Category: ગરમા ગરમ

એકેય ફિલ્મમાં સાથે નથી દેખાયાં છતાં કેટરીના અને વિકી વચ્ચે પ્રેમ કેવી રીતે પાંગર્યો?

તા. 9 ડિસેમ્બરના રોજ કેટરીના અને વિકી લગ્નગ્રંથીએ જોડાઈ રહ્યાં છે. કેટરીના કૈફની સાચી અટક ટરકોટે છે, ભારતીય ચાહકોને ટરકોટે બોલવામાં તકલીફ પડશે એમ માની અટક બદલી. ફનોરંજન. તા. 9…

પાકિસ્તાની નંબર પરથી હિંદુ સંગઠનના નેતા ઉપદેશ રાણાને મળી ધમકી

લખનવ ખાતે વિશ્વ સનાતન સંઘના કમલેશ તિવારીની હત્યા થઈ હતી. વિશ્વ સનાતન સંઘના જ ઉપદેશ રાણાને આવ્યા દુબઈ અને પાકિસ્તાનથી ધમકી ભર્યા ફોન. સલીમ કાસકરના નામે કરાતાં ફોનમાં ઉડાવી દેવાની…

અમેરિકા રહેતી પત્નીની જાણ બહાર બીજા લગ્ન કરનાર પતિની પોલ સોશિયલ મિડીયા ખોલી નાંખી

ભરૂચના શખ્સની પત્ની સાસરીયાના ત્રાસને કારણે અમેરિકા રહેવા જતી રહી હતી. પત્નીને ભરણપોષણ ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો. પતિએ બીજા લગ્ન કર્યા એની જાણ પત્નીને કરી જ નહીં. બીજી પત્ની…

સ્વભાવ ના બદલી શકાય, તો ધર્મ બદલી શકાય? ગુજરાત સમાચારમાં મંજુલનાં કાર્ટૂન સહિત જુઓ આજના વ્યંગસભર કાર્ટૂન્સ [Video]

ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા…

યુપીથી વડોદરા માલ ડિલવરી કરવા આવેલી ટ્રકના ડ્રાઈવરની બે ક્લિનરોએ કરી કરપીણ હત્યા

કપુરાઈ બ્રિજ પહેલાં ડ્રાઈવરની લાશ સાથે ટ્રક લાવારીશ છોડી હત્યારા ફરાર. વાડી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વડોદરા. ઉત્તરપ્રદેશથી વડોદરા સામાનની ડિલીવરી કરવા આવેલાં ટ્રક ડ્રાઈવરની કરપીણ…

અમેરિકામાં મૂળ નડિયાદના વતની અમિત પટેલની ગોળી મારી હત્યા

ત્રણ વર્ષની દિકરીના જન્મ દિવસે જ પિતાની હત્યા. અમેરિકાના કોલંબસ ખાતે અમિત પટેલ સ્થાયી થયા હતાં. બેન્કમાં નાણાં ડિપોઝિટ કરવા જતાં હતાં ત્યારે લૂંટના ઇરાદે કરાયો ગોળીબાર. ખેડા. અમેરિકાના કોલંબસ…

અશ્લિલ વિડીયો જોઈ અઢી વર્ષિય બાળાને પિંખનાર નરાધમને ફાંસીની સજા

ગત 4 નવેમ્બરના રોજ ગુડ્ડુ યાદવે બાળકીનું અપહરણ કરી, ઝાંડી ઝાંખરામાં દુષ્કર્મ ગુજારી હત્યા કરી હતી. 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરાઈ, 7 દિવસ ટ્રાયલ ચાલી જેમાં 69માંથી 42 સાક્ષીની ચકાસણી…

રખડતાં કૂતરાંનો ત્રાસ, 11 માસમાં 3714 લોકોને કૂતરાં કરડ્યાં – 1 અઠવાડિયામાં 200થી વધુ કેસ

ભાજપના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ પુછેલા પ્રશ્નના જવાબમાં અધિકારીએ આપેલી સત્તાવાર વિગતો. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કૂતરાંઓનાં ખસીકરણમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાનો કૉંગ્રેસનો આક્ષેપ. રાજકોટ. શહેરમાં રખડતાં કૂતરાંઓનો અસહ્ય ત્રાસ છે.…

દિલ્હીની દૂષિત હવા કેવા કામની છે? સંદેશમાં યોમનું કાર્ટૂન સહિત જુઓ આજના વ્યંગસભર કાર્ટૂન્સ [Video]

ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા…

આ દેશનો રાજા દર વર્ષે કુંવારી છોકરી સાથે કરે છે લગ્ન [ખાંટુ નટુનો રિપોર્ટ Video}

આફ્રિકાના સ્વાજીલેંડ હાલ ધ કિંગડમ ઓફ ઇસ્વાતિનીના રાજા મસ્તાવી (ત્રીજા) 22થી વધુ પત્નીઓ ધરાવે છે. ઓગષ્ટ – સપ્ટેમ્બરમાં યોજાતાં સમારોહમાં 10 હજારથી વધુ કુંવારી છોકરીઓ ભાગ લે છે. Gajab News.…