Ravee Barot [9712002727]
4 4 સમાચાર । આજે સાંજે 4 વાગ્યા સુધીમાં દેશ – દુનિયામાં બનેલી મહત્વની ચાર ચાર ઘટનાઓનો એક અનોખા અંદાજમાં ચીતાર અત્રે પ્રસ્તુત છે. વિડીયોમાં નિહાળશો નીચે મુજબના સમાચાર… જો વિડીયો ગમ્યો હોય તો પ્રોત્સાહન આપો… અને ના ગમ્યો હોય તો સલાહ સૂચન આપો…
International
- કેમરૂનના ઓલેમ્બે ફૂટબોલ સ્ટેડિયમની બહાર થયેલી દોડધામમાં 6 લોકોની મોત, નાના બાળકો સહિત 40 લોકો ઇજાગ્રસ્ત.
- મોંઘવારી અંગે પ્રશ્ન પુછનાર પત્રકારને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને આપી ગાળ.
- ભારે બરફવર્ષા અને બરફના તોફાનને કારણે યુરોપના સૌથી વ્યસ્ત ઇંસ્તાબુલ એરપોર્ટને કરવામાં આવ્યું બંધ.
- પશ્ચિમ આફ્રિકાના દેશ બુર્કિના ફાસોમાં સૈનિકોએ કર્યો તખ્તાપલટ. રાષ્ટ્રપતિની લાઈવ ટીવી શૉમાં સેનાએ કરી ધરપકડ.
National
- ગણતંત્ર દિવસ પરેડઃ ફ્લાઈ પાસ્ટમાં પહેલીવાર એક સાથે ઉડશે 75 ફાઈટર પ્લેન. રાજપથ પર લગાડવામાં આવશે 10 એલઈડી સ્ક્રિન.
- મહારાષ્ટ્રના વર્ધામાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ધારાસભ્યના પુત્ર સહિત 7 મેડિકલ સ્ટુડન્ટ્સના મૃત્યુ.
- મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોળેનું વિવાદીત નિવેદન – જેની પત્ની ભાગી જાય છે, એને લોકો મોદી કહીને બોલાવે છે. ભાજપનો પ્રચંડ વિરોધ.
- રાજસ્થાનના ભરતપુરમાં સસ્પેન્ડેડ પોલીસવાળાએ દિકરીના લગ્નમાં આપ્યું રોકડા 1 કરોડ 15 લાખનું દહેજ.
(આજનો Funrang જોક)
ટાઈગર ઘરના ઓટલે બેઠો હતો. ત્યાં એક ભિખારી આવ્યો. ટાઈગરને મનમાં સ્હેજ ગુસ્સો આવ્યો.
ભિખારી – સાહેબ કંઈ ખાવાનું આપો ને…
ટાઈગર – હજી ખાવાનું બન્યું નથી…
ભિખારી – સારું, મારો નંબર રાખો… ખાવાનું બને તો ફોન કરી દેજો…
ટાઈગર – એના કરતાં તું મારો નંબર લખ… અને કંઈક ખાવાનું મળે તો મને ફોન કરજે… લાવ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz