Category: ગરમા ગરમ

ગેટ કૂદીને આવેલો દિપડો પલક ઝપકમાં પાલતું કૂતરાંને ઉપાડી ગયો (જુઓ Viral Video)

Parveen Kaswan, IFS એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવેલો વિડીયો. 24 ડિસેમ્બરે ટ્વિટ કરાયેલા વિડીયોના 71 હજારથી વધુ વ્યૂ. FunRang News. સોશિયલ મિડીયામાં અજબ ગજબના વિડીયોઝ વાઈરલ થતાં હોય છે. હાલ…

કોર્પોરેશનની ઢોર પાર્ટી પકડશે કે નહીં? આ મુદ્દે… બે ગાય બાખડી [જુઓ Video]

શહેરને રખડતાં ઢોરમુક્ત કરવાની મેયર સાહેબની મચેચ્છા પુરી નહીં થાય!!? નવાપુરા પોલીસ મથક પાસે આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે બે ગાય બાખડી. લડતી ગાયનો વિડીયો યશ રાવલે ઉતાર્યો. FunRang News. વડોદરા…

દૂધ ખરીદો ત્યારે ધ્યાન રાખજો નહીંતર ‘અમૂલ’ને બદલે ‘અનૂલ’ બઝાડી દેવાશે

અમૂલનાં દૂધની થેલી જેવું જ પ્રિન્ટિંગ ધરાવતી અનૂલના દૂધની થેલીઓ બજારમાં વેચાઈ રહી છે. અનુલ દૂધના વેચાણ પેટે અમૂલ કરતાં વધુ કમિશન આપવામાં આવતું હોવાથી શક્યતા. FunRang News. એક તરફ…

પાડોશી મહિલાના નામે કૂતરાંનું નામ રાખવાના મુદ્દે મહિલાને છ વર્ષના પુત્ર સામે સળગાવાઈ

તીર્થનગરી પાલિતાણાના શક્તિનગરમાં બનેલી ચોંકાવનારી ઘટના. જર્મન શેફર્ડ કૂતરાનું નામ સોનું પાડવામાં આવતાં પાડોશીઓ વચ્ચે ઝગડો શરૂ થયો હતો. હુમલાખોરો પૈકીના સુરભાઈની પત્નીનું નામ સોનું હોવાથી માથાભારે પાડોશીઓ વિફર્યા. પાંચ…

“Mr. સુપ્રિયો Weds Mr. અભય” સમલૈંગિક મિત્રોએ ધામધૂમથી કર્યા લગ્ન

કલકત્તાનો સુપ્રિયો ચક્રવર્તી અને દિલ્હીનો અભય ડાંગ હૈદરાબાદના રિસોર્ટમાં પરણ્યાં. બંગાળી અને પંજાબી વિધી દ્વારા કરાયા લગ્ન. LGBTQ સમુદાયની સોફિયા ડેવિડે કરાવ્યા લગ્ન. બંનેના પરિવારજનોએ સહિતના સ્વજનોએ લગ્નમાં હાજરી આપી.…

IAS તપસ્યા પરિહારે લગ્ન પ્રસંગમાં કન્યાદાનની વિધી શા માટે ના કરવા દીધી?

‘હું દીકરી છું, દાનની વસ્તુ નથી’ એમ કહી પિતાને કન્યાદાન કરતાં અટકાવ્યાં. તપસ્યાના મતાનુસાર કન્યાદાનની વિધી દીકરીને પિતાના ઘરમાંથી – સંપત્તિમાંથી બરતરફ કરવાનું ષડયંત્ર. FunRang News. આજકાલ મધ્ય પ્રદેશમાં યોજાયેલો…

મહિલા – યુવતીઓની છેડતી કરનારા ટપોરી સુધરી જાય… નહીંતર શી ટીમ ‘સીટી’ વગાડી નાંખશે

સફળ ટપોરી ડીકોય કરી 10 ટપોરીને પકડી પાડતી શી ટીમ. ડિકોય મેગા ડ્રાઈવ હાથ ધરાતાં શી ટીમની મહિલા પોલીસ કર્મીઓએ સાદા વેશમાં ટપોરીઓને ઝડપી પાડ્યા. વડોદરા. શહેરમાં જાહેર સ્થળો પર…

વાઈરલ વિડીયોમાં દોડેલાં કથિત પીધેલાં પોલીસ કર્મીની સાથીદાર લાકડીનું કહેવું છે કે, “મારો કોઈ વાંક નથી” (VIDEO)

પોલીસ ખાતામાં નોકરી કરીએ છીએ, એનો જ એટલો નશો છે કે બીજા નશાની કોઈ વેલ્યૂ નથી – લાકડીનો લવારો વિડીયો ભલે વાઈરલ થયો, મારી એક ફાંસ પણ કોઈ ઉખાડી નહીં…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક કરનારને શોધવા CERT – IN એક્શનમાં

ગત મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં વડાપ્રધાનનું ટ્વિટર એકાઉન્ટ હેક કરાયું હતું. હેકર્સે બિટકોઈન લીગલ કરાયા હોવા અંગે ટ્વિટ કરી હતી. શોર્ટસર્કિટ. ગઈકાલે રાત્રે બે વાગ્યાના અરસામાં હેકર્સ દ્વારા વડાપ્રધાન…

સાવરકુંડલામાં સિંહ બાળકોએ ખૂંદ્યો ખેડૂતનો ખાટલો

ફોરેસ્ટર યાસીન જુનેજાએ નજારો કેમેરામાં કેદ કર્યો. ઠંડીથી બચવા માટે ખાટલા પર બેઠાં હોય તેવી શક્યતા. અમરેલી. સાવરકુંડલાના વાડી વિસ્તારમાં સિંહના બચ્ચા ખેડૂતના ખાટલાં પર ચડી ગયા હતાં. અને આ…