે જાદુ માછી વોન્ટેડ. વડોદરા । શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી બાવચાવાડમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની 19 બોટલ…

ખેલ મહાકુંભની વડોદરા જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ પૂરી (જુઓ તસવીરો)

વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયો સમાપન સમારોહ. વડોદરા । રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગતની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી…