Category: પાક્કો પકડું

સમાચાર પાછળનો સમાચાર શોધવાનું કામ પાક્કો પકડું કરે છે. સમાચારની બિહાન્ડ ધ લાઈન રમૂજ સાથે રજુ કરવામાં આવે.

ચાલો હવે વડોદરામાં રખડતાં ઢોર અને ભિખારીની માફક ઈંડા – માસાહારની લારીઓ પણ નહીં દેખાય..

લારીવાળો એની લારી પર આમલેટ, ચિકન એવું લખી શકશે કે નહીં!!? વડોદરા મહાનગર સેવાસદનના બાહોશ અધિકારીઓ – કર્મચારીઓ લોકપ્રતિનિધિઓનાં આ ફરમાનને થોડું સિરીયસલી લેશે… એવી આશા તો રાખી જ શકાય!!?…

આજે છાપે ચડેલાં સમાચારો (તા. 23 જૂન 2021)

આજના દાતાશ્રી હરી ઓમ્ લેબોરેટરીના મુકેશભાઈ નાયક… સંસ્થા મુકેશભાઈ નાયકનો આભાર માને છે. Pakko Pakdu (ઉત્સાહ) ઇલેક્ટ્રિક વાહનો પર રાજ્ય સરકાર દ્વારા રૂ. 20થી દોઢ લાખની સબસિડી અપાશે. ચાલો પેટ્રોલની…

આજે છાપે ચડેલાં સમાચારો (તા. 22 જૂન 2021)

સમાચારના દાતાશ્રી સિન્ક્રો પ્રિન્ટ્સના સોનુભાઈ પટેલ… સંસ્થા સોનુભાઈ પટેલનો આભાર માને છે. Pakko Pakdu મંત્રી યોગેશ પટેલનું કહેવું છે કે, જેણે રસી લીધી હોય તેમને જ મફત સરકારી અનાજ આપવું…

આજના સમાચારોની બિટવિન ધ લાઈન (Between the line) નહીં બિહાન્ડ ધ લાઈન (Behind the line)

PakkoPakdu સમાચાર છે કે, વડોદરામાં કારનો કાચ તોડી સવા બે કરોડ રૂપિયાના 5 કિલો સોનાની ચોરી પકડું – નાસ્તો કરવા જતાં પહેલાં કારનો કાચ ખુલ્લો રાખ્યો હોત તો એટલિસ્ટ એ…