(જ્યોતિષને લગતાં સચોટ ફળકથન માટે સંપર્ક કરો.જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

આજે ધાર્મિક કાર્યો માટે ધન ખર્ચ થઈ શકે છે. ધાર્મિક કાર્યોથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય. તળેલી ચીજવસ્તુઓ ખાવાનું ટાળવું. મિત્રો કે સંબંધીઓ તરફથી અચાનક ભેટ સોગાદ પ્રાપ્ત થઈ શકે છે. આજે પૂરો વિચાર કર્યા વગર કોઈને પણ વાયદો કરવો નહીં.

આજે રિયલ એસ્ટેટને લગતું રોકાણ કરવા માટે સારો સમય છે. બીજાને પ્રભાવિત કરવાની આપની ક્ષમતામાં સકારાત્મક વૃદ્ધિ થાય. બહાદુરી ભર્યા પગલાં કે નિર્ણય આપને અનુકૂળ પુરસ્કાર અપાવે. વૈવાહિક જીવનમાં તણાવ અનુભવી શકો છો.

આજે નાની – નાની બાબતો અંગે ચિંતા કરવાનું ટાળવું આપના હિતમાં રહેશે. પિતાની સલાહને કારણે કાર્યક્ષેત્રમાં ધન લાભ પ્રાપ્ત થઈ શકે છે. બાળકોની તબિયતને કારણે હેરાન થવું પડી શકે છે. કામમાંથી સમય કાઢીને પરિવાર સાથે સમય વ્યતિત કરી શકશો.

આજે નફરતની ભાવનાને કારણે નુકસાન થઈ શકે છે. ગુસ્સાને કારણે વિવેક પર કાબૂ નહીં રાખો તો હેરાન થવું પડી શકે છે. આર્થિક દ્રષ્ટિએ દિવસ મધ્યમ રહી શકે છે. આજે લોકોથી દૂર એકાંતમાં સમય વિતાવવાનું આપ પસંદ કરી શકો છો.

માનસિક દ્રઢતા માટે ધ્યાન કે યોગનો આશ્રય લેવો જરૂરી. આજે કોઈ ધાર્મિક સ્થળ કે સંબંધીને ત્યાં જવાનું થાય તેવી શક્યતા. આજે કોઈની સાથે ભાગીદારી કરતાં પહેલાં અંતરાત્માના અવાજને સાંભળવો. જીવનસાથી કોઈક વાતે નારાજ થઈ શકે છે.

કોઈ આધ્યાત્મિક વ્યક્તિના આર્શિવાદથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય. ખર્ચાઓ નિયંત્રણની બહાર થઈ શકે છે. મિત્રોની આપના જીવનમાં જરૂર કરતાં અધિક દખલઅંદાજી રહી શકે છે. આજે ટીવી કે ફિલ્મ જોવામાં સમય વ્યતિત થઈ શકે છે.

સંતાનના પ્રદર્શનને કારણે આપને આનંદ પ્રાપ્ત થાય. આર્થિક સમસ્યાઓ અંગે ચિંતા સતાવી શકે છે. લાલચમાં આવીને કોઈ કાર્ય કરવું નહીં. ભાગીદારીવાળા કાર્યોમાં આજે પડવું નહીં. આજે અચાનક યાત્રા – પ્રવાસનું આયોજન થઈ શકે છે.

આજનો દિવસ આપના માટે મૌજ મસ્તી ભર્યો રહેશે. ભાઈ બહેનની મદદને કારણે આર્થિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. પ્રેમીજન અચાનક કોઈ ચીજવસ્તુની માંગણી કરી શકે છે. આજે આપની પ્રતિષ્ઠામાં વધારો થાય. જીવનસાથીનો સહકાર ના મળે.

આજે આપના ખભા પર અનેક ભારણ રહેશે, માટે કોઈપણ નિર્ણય સ્પષ્ટ વિચારધારા સાથે લેવા જરૂરી. આજે નાણાનું યોગ્ય રોકાણ કરી શકો છો. ખોટો સંદેહ કરવાને કારણે સંબંધ બગાડી શકે છે. જીવનસાથી સાથે સંવાદથી રાહત પ્રાપ્ત થાય.

આજે લાગણીશીલ સ્વભાવ બળવતર રહેવાને કારણે તાણ અનુભવી શકો છો. નોકરીયાત વર્ગને આજે નાણાંની ભીડ જણાઈ શકે છે. પરિવાર સાથે સામાજીક પ્રસંગમાં હાજરી આપવી પડી શકે છે. બેકારના કામોમાં આપનો સમય વ્યતિત થાય.

કોઈ સંત પુરુષના આર્શિવાદથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય. કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્ય અંગે દોડધામ કરવી પડી શકે છે. આજે કાર્યમાં મન લાગે નહીં, માટે પ્રયત્નપૂર્વક એકાગ્રતાથી કામ કરવા જરૂરી. જીવનસાથી સાથે મતભેદ થવાની શક્યતા.

આપના વ્યક્તિત્વના વિકાસ માટે ગંભીર પ્રયાસ કરવાનું આજથી શરૂ કરી શકો. અંગત વ્યક્તિ સાથે ઝગડો થઈ શકે છે. પ્રિયજન સાથે વાતચીતમાં ખોટા શબ્દોના પ્રયોગ કરવા નહીં. મિત્રો સાથે જરૂર કરતાં વધુ સમય વ્યતિત કરવાથી હેરાન થઈ શકો છો.

? (ઓફિસ ભાડે – વેચાણ) ?

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. સંપર્ક – 91736 11111

? (સંપર્ક) ?

સામાજીક – ધાર્મિક કાર્યક્રમની માહિતી આપવા માટે સંપર્ક કરો 9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો

? (WhatsApp Group Link) ?

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *