(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે હરવા ફવાનો અને મોજ મસ્તી કરવાનો મૂડ રહેશે. આજે ઘરમાં અણધાર્યા મહેમાનોના આગમનને કારણે નાણાંભીડ અનુભવશો. આજે બાળકો માટે અધિક સમય વ્યતિત કરવો પડી શકે છે. જીવનસાથી આપને સમજે.

? વૃષભ (બ,,ઉ) ?

આજે આપની આસપાસના લોકો વધારે માંગણી કરી રહ્યા છે એવી લાગણી અનુભવશો. આજે નાણાંનો અધિક વ્યય થાય તેવી શક્યતા. આજે પરિવારજનો સાથે સમય વ્યતિત થઈ શકો છો. આનંદમય દિવસ રહેશે.

? મિથુન (ક,,ધ) ?

આજે આપનો આત્મવિશ્વાસ ઉંચો રહેશે. પ્રોપર્ટીની લેવડ દેવડમાં આપને લાભ પ્રાપ્ત થાય. આજે આપ લોકોના ધ્યાનનું કેન્દ્ર પ્રાપ્ત થશે. આજે જીવનસાથીની માંગણીઓને કારણે તણાવ અનુભવી શકે છે.

? કર્ક (ડ,હ) ?

આજે આપનો વિચાર સકારાત્મક રહેશે. આજે રોકાણ અંગેની યોજનાઓ આપને આકર્ષિક કરી શકે છે. આજે આપને એકાંતમાં સમય વિતાવવાનું ગમશે. જીવનસાથી આજે સ્વાદિષ્ટ ભોજન બનવી આપશે.

? સિંહ (મ,ટ) ?

આજે શાંત રહેવાનો પ્રયત્ન કરશો. આજે પ્રાર્થનાને કારણે મનોકામનાઓ પૂર્ણ થાય. અગાઉ કરેલી મહેનત રંગ લાવશે. આજે બાળકો સાથે કે કમ અનુભવી લોકો સાથે વાત કરવામાં શાંતિ રાખવી. આંખોમાં તકલીફ રહે.

? કન્યા (પ,,ણ) ?

આજે આપની મહત્વાકાંક્ષાઓ કાબૂમાં રાખશો.. યોગનો સહારો લેવાથી રાહત અનુભવી શકો છો. આજે આર્થિક દ્રષ્ટિએ લાભ પ્રાપ્ત થાય. જીવનસાથીનું એક આગવું સ્વરૂપ આપની સામે આવી શકે છે.

? તુલા (ર,ત) ?

આજે આપનું અધિક સમય એકાંતમાં વિતાવશો. સમસ્યાઓને કારણે આજે આપનું મગજ ખરાબ થઈ શકે છે. આજે ટીવી – મોબાઈલમાં સમય વધારે બગડી શકે છે. જીવનસાથી આજે આપના માટે ખાસ યોજના બનાવે.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે રોકાણ કરવા માટે સારો દિવસ, પરંતુ યોગ્ય સલાહ લેવી જરૂરી. આજે ખોટા કર્મોનું ફળ આપને પ્રાપ્ત થાય. કોઈ આધ્યાત્મિક ગૂરુને કારણે માનસિક શાંતિ પ્રાપ્ત થાય. જીવનસાથી મુસીબતમાં સહાય કરશે.

? ધન (ભ,,,ધ) ?

આજે ભાવનાઓ પર નિયંત્રણ રાખશો. ગુસ્સો અધિક રહેશે. આજે ખોટા ખર્ચા પર નિયંત્રણ રાખવું જરૂરી. પ્રભાવશાળી વ્યક્તિઓના સંપર્કમાં આવશો. જીવનસાથી આજે અનહદ પ્રેમ આપશે.

? મકર (ખ,જ) ?

આજે આપની ક્ષમતાઓને ઓળખવી જરૂરી. આજે કોઈને પણ ઉધાર આપશો નહીં. પરિવારજનો સાથે ખુશીમય સમય વિતશે. આજે અજાણ્યા શખ્સ સાથે ચર્ચા કરવાથી મૂડ ખરાબ થાય એવી શક્યતા.

? કુંભ (ગ,,,સ) ?

આજે આપનું ખરાબ વર્તનને કારણે મિત્રો – સ્વજનો દુઃખી થઈ શકે છે. આજે ભાઈ કે બહેનને કારણે ધન લાભ થવાની શક્યતા છે. આજે કોઈ વડીલના આર્શિવાદ પ્રાપ્ત થાય. આજે કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ શકે છે.

? મીન (દ,,,થ) ?

આજે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આજે દરેક કાર્યમાં વિચારીને ડગલું ઉપાડવું જરૂરી. આજે આપનું કમ્યુનિકેશન સ્કિલ સારું રહેશે. સાંજનો સમય પાર્કમાં વિતાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *