Author: FunRang News

કૃષિ કાયદા પરત લેવાતાં 2014 પછી આઝાદ થયેલી કંગનાના પેટમાં તેલ રેડાયું… સોશિયલ મિડીયા પર કાઢી ભડાસ

એક પોસ્ટમાં લખ્યું “રસ્તા પરના લોકો કાયદો બનાવે તો આ રાષ્ટ્ર પણ જેહાદી” બીજી પોસ્ટમાં ઇંદિરા ગાંધીનો ફોટો શેર કરીને બર્થ ડે વિશ કર્યું. Funoranjan. લગભગ છેલ્લાં 14 મહિનાઓથી દિલ્હીની…

ખંડેરાવ માર્કેટ સ્થિત નાનકવાડી ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવની 552મી જન્મજયંતીની ઉમંગભેર ઉજવણી (જુઓ તસવીરો)

Vadodara. શિખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવજીની 552મી જન્મ જયંતિની દેશ – વિદેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. ત્યારે વડોદરાના ખંડેરાવ માર્કેટ…

નિઝામપુરા વિસ્તારમાં કારનો કાચ તોડી લેપટોપ – મોબાઈલ સહિત 2.22 લાખની ચોરી

ખાનગી જિમ્નેશિયમમાં નોકરી કરતો સુજલ ભટ્ટ નિઝામપુરા સ્થિત સાસરીમાંથી બાળકોને લેવા ગયો હતો. Vadodara. શહેરના નિઝામપુરા વિસ્તારમાં પાર્ક કરાયેલી કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો 2.22 લાખની મત્તા ચોરી ગયા હોવાની…

કાઠિયાવાડની કોયલ તરીકે જાણીતી ઉર્વશી રાદડિયા પર ડોલ ભરી નોટોનો વરસાદ (જુઓ વાઈરલ વિડીયો)

તુલસી વિવાહ નિમિત્તે આયોજિત લોકડાયરાનો વિડીયો ઉર્વશી રાદિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો. funkar. તુલસી વિવાહ નિમિત્તે શ્રી સમસ્ત હિરાવાડી ગૃપ દ્વારા આયોજિત લોકડાયરામાં કાઠિયાવાડની કોયલ તરીકે જાણીતી ઉર્વશી રાદડિયા પર…

ગુજરાતનું એવું મંદિર જેમાં એક દેવના દર્શન પરિણીતાઓ વર્ષમાં માત્ર એક જ વાર કરી શકે છે

લગભગ 250 વર્ષ પુરાણા મંદિરમાં 36 સ્તંભ હોવાથી તેને છત્રપતેશ્વર મંદિર કહેવાય છે. દામોજીરાવ ગાયકવાડની યાદમાં 1773માં નિર્માણ કરાયેલા મંદિરમાં શિવ પરિવાર બિરાજીત કરાયો હતો. ધર્મ. પાટણ ખાતે આવેલું છત્રપતેશ્વર…

કૃષિ કાયદા વિરોધી આંદોલનમાં 700થી વધુ ખેડૂતો મૃત્યુ પામ્યા, તેમની જવાબદારી કોની? AAP નેતા ઇસુદાન ગઢવી

14 મહિના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતાં સોશિયલ મિડીયામાં તિખી પ્રતિક્રિયા. તૂટ ગયા અભિમાન, જીત ગયા મેરે દેશ કા કિસાનઃ હાર્દિક પટેલ. જો ખેડૂતોના…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા નૂતનવર્ષ સ્નેહમિલનની સફળતાનો શ્રેય કાર્યકર્તાઓને આપતાં શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ

Vadodara. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહે ગઈકાલે નવલખી મેદાન ખાતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહની વાહવાહી અને સફળતાનો સંપૂર્ણ શ્રેય…

ભાજપાના ભાઉ અને ભોપાના રાજમાં આપણું ગુજરાત ડ્રગ્સ અને દારૂના વેચાણથી ઉડતા ગુજરાત બની રહ્યું છે – અમિત ચાવડા

ગુજરાતની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે, સરકારને જનતાની સામે ખુલ્લી પાડવી પડશે – રઘુભાઈ શર્મા ભાજપાના શાસનથી પોતે ભાજપા ત્રાસી ગઈ હતી, તેથી સંપૂર્ણ મંત્રી મંડળ સાથે મુખ્યમંત્રી પણ બદલવાની ફરજ…

Paytm: રોકાણકારોને રાતાપાણીએ રડાવતું paytm – પહેલાં દિવસે આશરે રૂ. 33000 કરોડ ધોવાયા

લિસ્ટીંગ સેરેમનીમાં રડી પડેલાં કંપનીના સ્થાપક વિજય શેખર શર્માના રૂ. 26600 કરોડનું ધોવાણ. લિસ્ટિંગના દિવસે શેરનો ભાવ 20 ટકા જેટલો તૂટ્યો. રિટેઈલ રોકાણકારોએ રૂ. 2500 થી 3000 કરોડ ગુમાવ્યાનો અંદાજ.…

ગીરમાં સિંહ દર્શન માટે પશુઓનો ભોગઃ સિંહના શિકાર માટે બાંધવામાં આવેલા બળદનો વિડીયો વાઈરલ થયો [Video]

ટુરિસ્ટ વ્હિકલ્સથી ઘેરાયેલી સિંહણનો ફોટો સોશિયલ મિડીયામાં વાઈરલ. સિંહના શિકાર માટે પશુ બાંધવામાં આવ્યું હોવાની ઘટના સામે જીવદયાપ્રેમીઓમાં રોષ. અમરેલી. દિવાળી વેકેશન ટાણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે ગીર…