Category: રિલીજીયસલી યોર્સ – પરખ ભટ્ટની કલમે

✡️ મહાગણપતિ: સાધનાને પૂર્ણતા અર્પણ કરનાર ઊર્જા! । Religiously Yours by Parakh Bhatt ✡️

પાતાળ ભુવનેશ્વર ગુફામાં ભગવાન ગણેશની શિલારૂપી મસ્તકની બરાબર ઉપર ૧૦૮ પાંદડીઓ વાળું બ્રહ્મકમળ સુશોભિત છે. આ બ્રહ્મકમળથી જળબિંદુ ટપકે છે, જે ગણેશજીના શિલારુપી મસ્તક પર પડે છે. કહેવાય છે કે…

✡️ Apocalypse: મત્સ્યપુરાણનો વૈજ્ઞાનિક અભિગમ! | Religiously Yours by Parakh Bhatt ✡️

શ્રીવિદ્યાના પ્રખર ઉપાસક અને ‘સાધના’ મોબાઈલ એપ્લિકેશનના પ્રણેતા ઓમ સ્વામી પણ ઘણીવાર શ્રીહરિ વિષ્ણુની વૈજ્ઞાનિક લીલાઓનો પોતાના પ્રવચનમાં ઉલ્લેખ કરતા હોય છે. હિમાચલપ્રદેશમાં આવેલાં એમના ‘બદ્રિકા આશ્રમ’માં સ્વયં શ્રીહરિના વિગ્રહની…

🔱 સર્વશક્તિમાન આદિમહેશ્વરીની અકળ લીલા! | Religiously Yours by Parakh Bhatt 🔱

પરમહંસ યોગાનંદ લિખિત ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’, ઓમ સ્વામી લિખિત ‘ઇફ ટ્રુથ બી ટૉલ્ડ’, સાધ્વી વૃંદા ઓમ લિખિત ‘ધ રેઇનમેકર’ તથા ‘અ પ્રેયર ધેટ નેવર ફેઇલ્સ’ અને શ્રીએમ લિખિત ‘હિમાલયના…

✡️ કૃષ્ણ અને મહાકાલી વચ્ચે શું સામ્યતા છે? । Religiously Yours by Parakh Bhatt ✡️

બંગાળના પ્રખ્યાત તંત્ર-ગ્રંથ ‘કાલીવિલાસ તંત્ર’માં એ વાતનો ઉલ્લેખ મળી આવે છે કે, કૃષ્ણ વાસ્તવમાં ગૌર વર્ણના હતાં, જે પરાશક્તિના પુત્ર સ્વરૂપે જન્મ્યા હતાં; પરંતુ જ્યારે એમની લીલાઓ શરૂ થઈ ત્યારે…

🙏🏻 મહાશક્તિનાં નિમ્ન-ઊર્જા સ્વરૂપોની સાધના વર્જ્ય શા માટે? । Religiously Yours by Parakh Bhatt 🙏🏻

કર્ણપિશાચિની અને સભામોહિની જેવાં શક્તિ-સ્વરૂપો માટે આજકાલ ભયંકર ભ્રમણાઓ પ્રવર્તે છે, જે ફેલાવવા પાછળ સવિશેષ ફાળો ટેલિવિઝન સીરિયલ અને ફિલ્મોનો છે. સર્વપ્રથમ તો ત્યાંથી જ શરૂઆત કરીએ કે, કર્ણપિશાચિની એ…

🔆 સ્થાનિક ઊર્જાસ્વરૂપોની વૈજ્ઞાનિક ઉપયોગિતા શું છે? । Religiously Yours by Parakh Bhatt 🔆

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે અમુક-તમુક સ્થળોએ જવાનું તમને શા માટે અત્યંત પસંદ છે? અથવા કેટલીક જગ્યાઓનું નામ સાંભળતાં જ શા માટે ત્યાં જવાનું લોકો ટાળતાં હોય છે? પરખ…

🔆 કાલીની દક્ષિણાચાર સાધના અંગે તમે કેટલું જાણો છો? । Religiously Yours by Parakh Bhatt 🔆

કાલી એક એવી મહાવિદ્યા (Greater Wisdom) છે, જે દારૂ-માંસના સેવનને નહીં પરંતુ સાત્ત્વિક જીવનને પ્રોત્સાહન આપે છે. તંત્રશાસ્ત્રમાંથી કાલી માતાનો ખોટો અને વિકૃત અર્થ ફેલાવનારા મહુઆ મોઇત્રા જેવા તુંડમિજાજી –…

🔆 શ્રીવિદ્યા: અનેક-કોટિ બ્રહ્માંડજનની દિવ્ય-વિગ્રહા! | Religiously Yours by Parakh Bhatt 🔆

શ્રીવિદ્યાના ઉપાસક અને મહાત્રિપુરસુંદરી જેમને સિદ્ધ છે, એવા ગુરુ ઓમ સ્વામી કહે છે કે જેવી રીતે ગુરુ પોતાના શિષ્યની પસંદગી કરતા પહેલાં ત્રણ મહિના, છ મહિના કે એક વર્ષ સુધી…

🔆 દીક્ષાના ત્રણ પ્રકારો સાથે જોડાયેલું જ્ઞાન! | Religiously Yours by Parakh Bhatt 🔆

પરખ ભટ્ટ । કોઈપણ સિદ્ધ મહાગુરુ પોતાના શિષ્યને ત્રણ પ્રકારે દીક્ષા આપી શકે છે: શક્તિ, શાંભવી અને માન્ત્રી. દીક્ષાત્રયી અંગેના આ મણકામાં ઉપરોક્ત ત્રણેય પ્રકારો વિશે જાણકારી આપવાનો હું પ્રયત્ન…

✴️ ગુરુની યોગ્યતા ચકાસવી શા માટે આવશ્યક છે | Religiously Yours by Parakh Bhatt ✴️

કાશીના સિદ્ધ તાંત્રિક ગણાતાં નાગા બાબાને મહાદેવી હાજરાહજૂર હતાં, એવું કહેવાતું. હાડ ધ્રુજાવી દેનારી પંચતત્વોની પ્રખર સાધનાઓથી શરૂ કરીને યક્ષિણીઓ-યોગિનીઓ-નિત્યાઓને એમણે સિદ્ધ કરી હતી! પરખ ભટ્ટ । ગુરુ દ્વારા અપાતી…