Ravee Barot [9712002727]
4 4 સમાચાર । આજે સાંજે 4 વાગ્યા સુધીમાં દેશ – દુનિયામાં બનેલી મહત્વની ચાર ચાર ઘટનાઓનો એક અનોખા અંદાજમાં ચીતાર અત્રે પ્રસ્તુત છે. સામાન્ય રીતે ન્યૂઝ રીડર હોય છે, પણ ઓર્કેસ્ટ્રા કાર્યક્રમોનો જાણીતો રવિ બારોટ બન્યો છે વિશ્વનો પહેલો ન્યૂઝ એનાઉન્સર… તો જુઓ ન્યૂઝ એનાઉન્સમેન્ટના અંદાજનો વિડીયો… જો વિડીયો ગમ્યો હોય તો પ્રોત્સાહન આપો… અને ના ગમ્યો હોય તો સલાહ સૂચન આપો…
International
- બ્રિટનની રશિયાને ચેતાવણી – જો યુક્રેન પર હુમલો કરશે હુમલો તો બીજા વિશ્વ યુદ્ધ કરતાં પણ વધું ખુંવારી થશે.
- અફઘાનિસ્તાનમાં તાલીબાનીઓની સામે અમેરિકી નાગરીકે ઇસ્લામ ધર્મ અપનાવ્યો.
- મંગળ ગ્રહ પર જીવનની આશા પર પાણી ફરી વળ્યું, વિશાળ તળાવમાંથી ના મળ્યું પાણી.
- WHOની ચેતાવણી – ઓમિક્રોન છેલ્લો નથી, હજી વધુ આવશે વેરિયન્ટ
National
- પ્રેસિડન્ટ બોડી ગાર્ડ્સના ઘોડસવાર રેજિમેન્ટના વિરાટ નામના ઘોડાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંપાળ્યો. વિરાટ આજે થયો રિટાયર.
- રાફેલ ફાઈટર પ્લેન ઉડાવનારી ભારતની એકમાત્ર મહિલા પાયલોટ શિવાંગી સિંહે લીધો પરેડમાં ભાગ.
- રેલ્વે ભરતી પરીક્ષામાં ગરબડ કરવાના મામલે બિરાહમાં આજે ત્રીજા દિવસે વિદ્યાર્થીઓએ કર્યા હિંસક પ્રદર્શન. ટ્રેનમાં લગાડી આગ.
- યુવરાજસિંહ 40 વર્ષની ઉંમરે બન્યો પિતા, હેઝલે આપ્યો દિકરીને જન્મ. મંગળવારે રાત્રે યુવરાજે કર્યું ટ્વિટ.
(આજનો Funrang જોક)
પકડું – મારા પપ્પા કામ કરવા ગયા છે, આ વાક્યનું ભવિષ્યકાળ શું થાય?
ટાઈગર – એ કાલે પણ કામ કરવા જશે… કોઈના બાપની તાકાત હોય તો રોકી બતાવે…. એ છે જ અકડું…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz