(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે આપ પોતાના કોઈ કામ માટે અંગત સંબંધનો ઉપયોગ કરશો, જે આપના જીવનસાથીને પસંદ નહીં પડે. આજનો દિવસ આપે ખૂબ સાવધાનીપૂર્વક વિતાવવો જરૂરી છે. આજે આપ ખોટા કાર્યોમાં પરોવાઈ શકો છો.

? વૃષભ (બ,,ઉ) ?

આજે આપને કોઈ ભૂતકાળની ઘટનાને કારણે હેરાન થઈ શકવું પડે છે. જેને આપ અંગત મિત્ર ગણતા હોવ એ વિશ્વાસઘાત કે આપનુ અપમાન કરી શકે છે. જીવનસાથી સાથે આજે આપ મનની વાત કરી શકો છો.

? મિથુન (ક,,ધ) ?

આજે કોઈ જૂની બિમારીમાંથી છુટકારો પ્રાપ્ત થાય. પિતાની સલાહને કારણે વેપાર ધંધામાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. સાંજના સમયે ગેરસમજ થવાથી જીવનસાથી સાથે ખટરાગ થાય તેવી શક્યતા છે.

? કર્ક (ડ,હ) ?

આજે કોઈ પરિવારજનની તબિયતને કારણે દોડધામ થઈ શકે છે. નાણાંનો ખોટો વ્યય થાય તેવી શક્યતા છે. આપનો અહંકાર આજે નુકસાન પહોંચાડી શકે છે. જીવનસાથી આપના મનને અનુકૂળ થવાનો પ્રયાસ કરશે.

? સિંહ (મ,ટ) ?

આજે સ્વાસ્થ્યને લગતાં કાર્યો કરવા માટે ઉત્તમ દિવસ રહેશે. આજે કોઈની મદદ વગર આપને ધન પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. આપ આજે નશાકારક ચીજોનો ત્યાગ કરવાનો વિચાર કરી શકો છો. જીવનસાથી સાથે કચકચ થાય.

? કન્યા (પ,,ણ) ?

આજે આપના રૂપ રંગમાં ફેરફાર કરી શકો છો. આપને સંતાન પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. ભૂલનો સ્વિકાર કરશો તો આપના માટે લાભદાયક રહેશે. જીવનસાથી આજે એક શાંત દિવસ વિતાવવાનું પસંદ કરશે.

? તુલા (ર,ત) ?

આજે આપને ધનલાભ થાય તેવી શક્યતા છે. હરવા ફરવાના યોગ નિર્માણ થઈ શકે છે. વેપાર – ધંધામાં લાભ થાય. આજે આપને પોતાના ભાઈ – બહેનોની ચિંતા સતાવી શકે છે. જીવનસાથી આપનું મન સમજી શકે છે.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે આપ વિચારોમાં ખોવાયેલા રહી શકો છો. જૂની ઉઘરાણી પ્રાપ્ત થવાની શક્યતા છે. પરિવારજનો સાથે આનંદમય સમય પસાર કરી શકો છો. જીવનસાથી રોજીંદા જીવન કરતાં અલગ મૂડમાં દેખાય તેવી પૂરી શક્યતા.

? ધન (ભ,,,ધ) ?

આજે આપ માનસિક તાણ અનુભવી શકો છો. નાણાંકીય બાબતો અંગે હેરાન થઈ શકો છો. આજે આપ પોતાના પસંદગીના વ્યક્તિ સાથે મતભેદ દૂર કરી શકો છો. જીવનસાથી આપના મનને સમજશે.

? મકર (ખ,જ) ?

આજે દાન પુણ્ય કરવામાં આપને આનંદ પ્રાપ્ત થાય તેવી શક્યતા. અચાનક કોઈ સારો સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથીને કારણે કોઈ માનસિક અશાંતિ પ્રાપ્ત થઈ શકે છે.

? કુંભ (ગ,,,સ) ?

આજે આપને પોતાની ભૂતકાળની ભૂલો હેરાન કરી શકે છે. નાણાંકીય ખેંચ અનુભવી શકો છો. આજે આપ કોઈને મુર્ખ બનાવી શકો છો. જીવનસાથી આપની કોઈ બાબત અંગે નારાજ થઈ શકે છે.

? મીન (દ,,,થ) ?

આજે આપનો દીવસ ખૂબ જ મુશ્કેલી ભર્યો રહેશે. જેના પર ભરોસો કરતાં હોવ એ વ્યક્તિ આપનો વિશ્વાસઘાત કરી શકે છે. જીવનસાથી આપને આપની ભૂલો બતાવી શકે છે. માતા  – પિતા તરફથ ઠપકો મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *