Category: ધર્મ

શં શનૈશ્ચરાય નમઃ । વડોદરાના વાડી સ્થિત શ્રી શનિમંદિરમાં શનિજયંતિની ભવ્ય ઉજવણી (જુઓ વિડીયો)

સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન. શનિદેવ હાથી પર અંબાડીમાં બિરાજીત થઈ નગર ચર્યા કરવા નિકળ્યા હોવાનાં મનોરથના દર્શન. Funrang Founder / Editor – Mr. Mehulkumar…

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવાયો

અન્નકૂટના દર્શનાર્થે 2200 શ્રદ્ધાળુઓ ઉમટ્યા ગોકુલધામના પ્રાંગણમાં 15 મિનિટ સુધી યોજાયેલી ભવ્ય આતશબાજી નિહાળી શ્રદ્ધાળુઓ આનંદથી ઝૂમી ઊઠ્યા દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા, અમેરિકા । અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે…

એટલાન્ટાની ગોકુલધામ હવેલીના પંચમ પાટોત્ત્સવની ભવ્ય ઉજવણી

પાટોત્ત્સવ પ્રસંગે પ્રભાતફેરી, ચાંદીના પલના, નંદ મહોત્ત્સવ, શોભાયાત્રા અને સુવર્ણ લહેરી ઉત્ત્સવના કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા ત્રણ દિવસીય ગિરિરાજ ગુણ ગાથા કથા યોજાઇ : રવિવારે ગિરિકંદરામાં છાકલીલા મનોરથ યોજાયો દિવ્યકાંત ભટ્ટ,…

🔱 સર્વશક્તિમાન આદિમહેશ્વરીની અકળ લીલા! | Religiously Yours by Parakh Bhatt 🔱

પરમહંસ યોગાનંદ લિખિત ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’, ઓમ સ્વામી લિખિત ‘ઇફ ટ્રુથ બી ટૉલ્ડ’, સાધ્વી વૃંદા ઓમ લિખિત ‘ધ રેઇનમેકર’ તથા ‘અ પ્રેયર ધેટ નેવર ફેઇલ્સ’ અને શ્રીએમ લિખિત ‘હિમાલયના…

🙏🏻 પાંચ ભાવ પૈકી કોઈ એક ભાવથી પ્રભુને ભજીશું તો આ જીવાત્મા પરમાત્માથી અળગો રહી શક્તો નથી : દ્વારકેશલાલજી 🙏🏻

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં 3 વર્ષ બાદ પૂ.દ્વારકેશલાલજીનું પુન:આગમન. ગોકુલધામમાં પૂ.દ્વારકેશલાલજીના સાંનિધ્યમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ-નંદ ભવન ઉત્સવ ઉજવાયો. કૃષ્ણનું ભયથી નામ સ્મરણ કરનાર કંસની મુક્તિ થતી હોય તો ભક્તિ કરનારનો હાથ અને…

👍🏻 એટલાન્ટાની ગોકુલધામ હવેલીનો ‘સમર કેમ્પ’ – 210 બાળકોએ મોજ-મસ્તી સાથે આનંદ લૂંટ્યો 👍🏻

સમર કેમ્પમાં 25 કાઉન્સેલર્સ અને 75 વોલ્યુન્ટર્સની પ્રશંસનીય કામગીરી. બાળકો ગરબા અને ડાન્સમાં ઝૂમ્યાં: બાળકોને યોગ, ઝુમ્બા, સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઇ. વૈષ્ણવ ઇન્ટરફેઇથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઇઝેશન (VIPO)ના ઉપક્રમે સમર કેમ્પ યોજાયો.…

✡️ કૃષ્ણ અને મહાકાલી વચ્ચે શું સામ્યતા છે? । Religiously Yours by Parakh Bhatt ✡️

બંગાળના પ્રખ્યાત તંત્ર-ગ્રંથ ‘કાલીવિલાસ તંત્ર’માં એ વાતનો ઉલ્લેખ મળી આવે છે કે, કૃષ્ણ વાસ્તવમાં ગૌર વર્ણના હતાં, જે પરાશક્તિના પુત્ર સ્વરૂપે જન્મ્યા હતાં; પરંતુ જ્યારે એમની લીલાઓ શરૂ થઈ ત્યારે…

🔆 સ્થાનિક ઊર્જાસ્વરૂપોની વૈજ્ઞાનિક ઉપયોગિતા શું છે? । Religiously Yours by Parakh Bhatt 🔆

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે અમુક-તમુક સ્થળોએ જવાનું તમને શા માટે અત્યંત પસંદ છે? અથવા કેટલીક જગ્યાઓનું નામ સાંભળતાં જ શા માટે ત્યાં જવાનું લોકો ટાળતાં હોય છે? પરખ…

🕉️ “ગોપાલ મારો… સ્કૂલમાં ભણે રે…” લાલાનું એડમિશન થયું, હાજરી પૂરાય છે, ખાસ બેન્ચ રખાઈ છે 🕉️

ઉત્તરપ્રદેશના જોલન શહેરની સ્કૂલમાં ભગવાન શ્રીકૃષ્ણનું એડમિશન કરવામાં આવ્યું છે. માધવ નામે ખાસ આઈકાર્ડ બનાવાયું છે. ભગવાનને એડમિશન આપ્યા બાદ સ્કૂલમાં એડમિશન ફૂલ થઈ ગયા છે – સ્કૂલ સંચાલક ઉત્તર…

✴️ આખરે, ઈશ્વરનું પ્રાથમિક કાર્ય શું? । મોતી જેવી Motivational વાત ✴️

રાજાના પ્રશ્નનો ઉત્તર આપવામાં મંત્રી અને ધર્માધ્યક્ષ ગૂંચવાઈ ગયાં, ત્યારે રાજાને કોણે અને કેવો જવાબ આપ્યો એ જાણો, સમજો અને જીવનમાં ઉતારો. ફનફાડો । ભરી સભામાં રાજાએ પોતાના પ્રધાનમંત્રીને પુછ્યું…