Category: ગરમા ગરમ

‘જો હું ચૂંટાઈશ તો 135ના માવાના 12માંથી 5 રૂપિયા કરાવીશ’ – કૉંગી ધારાસભ્યનું ફેક સોગંદનામું વાઈરલ

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી ટાણે લલિત વસોયા દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા સાથે છેડછાડ. ટીખળખોરો દ્વારા બદનામ કરવાનો પ્રયાસ કરાતો હોવાનો લલિત વસોયાનો ખુલાસો. રાજકોટ. સોશિયલ મિડીયામાં ધોરાજી – ઉપલેટાના કૉંગ્રેસી…

જાણો જાનવરની માફક હાથ – પગ પર ચાલતાં પરિવાર વિશે (ખાંટુ નટુનો વિશેષ રિપોર્ટ – Video)

હાથ – પગના ઉપયોગથી ચાલતાં લોકોનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ. તુર્કીના એક ગામમાં રહેતો પરિવાર પિડીયા છે માનસિક બિમારીથી. Gajab News. જાનવરની માફક વાંકા વાળીને હાથ – પગથી ચાલતાં પરિવારનો…

દેશી દારૂની પોટલીઓ ગટગટાવી ચાર દિકરીની માતાએ ટ્રેન સામે પડતું મુકતાં એક હાથ અને બે પગ કપાઈ ગયા

સુરતના સચીન કનસાડ વિસ્તારમાં રહેતી કમુબહેન લગ્ન પ્રસંગના રસોડામાં કામ કરતી હતી. ત્રણ દિવસ કામ કરીને ઘરે આવી ત્યારે પતિ ઘરે રહેતો ના હોવાની જાણ થતાં આ મામલે ઝગડો કર્યો.…

CDS જનરલ બિપીન રાવતના મોત બાદ ફેસબુકમાં અભદ્ર પોસ્ટ કરનાર ઝડપાયો

અમરેલીના રાજુલા સ્થિત ભેરાઈ ગામેથી ઝડપાયેલો શિવા આહીર સમાજમાં સંઘર્ષ થાય તેવા પોસ્ટ ફેસબુકમાં કરતો હતો. અમદાવાદ. કુન્નુર ખાતે સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં CDS જનરલ બિપીન રાવતના મૃત્યુ અંગે રાજુલાના ભેરાઈ…

“નોંધારાનો આધાર” પ્રોજેકટ અંતર્ગત નર્મદા કલેકટરને બદનામ કરવાનું કાવતરું?

નર્મદા જિલ્લા વહીવટીતંત્ર વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવી રાજપીપળા નગરપાલિકાના ભાજપ સભ્યો અને શહેરના શિક્ષિત નાગરિકોની જાણ બહાર એમના નામનો ખોટી રીતે ઉપયોગ કરી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અરજી. ભાજપના…

વડોદરામાં વધુ એક માથાભારે ઢોર પાલકને પાસા હેઠળ જેલમાં ધકેલતી નવાપુરા પોલીસ

કેવડાબાગ પાસે રહેતાં દિનેશ ખોડાભાઈ રબારીને જૂનાગઢ જેલમાં મોકલાયો. ઢોરને ભયજનક રીતે જાહેર માર્ગ પર રઝળતા મૂકી, લોકો સાથે ઝગડો કરતો હતો. વડોદરા. તાજેતરમાં છાણી પોલીસ દ્વારા રસ્તા પર ઢોર…

ગુજરાત સમાચારમાં મંજુલનાં કાર્ટૂન સહિત જુઓ આજના વ્યંગસભર કાર્ટૂન્સ [Video]

ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા…

દુનિયાનું સૌથી ખુશ પ્રાણી કયું છે ખબર છે? (જુઓ ખાંટુ નટુનો સ્પેશિયલ રિપોર્ટ Video)

માર્સુપિપલ્સ કેટેગરીમાં આવતું ક્વૉકાનો ચહેરો જોનારના ચહેરા પર સ્મિત લાવે એવો છે. ઉંદર જેવા દેખાતા ક્વૉકાનું કદ બિલાડી જેટલું હોય છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જોવા મળે છે ક્વૉકા. Gajab News.…

આર્યુવેદીક સીરપની આડમાં દારૂ બનાવનાર નિતીન કોટવાણીએ વેશ બદલ્યો તોય પીસીબીના હાથ ઝડપાયો

પોલીસથી બચવા નિતીન કોટવાણીએ ક્લિન શેવ કરાવી દીધી, માથે ફેંટો બાધી ફરતો. પીસીબીએ ચાલ અને વાત કરવાની ઢબ પરથી નિતીનને દબોચ્યો. નિતીનની સાથે તૃપ્તિ ભીખાભાઈ પંચાલની પણ ઝડપાઈ. વડોદરા. આર્યુવેદિક…

મંદિર પાસે દારૂ ના પીશો એમ કહેનારની હત્યા કરનાર બે દારૂડિયા ઝડપાયા

અમરોલી છાપરાભાંઠા પાસે ગત તા. 26 સપ્ટેમ્બરના રોજ અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. નજીવી બાબતે હત્યા કરનાર શખ્સોને શોધી કાઢતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ. સુરત. અમરોલી છાપરભાંઠા વિસ્તારમાં ગત તા. 26…