(જ્યોતિષને લગત સચોટ જાણકારી અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
આજે તણાવ અને મતભેદોને કારણે આપ ચીડાયાપણું અનુભવી શકો છો. કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિની મદદ કરીને માનસિક શાંતિ મેળવી શકો છો. આપની જીજ્ઞાસાને કારણે નવા મિત્રો બની શકે છે. હરવા ફરવાના યોગ છે.
આપનો પ્રબળ આત્મવિશ્વાસને કારણે દરેક કાર્ય સમય કરતાં વહેલું પુરું કરી શકો છો. ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી. પ્રભાવશાળી વ્યક્તિઓના સંપર્કમાં આવી શકો છો. કલાત્મક અને રચનાત્મક ક્ષમતાની પ્રશંસા થાય. શુભ દિવસ.
મનમાં ના જોઈતા વિચારોનો ડેરો રહી શકે છે. આજે આરામ કરવાને બદલે સતત કાર્યમાં રત રહેવું જરૂરી. આપના સ્વજન આજે ગુસ્સો વ્યક્ત કરી શકે છે. જૂના મિત્રોને મળવાથી કે તેમની સાથે વાત થવાથી ઉર્જા અનુભવી શકો છો.
આજથી આપે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું જરૂરી છે. મિત્રો સાથે પાર્ટીમાં ખર્ચા કરી શકો છો. નવા મિત્રો બની શકે છે. આજે નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો, જે ભવિષ્યમાં સારું પરિણામ આપશે. વાહન સાચવીને ચલાવવું.
આજનો દિવસ મનપસંદ કામ કરવા માટે શ્રેષ્ઠ છે. જમીનને લગતી બાબતોમાં લાભ પ્રાપ્ત થાય. ઉર્જાનું સ્તર ઉંચું રહેશે. કામના ભારણને કારણે માનસિક તણાવ અનુભવી શકો છો. જે બાબતોની જીવનમાં કોઈ કિંમત નથી એને યાદ ના કરો.
આજે તક ચૂકશો નહીં. મન શાંત અને તણાવ રહિત રાખવાનો પ્રયાસ કરશો. મિત્રો સાથે હરવા ફરવાના યોગ છે. જે ચીજવસ્તુઓ જરૂરી નથી એના પર ખર્ચ કરવાનું આજે ટાળવું. જીવનસાથીની વાતો પર ધ્યાન આપશો તો આનંદ મળે.
આજે આપ ઉર્જાસભર રહેશો. નવા વિચારો સાથે પુલકિત રહેશો. રોકાણમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી. આપનો ભાઈ મદદગાર સાબિત થાય. નાની વાતે જીવનસાથી સાથે રકઝક થઈ શકે છે. કોઈ પડોશીને કારણે હેરાન થઈ શકો છો.
આજે સમસ્યાઓનો સામનો હસીને કરી શકશો. આપની મહેનત પર લોકોનું ધ્યાન જશે. આર્થિક લાભની શક્યતા જણાય છે. વ્યક્તિને ઓળખવામાં આજે આપે ખાસ સાવધાની રાખવી. સાંજના સમયે મિત્રો – સબંધીઓ ઘરે આવી શકે છે.
આજે આપ જીવનનો આનંદ માણી શકશો. ધન સંચયના નવા માર્ગ આપને મળી શકે છે. જૂના પરિચિતો કે સંબંધીઓને આજે મળવાનું થઈ શકે છે. કામમાં ધીમી ગતિને કારણે સ્હેજ માનસિક તણાવ રહી શકે છે. જીવનસાથી સાથે કંકાસની શક્યતા.
આજે સ્વાસ્થ્યની કાળજી રાખશો. નાણાકીય સમસ્યા હેરાન કરી શકે છે. આ રાશિના ટીનેજર્સના મન પર આજે પ્રેમ છવાયેલો રહી શકે છે. જીવનસાથીનું મન દુઃખી કરવું ના હોય તો આજે મૌન રાખવું વધુ હિતાવહ રહેશે.
આજે હરવા – ફરવામાં અને ખરીદી કરવામાં દિવસ વ્યતિત કરી શકો છો. જોકે, સાવધાન નહીં રહો તો પછી પછતાવો થઈ શકે. અનુભવી લોકોની સલાહથી કાર્યમાં સરળતા રહે. દારૂનું સેવન આજે ટાળવું. જીવનસાથી સારું ધ્યાન રાખશે.
પત્તાના મહેલ બનાવવામાં આપનો સમય વિતશે. અંગત વ્યક્તિ સાથે ઝગડો થઈ શકે છે. આજે બોલતાં પહેલાં બહુ વિચારીને બોલવું આપના હિતમાં રહેશે. જીવનસાથી આપને આજે કોઈ સરપ્રાઈઝ આપી શકે છે.
? (ઓફિસ ભાડે – વેચાણ) ?
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. સંપર્ક – 91736 11111
? (સંપર્ક) ?
સામાજીક – ધાર્મિક કાર્યક્રમની માહિતી આપવા માટે સંપર્ક કરો 9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો
? (WhatsApp Group Link) ?
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.