Author: FunRang News

BigB’s Return Gift – “હવે હું પાન મસાલા બ્રાન્ડના પ્રમોશન સાથે જોડાયેલો નથી” અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને રવિવારે રાત્રે બ્લોગ પોસ્ટ કરી પાન મસાલા બ્રાન્ડ સાથે કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો હોવાની જાહેરાત કરી. પ્રમોશન માટે લીધેલી રકમ પણ પરત કરી દીધી. funrang. BigB અમિતાભ બચ્ચને જાણે…

શહેરમાં ગરીબને મરવાનો હક્ક નથી? સયાજી હોસ્પિટલ બહાર વાહન વ્યવહારથી ધમધમતાં માર્ગ પર બે દિવસ મૃતદેહ રઝળ્યો (જુઓ Video)

વૃદ્ધના મૃતદેહ પર કિડીઓ ચઢી ગઈ પણ, કોઈ રાહદારીની નજર એના પર ના પડી!!? ટીમ રિવોલ્યૂશનના સ્વેજલ વ્યાસે પોલીસને જાણ કરતાં વૃદ્ધની અંતિમક્રિયા કરવા તજવીજ હાથ ધરાઈ FunRang. સંસ્કાર નગરી…

પેટ્રોલનો ભાવ 100 રૂ. લિટર થવાની ખુશીનો ગરબો… (જુઓ વિડીયો) #Viral #Video

funrang. ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયે લિટર થવાની જાણે ખુશી છવાઈ ગઈ હોય તેવા કટાક્ષ સાથે એક વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ વિડીયો…

#Crime તરછોડાયેલા માસૂમ શિવાંશની માતા મહેંદીનો સૂટકેસમાં પેક કરાયેલો મૃતદેહ મળ્યો

વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં સચિને જ ગળું દબાવી મહેંદીને મોતને ઘાટ ઉતારી. હિના ઉર્ફે મહેંદી સાથેના સંબંધથી સચિન દીક્ષીત શિવાંશનો પિતા બન્યો હતો. સચિન દીક્ષીત છેલ્લાં ત્રણ મહિનાથી વડોદરા…

શું તમે જાણો છો? એક એવું પક્ષી છે જે જીવતે જીવ કયારેય જમીન પર પગ નથી મુકતું

FunRang. સામાન્ય રીતે રાજકારણી જ એવું પ્રાણી છે જે સત્તા પ્રાપ્ત કરે એટલે એ હવામાં ઉડવા માંડે છે, એના પગ જમીન પર પડતાં નથી. પરંતુ, પક્ષી જગતમાં પણ એક અજીબો…

મેયરસાહેબ, કોરોનાના સમ ખાઈને કહું છું, મેં રસીનો સેકન્ડ ડોઝ લીધો નથી, છતાં મને સર્ટીફિકેટ મળ્યું “આભાર સ્માર્ટ VMC”

વડોદરા મહાનગર પાલિકાના સ્માર્ટ તંત્રનો આભાર વ્યક્ત કરતો ખુલ્લો પત્ર. Mehulkumar Vyas. હું વડોદરા મહાનગર પાલિકાના સ્માર્ટ તંત્રનો હૃદય પૂર્વક આભાર માનું છું. કારણકે, સ્માર્ટ તંત્ર દ્વારા મને કોવિડની વેક્સિન…

તા. 10 ઓક્ટોમ્બર દિલ્હી વિરુદ્ધ ચેન્નાઈ વચ્ચે રમાશે IPLની પહેલી ક્વોલિફાયર

તા. 11 ઓક્ટોમ્બર બેંગ્લોર અને કોલકત્તા વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. તા. 15 ઓક્ટોમ્બરે IPLની ફાઈનલ મેચ રમાશે. funrang. IPL એના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. શુક્રવારે મરાયેલી બે મેચ બાદ…

કપિલ શર્મા શૉમાં રિતેશ દેશમુખ પર ભડકીને અક્ષય કુમારે કહ્યું “બસ હવે બકવાસ બંધ કરે” જુઓ Video

સોશિયલ મિડીયામાં લોકોને પસંદ આવી રહ્યો છે, કપીલ શર્મા શૉનો જૂનો વિડીયો. funrang. The Kapil Sharma Showમાં કોઈને કોઈ બાબતોને કારણે ચર્ચામાં રહેતો હોય છે. હાલ આ શૉનો એક જૂનો…

પહેલો ટેસ્ટ સફળ, આગામી બે વર્ષમાં તૈયાર થઈ શકે છે ઉડતી બાઈક

ઉડતી બાઈક બનાવવાની કામગીરી કરી રહ્યું છે Jetpack Aviation funrang. ફિલ્મોમાં જોવા મળતી ઉડવાવાળી બાઈક વૈજ્ઞાનિક કલ્પના નહીં, પરંતુ નજીકના ભવિષ્યમાં વાસ્તવિકતાનો આકાર ધારણ કરી શકે છે. Jetpack Aviation દ્વારા…

નવરાત્રિમાં વક્રિ શનિ ચાલશે માર્ગી ચાલ, જાણો કઈ રાશિઓને તકલીફ કહેશે ટાટા બાય બાય

તા. 11 ઓક્ટોબરના રોજ ન્યાયના દેવતા શનિ મહારાજ ચાલ બદલશે. funrang. નવરાત્રિની રમઝટ જામ રહી છે ત્યારે આ વર્ષ નવરાત્રિ દરમિયાન જ ન્યાયના દેવતા શનિ મહારાજ મકર રાશિમાં વક્રીમાંથી માર્ગી…