સાઉદિ અરેબિયામાં આર્કિયોલોજીસ્ટ દ્વારા કરવામાં આવી શોધ.
Mehulkumar Vyas. [9978918796]
ફન2 ન્યૂઝ | એમ કહેવામાં આવે છે કે હડપ્પા સંસ્કૃતિના સમયમાં નગર સભ્યતા ખૂબ જ ઉન્નત હતી. આજના સમયમાં ભલે માનવામાં આવતું હોય કે, આપણે એડવાન્સ્ડ દુનિયામાં રહી રહ્યાં છે. જોકે, આ બાબત પર પુનઃ વિચાર કરવો પડે એવી વર્ષો જૂની શોધ મળી આવી છે.
સીએનએન સાઉદી અરેબિયા ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે સાઉદી અરેબિયામાં 4500 વર્ષ જૂનો હાઈવે મળી આવ્યો છે. જે ખાસ્સો ઉત્કૃષ્ટ કક્ષાનો છે. એટલું જ નહીં, હાઈવેની આસપાસના વિસ્તારમાંથી 18 હજાર જેટલી કબર મળી આવી છે. જેમાંથી ઘણી કબરની સ્થિતિ સારી હોવાનું કહેવામાં આવે છે.
ઇતિહાસકારો અને પુરાતત્વ વિભાગ દ્વારા આ જગ્યા પર સંશોધન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી આ હાઈવે અને કબરો અંગે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થઈ શકે.
😛 (FunRang Joke) 😛
ટાઈગર – અરે યાર જો તો ખરો કેવો જમાનો આવી ગયો છે…
પકડું – કેમ શું થયું?
ટાઈગર – જોને પેલો છોકરો બીજા છોકરાને ઉડતી પપ્પી એટલે કે ફ્લાઈંગ કિસ આપી રહ્યો છે.
પકડું – અરે યાર, એ ઉડતી પપ્પી નથી આપતો, એ સિગરેટ માંગી રહ્યો છે…
ટાઈગર – આ સાલું, વ્યસન કેવું કેવું કરાવે છે નહીં…!?
(આજે ગુજરાતી ન્યૂઝ પેપરમાં પ્રસિદ્ધ થયેલાં કાર્ટૂનનો વિડીયો જુઓ)
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz