(જ્યોતિષને લગત સચોટ જાણકારી અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

આજે કોઈ નવી બાબત શિખવાની જીજ્ઞાસા રહેશે. આર્થિક સંકળામણને કારણે કોઈ કારણ આજે અટકી શકે છે. આપના બાળકો આજે ઉદાર વર્તનનો ગેરફાયદો ઉઠાવી શકે છે. જીવનસાથીના સંબંધીઓને કારણે વૈવાહિક જીવનમાં ખટરાગ થાય.

આજે શારીરિક પીડાનો ભોગ બનવું પડી શકે છે. સાંજના સમયે મિત્રો સાથે હરવા ફરવા જાવ તેવી શક્યતા. આજે આપને આર્થિક લાભ થાય તેવી પૂરી શક્યતા. વૈવાહિક જીવનમાં આનંદ છવાયેલો રહેશે. રોકાણ લાભકારક રહી શકે.

આજનો દિવસ આનંદ પ્રમોદ ભર્યો રહેશે. સાંજના સમયે અણધાર્યા ખર્ચનો ભોગ બનવું પડી શકે છે. આજે પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. જીવનસાથી પુછ્યા વગર કોઈ યોજના બનાવશો તો નકરાત્મક પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ શકે છે.

આજે માનસિક તાણ અને થાકનો અનુભવ કરી શકો છો. આજે નશો કરવામાં સાવધ રહેવું, નશાની હાલતમાં કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ શકે છે. આજે ઓફિસમાં કોઈ અડચણ સહન કરવી પડે છે. જીવનસાથી સાથે રાહતનો સમય પ્રાપ્ત થાય.

આજે ખાવામાં ખાસ ધ્યાન રાખવું. કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ થઈ જવાને કારણે ખર્ચો કરવો પડી શકે છે. સાંજનો સમય મહેમાનો સાથે સારી રીતે વીતે. આજે એકાંતમાં સમય વિતાવવો આપને ગમી શકે છે. જીવનસાથી નારાજ થાય.

આજે સ્વાસ્થ્ય સારું રહેશે. યાત્રા માટે થાકદાયક બની રહેશે. કોઈ નવો વિચાર આર્થિક ફાયદો આપી શકે છે. ઘરની બાબતોમાં પર આજે ખાસ ધ્યાન રાખવું. જીવનસાથી સાથે ખૂબ ઉત્તમ દિવસ પસાર થાય.

માતા – પિતાની વાતને આજે ધ્યાનથી સાંભળશો તો લાભ પ્રાપ્ત થશે. આજે અહંકારને કારણે કોઈ નુકસાન ભોગવવું પડી શકે છે. કોઈ અજાણ્યા સ્રોતથી નાણાં પ્રાપ્ત થઈ શકે છે. કમ્યુનિકેશનમાં આજે અડચણ અનુભવી શકો છો.

આજે ગુસ્સાનું પ્રમાણ અધિક રહેશે. સર્જનાત્મક વિચારોથી આવક રળી શકો છો. આજે અવિવાહિત વ્યક્તિને કોઈ સારું માંગુ મળી શકે છે. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો. લગ્નજીવનમાં આજે વિશેષ આનંદ પ્રાપ્ત થાય છે.

આજે નાની નાની બાબતોમાં મોટી ચિંતા કરવાને કારણે સ્વાસ્થ્ય બગાડી શકે છે. આજે કોઈને ઉધાર આપવું નહીં. ભવિષ્યનો કોઈ પ્લાન આજે બનાવી શકે છે. જીવનસાથીની વ્યસ્તતા આપને આજે નારાજ કરી શકે છે.

આપનો સકારાત્મક અભિગમ લોકોને પ્રભાવિત કરશે. જીવનસાથી સાથે મળીને ભવિષ્યની યોજના બનાવી શકો છો. આજે નસીબનો સારો એવો સાથ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે મતભેદ થવાની શક્યતા છે.

આજે કામમાંથી થોડો આરામ કરવો જરૂરી. કોઈ જૂનો મિત્ર આર્થિક સહાય માંગી શકે છે. વિવાદ, મતભેદ અને બીજાની ઉણપ જોવાથી આપને હેરાન કરી શકે છે. આજે નવા વિચાર સાથે જીવનનું સ્વાગત કરશો તો લાભ પ્રાપ્ત થાય.

આજે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ઈર્ષ્યા અને ડર જેવા નકારાત્મક મનોભાવ મનમાં છવાયેલા રહેશે. નાણાંની કિંમત આજે સમજાય. ઓફિસમાં આપના કાર્યની પ્રશંસા થાય. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. દિવસ સારો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *