Category: Movie Review by Parakh Bhatt

🎥 ROCKETRY: યે ઈમાનદારી કી ઉડાન હૈ! | Movie review by Parakh Bhatt 🎥

કેમ જોવી?: એ.પી.જે. અબ્દુલ કલામ અને વિક્રમ સારાભાઈ જેવા ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિકોની હરોળમાં જેમને મૂકી શકાય એવા નમ્બી નારાયણનની જીવનગાથાને ચૂકી જવા જેવી નથી, માટે! કેમ ન જોવી?: અવકાશવિજ્ઞાન સંબંધિત ફિલ્મો…

🎥 બોલિવૂડના ‘નિકમ્મા’ઓ! | Movie Review by Parakh Bhatt 🎥

કેમ જોવી?: સિનેમાઘરમાં જઈને માથું ફોડવાની ઈચ્છા હોય તો! કેમ ન જોવી?: ભાગ્યશ્રીના દીકરા માટે મનમાં થોડું ઘણું માન જાળવી રાખવું હોય તો! પરખ ભટ્ટ । કેટલીક ફિલ્મો થિયેટરમાં જોઈને…

🎥 સમ્રાટ પૃથ્વીરાજ: અક્ષયનો ક્ષય! । Movie Review by Parakh Bhatt 🎥

કેમ જોવી?: જો પૃથ્વીરાજ ચૌહાણ વિશે કશું જ ન જાણતાં હો અને સાવ કોરી પાટી સાથે થિયેટરમાં જઈ રહ્યા હો તો આ ફિલ્મ થકી તમને ઘણું જાણવા મળશે. કેમ ન…

🎥 પ્રત્યેકને ડૂબાડશે ‘અનેક’! । ANEK Movie review by Parakh Bhatt 🎥

કેમ જોવી?: અનુભવ સિંહાએ ખેડેલાં વિષય અને આયુષમાન ખુરાનાના પર્ફોમન્સ માટે! કેમ ન જોવી?: લાંબી, કંટાળાજનક અને ઊંઘપ્રેરક ફિલ્મ ન જોવી હોય તો! પરખ ભટ્ટ । ‘ભૂલભૂલૈયા-૨’એ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં…

🎥 ભૂલભૂલૈયા-૨: ભૂત ‘હસે’ ભેંકાર! Movie Review by Parakh Bhatt 🎥

કેમ જોવી?: કાર્તિક આર્યન માટે! કેમ ન જોવી?: તર્કવિહોણી વાર્તાઓ જોવા ટેવાયેલાં ન હો તો! પરખ ભટ્ટ । સાચું કહું તો ધક-ધક થતું હતું આ અઠવાડિયે! કાર્તિક આર્યને બહુ મોટો…

👎🏼 જયેશભાઈ ‘જોરદાર’ તો છે જ નહીં! – Movie Review by Parakh Bhatt 👎🏼

➡ કેમ જોવી?: ઊર્જાવાન રણવીરસિંહ, લિજેન્ડ રત્ના પાઠક શાહ અને દમદાર બોમન ઇરાણીના પર્ફોમન્સ માટે! ➡ કેમ ન જોવી?: એક સારી વાર્તાનો કચ્ચરઘાણ નીકળતાં ન જોવો હોય તો! પરખ ભટ્ટ…

🎞️ સંબંધોનું મૂલ્ય સમજાવતો ‘કહેવતલાલ પરિવાર’! Gujarati movie review by Parakh Bhatt 🎞️

કેમ જોવી?: તમામ જંજાળ અને ઝંઝાવાતોને બે-અઢી કલાક માટે ભૂલવા માંગતા હો તો! કેમ ન જોવી?: મગજ બાજુ પર મૂકીને નિહાળવાલાયક ફિલ્મથી ટેવાયેલાં ન હો તો! પરખ ભટ્ટ । કોકોનટ…

રુદ્ર: ગુનાખોરીની અંધારી આલમમાં ‘અજય’ત્વ! | Review by Parakh Bhatt

બ્રિટિશ ક્રાઇમ શૉ ‘લ્યુથર’નું સત્તાવાર ભારતીય સંસ્કરણ એટલે ‘રુદ્ર’! ‘રુદ્ર: ધ એજ ઑફ ડાર્કનેસ’ એવા અપરાધો પ્રસ્તુત કરે છે, જેની આંખો સામે નિહાળવાની વાત તો દૂર, પરંતુ સાંભળવામાં પણ ચીતરી…

યમરાજ કૉલિંગ: પારિવારિક-પૉલિસીનું પ્રેમભર્યુ પૃથક્કરણ! Web-series review by Parakh Bhatt

દિગ્દર્શક ધર્મેશ મહેતા ‘શેમારૂ મી’ ઑટીટી પ્લેટફૉર્મ માટે ‘યમરાજ કૉલિંગ’ વેબસીરિઝ લઈને આવ્યા છે. ‘યમરાજ કૉલિંગ’ પણ અધધ સંદેશો આપતી કે ભારેભરખમ તત્વચિંતનની વાતો કરતી વેબસીરિઝ નથી. પરખ ભટ્ટ ।…

ઘાટ: પ્રકાંડ પાંડિત્યની શાસ્ત્રોક્ત સિનેભાષા! – Web series Review by Parakh Bhatt

‘ઘાટ’નું ટ્રેલર જોઈને પહેલી વખત એવી ઈચ્છા થઈ કે ‘ઓહો ગુજરાતી’ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ. બે અલગ અલગ પેઢીના પંડિતો – ભાસ્કરભાઈ અને અનિલ – વચ્ચે ચાલતી ગોરપદુંની મૂકસ્પર્ધા. ડિરેક્ટર…