(જ્યોતિષને લગત સચોટ જાણકારી અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
આજે સફળતા પ્રાપ્ત કરવા માટે વિચારોમાં ત્વરીત બદલાવ લાવવો આપના હિતમાં રહેશે. પરિવારમાં કોઈ નવી વ્યક્તિનો ઉમેરો થઈ શકે છે. ભાગીદારો આપના વિચારોનું સમર્થન કરશે. જીવનસાથી પ્રસંસા કરશે.
આજે નાણાં આવશે અને ખર્ચાઈ પણ જશે. બચત કરવામાં મુશ્કેલી અનુભવશો. મિત્રો અને પરિવારજનો આપનું સમર્થન કરશે. કોઈ સારા સમાચાર આપના જીવનમાં આનંદ લાવી શકે છે. જીવનસાથી ઉર્જાસભર રહેશે.
કોઈપણ પ્રકારના વાદ વિવાદમાંથી દૂર રહેવું. આર્થિક લાભ થાય તેવી શક્યતા છે. સહકર્મીઓ અને વડીલોનો સહયોગ આપના ઉત્સાહમાં વધારો કરશે. દામ્પત્યજીવનમાં આજનો દિવસ સૌથી યાદગાર બની શકે છે.
આજે આપનું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. શંકાસ્પદ લેવડ દેવડથી સાવધાન રહેવું, કોઈ આપને છેતરી શકે છે. ઘણાં સમયથી અટકેલી કોઈ યોજના આજે પૂરી કરી શકો છો. વ્યસનનો ત્યાગ કરવા માટે મનમાં વિચારો આવી શકે છે.
આજે અન્ય લોકોની આલોચના કરવામાં સમય બગાડવો નહીં. ઘરમાં કોઈ પ્રસંગનું આયોજન થઈ શકે છે. અહંકાર પર નિયંત્રણ રાખશો. કામકાજ અંગેની યાત્રાને કારણે લાભ થઈ શકે છે. જીવનસાથી સાથે આનંદમય સમય વિતે.
આજે આપને પરિવારનો પૂરો સહયોગ પ્રાપ્ત થાય. બેન્કને લગતી લેવડ દેવડમાં સાવધાની નહીં રાખો તો નુકસાન પહોંચી શકે છે. આજે બોલતી વખતે દરેક શબ્દ ખૂબ વિચારીને પસંદ કરવો જરૂરી છે. જીવનસાથી સાથે વિવાદ થાય.
આજે કોઈ સમસ્યા આપને માનસિક તણાવ આપી શકે છે. પરિવારજનોની સલાહથી આર્થિક રાહત પ્રાપ્ત કરી શકશો. મિત્રો કે સંબંધીઓ તરફથી ભેટસોગાદ પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથી આજે આપની વાત ધ્યાનથી સાંભળશે.
આજે આપ પોતાના રંગ-રૂપ અને સ્વાસ્થ્યને ઉત્તમ કરવાના વિચારો કરી શકો છો. ભૂતકાળમાં કરેલા રોકાણોને કારણે લાભ થવાની શક્યતા છે. બપોર બાદ કોઈ સારા સમાચાર પરિવારજનોને ખુશ કરી શકે છે. યાત્રા પ્રવાસ ટાળવો.
આજે આપ શાંતિપૂર્વક દિવસ વ્યતિત કરવાની મનોદશા ધરાવતાં હશો. પરિવારજનો સાથે કોઈ ખટરાગ થાય તેવી શક્યતા છે. વેપાર – ધંધામાં આપનું કાર્ય સરળતાથી પૂરી થાય. ફાલતું વાતો કરવી આપના માટે અહિતકર રહેશે.
આજે આપનો દિવસ ખુશીભર્યો રહેશે. કોઈની મદદ વગર નાણાં કમાઈ શકો છો. મિત્રો થકી કોઈ મહત્વની વ્યક્તિના પરિચયમાં આવી શકો છો. અંગત વ્યક્તિની ખોટી સલાહને કારણે હેરાન થવું પડી શકે છે. જીવનસાથી પ્રશંસા કરશે.
આજે પોતાની જાતને આશાવાદી બનાવશો તો રાહત પ્રાપ્ત થાય. ડર, ઇર્ષ્યા, નફરત જેવા નકારાત્મક વિચારો મન પર છવાયેલા રહી શકે છે. જીવનસાથી પર ગુસ્સો કરવાનુ ટાળશો. નક્કામાં કાર્યોમાં આજે આપનો સમય બગડી શકે છે.
આજનો દિવસ આપના માટે આનંદદાયક રહેશે. કોઈ મોટી મુશ્કેલીમાંથી રસ્તો મેળવી શકો છો. માતા – પિતાની સામે અહંકાર કરવાથી દુઃખી થવું પડી શકે છે. આજે આપ એવું કાર્ય કરી શકો છો જે કરવાની ઘણાં સમયથી ઇચ્છા હતી.