વાઘોડીયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે Gujarat State Powerlifting, Bench-Press And Deadlift Championship 2021
તા. 9 અને 10 ઓક્ટોબરના રોજ વિવિધ કેટેગરીંમાં યોજાશે ચેમ્પિયનશિપ. funraNg. સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા તા. 9 અને 10 ઓક્ટોબરના રોજ Gujarat State Powerlifting, Bench-Press And Deadlift Championship 2021…