Category: ગરમા ગરમ

108 એમ્બ્યુલન્સમાં નોકરીની લાલચ આપી ઠગાઈ કરતો અજાણ્યો શખ્સ

ચાર લોકો પાસેથી રૂ. 6250 ગુમાવ્યા. સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવાઈ. વડોદરા. આકસ્મિક સંજોગોમાં લોકોની મદદ કરવા 24 કલાક ફરજ બજાવતાં 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ 112માં નોકરી અપાવવાના નામે લોકો સાથે…

આજે વિવિધ ગુજરાતી ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ક્રિએટીવ ન્યૂઝ કાર્ટૂન્સનો Video જુઓ

ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા…

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ભાજપ OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી યોજાશે

કારોબારી બેઠકમાં વિવિધ રાજકીય પ્રસ્તાવો, 5 રાજ્યોની ચૂંટણીની રણનીતિ અને એ ચૂંટણીમાં ઓ.બી.સી ની શુ ભૂમિકા હશે એની ચર્ચાઓ કરવામાં આવશે પહેલાની સરકારે ઓ.બી.સી સમાજની કોઈ ચિંતા કરી નથી, ભાજપે…

SOU નજીક ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના કર્મીઓની પોતાની વિવિધ માંગો મુદ્દે હડતાળ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના કર્મચારીઓએ અધિકારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે હડતાળ પર ઉતરી જતા ખળભળાટ મચ્યો છે.એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ધરસો…

કપડાં પહેર્યા વગર મૉલમાં પહોંચી મહિલા [ખાંટુ નટુનો રિપોર્ટ Video}

અમેરિકાના મિયામી સ્થિત મૉલમાં જાણીતી પ્લેબૉય મૉડલ ફ્રાંસિયા જેમ્સનો પ્રેંક. No-Nut November ચેલેન્જ માટે મૉલના યુવાનોને અખરોટ વ્હેચવા ગઈ હતી. મૉલમાં યુવાનોને અખરોટ વ્હેંચતી ફ્રાંસિયા જેમ્સને સિક્યુરિટીએ બહાર કાઢી. Gajab…

જગદીશ ઠાકોર ગુજરાત કૉંગ્રેસના નવા પ્રમુખ – સુખરામ રાઠવા વિપક્ષી નેતા જાહેર કરાશે

વડોદરા કૉંગ્રેસ કાર્યાલય ખાતે 3.30 કલાકે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાની નિયુક્તિની ઉજવણી કરાશે. ગાંધીનગર. ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ઉત્તર ગુજરાતના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને નિયુક્ત કરવામાં આવ્યા છે.…

વડોદરામાં ક્યાંય કચરો દેખાય તો ફોટો પાડી VMCને જાણ કરો, તા. 6 થી 25 ડિસેમ્બર સુધી તંત્ર સફાઈ કરી નાંખશે

“અટલ સ્વચ્છતા અભિયાન” અંતર્ગત ‘મારું વડોદરા, સ્વચ્છ વડોદરા’ સફાઈ મિશન હાથ ધરાશે. Form Link: https://forms.gle/Qgm6VJRM1HN4nokz5 આ લિન્ક પર ક્લિક કરીને વિગતો અપલોડ કરો. વડોદરા મહાનગર પાલિકા વિસ્તારને સાફ કરશે –…

આજે વિવિધ ગુજરાતી ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ક્રિએટીવ ન્યૂઝ કાર્ટૂન્સનો Video જુઓ

ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા…

સ્માર્ટ ઓવરબ્રિજની સુસ્ત કામગીરીથી સર્જાતા ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ અટવાઈ. કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? (જુઓ Video)

પંડ્યા બ્રિજથી મનિષા ચોકડી સુધીના સૌથી લાંબા સ્માર્ટ ઓવરબ્રિજની કામગીરી ક્યારે પુરી થશે? – સ્વેજલ વ્યાસ ઓવરબ્રિજની કામગીરીને કારણે રોજ સવાર સાંજ સર્જાય છે ટ્રાફિક જામ. 1 કિલોમીટરનું અંતર કાપતાં…

મોબાઈલમાં વ્યસ્ત રહેતી માતાઓ ચેતેઃ મોબાઈલમાં રમી રમવામાં વ્યસ્ત માતાએ દોઢ વર્ષની દિકરી ગુમાવી (જુઓ CCTV)

માતા મોબાઈલમાં વ્યસ્ત હતી, ત્યાં દોઢ વર્ષની દિકરી હોટલના ચોથા માળેથી પટકાઈ. રાજકોટની ધ પાઈન વિન્ટા હોટલની ફર્શ પર પટકાયેલી બાળકીનું મૃત્યુ. દોઢ વર્ષિય દિકરી ગુમાવનાર માતા સહિતના પરિવારજનો આઘાતમાં.…