Category: ધર્મ

🔴 વડોદરાના વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ અમેરિકાના ઓસ્ટિન સિટીમાં ‘નંદગામ’ હવેલીનું નિર્માણ થશે 🔴

શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની ઉજવણી પ્રસંગે પૂ.દ્વારકેશલાલજી મહારાજ દ્વારા ઓસ્ટિનમાં નંદગામ હવેલીની જાહેરાત. ઓસ્ટિનમાં પુષ્ટિ સેન્ટરનો પ્રારંભ : શ્રી મહાપ્રભુજીની શોભાયાત્રા યોજાઇ. દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા । અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાં આવેલા…

🙏🏻ગોવિંદનો સાથ હશે તો કોવિડ જેવી મહામારીનો સામનો કરી શકીશું : પૂ.આશ્રયકુમારજી 🙏🏻

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં શ્રીવલ્લભાખ્યાન યોજાયું શ્રી વલ્લભાચાર્ય શ્રીમહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ પર્વે શોભાયાત્રા અને નંદ મહોત્સવના મનોરથ યોજાયા. ગોકુલધામ પરિસરમાં પાલખી સાથે નીકળેલી શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાયાં. દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા । અમેરિકાના એટલાન્ટા…

મહાવીર સ્વામીના 2621મા જન્મ કલ્યાણ પ્રસંગે નિકળી ભવ્ય શોભાયાત્રા (જુઓ અહીંસા રેલીનો વિડીયો)

ગુરુવારે સવારે નિકળેલી ભવ્ય શોભાયાત્રામાં 15000 જૈનો જોડાયા. ગુરુવારે સાંજે નવલખી મેદાન ખાતે મહાવીર રંગ લાગ્યો મહોત્સવમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. બુધવારે સાંજે નવલખી મેદાનથી અહિંસા રેલીનું પ્રસ્થાન કરાવાયું હતું. 12.3…

ઘાટ: પ્રકાંડ પાંડિત્યની શાસ્ત્રોક્ત સિનેભાષા! – Web series Review by Parakh Bhatt

‘ઘાટ’નું ટ્રેલર જોઈને પહેલી વખત એવી ઈચ્છા થઈ કે ‘ઓહો ગુજરાતી’ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ. બે અલગ અલગ પેઢીના પંડિતો – ભાસ્કરભાઈ અને અનિલ – વચ્ચે ચાલતી ગોરપદુંની મૂકસ્પર્ધા. ડિરેક્ટર…

વિષ્ણુના પરમ ભક્ત પ્રહ્લાદનો વધ કરવા જતાં ક્યાં બળી હતી હોલીકા? (આવો જાણીએ)

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લો હિરણ્યકશ્યપની નગરી તરીકે જાણીતો છે. હરદોઈમાં આજે પણ એ કૂંડ હાજર છે જ્યાં હોલીકા સળગી ઉઠી હતી. હિરણ્યકશ્યપનો નરસિંહ ભગવાને વધ કરતાં લોકોએ હોલીકાની રાખ ઉડાડી…

ભાગવત કથામાં ધ કાશ્મિર ફાઈલ્સ ફિલ્મ જોવા કથાકાર શાસ્ત્રીજી નયનભાઈ જોષીનું આવાહન

વડોદરાના શ્રી વિઠ્ઠલ મંદિર ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા । તાજેતરમાં શ્રી વિઠ્ઠલ મંદિર ખાતે યોજાયેલી ભાગવત કથામાં કથાકાર શાસ્ત્રીજી નયનભાઈ જોષી દ્વારા શ્રોતાઓને ધ કાશ્મિર ફાઈલ્સ…

એટલાન્ટાની ગોકુળધામ હવેલી સાથે જોડાયેલા પટવા દંપત્તિનું અનોખું સેવા કાર્ય

ધર્મ-સમાજની પ્રવૃત્તિમાં ઉંમરનો બાધ ફગાવનાર તેજસ – અમી પટવા યુવાનો માટે પ્રેરણારૂપ. ધર્મ-સમાજના કાર્ય માટે ઉંમરનો બાધ નડતો નથી તેવું પટવા દંપતીએ સાબિત કર્યું. ગોકુલધામ હવેલી નિર્માણનો સંકલ્પ કરી તેને…

કષ્ટભંજન દાદાને કેસુડાનો દિવ્ય શણગાર, ધરાવાયો ધાણી – ખજૂરનો ભવ્ય અન્નકૂટ

સાળંગપુર ધામ ખાતે મારૂતિ યજ્ઞનું આયોજન. દાદાના શણગારના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી. બોટાદ । સાળંગપુર ધામે બિરાજીત કષ્ટભંજન હનુમાનદાદાને આજે કેસુડાના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ કષ્ટભંજન…

ડાકોરના ઠાકોરના ભક્તો આનંદો – આ વર્ષે યોજાશે ફાગણી પૂનમનો મેળો

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ફાગણી પૂનમના મેળાના આયોજન અંગે બેઠક મળી. ફાગણ સુદ એકાદશીથી ફાગણ સુદ પૂનમ સુધી ડાકોર ખાતે ઉત્સવ ઉજવાય છે. ખેડા । ખેડા જિલ્લાના સૌથી પ્રસિદ્ધ યાત્રાધામ…

સુરતનાં રામનાથ ઘેલા મહાદેવને જીવીત કરચલા ચઢાવવાની પરંપરા (જુઓ Video)

ભગવાન રામે પિતા દશતનું તર્પણ કર્યું હોવા સાથે જોડાયેલી લોકવાયકા. પોષ વદ એકાદશીએ કાનની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માનતાં રાખનારા ચઢાવે છે જીવતા કરચલાં. તાપી નદીના કિનારે તર્પણ વિધી કરવાનું અનન્ય…