Category: ગરમા ગરમ

લીમખેડાઃ મોટા હાથીધરા ગામની સ્કૂલના વાલીઓના WhatsApp ગ્રૂપમાં અશ્લિલ ફોટા – વિડીયો ફોરવર્ડ થયાં

વિકૃત માનસિકતા ધરાવતાં વાલીએ અશ્લિલ ફોટા – વિડીયો શેર કર્યા. વોટ્સએપ ગ્રૂપમાં રહેલી મહિલા વાલીઓ શરમમાં મુકાઈ. Limkhada. લીમખેડાના મોટા હાથીધરા ગામે આવેલી હસ્તેશ્વર સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ માટે…

ચાલો હવે વડોદરામાં રખડતાં ઢોર અને ભિખારીની માફક ઈંડા – માસાહારની લારીઓ પણ નહીં દેખાય..

લારીવાળો એની લારી પર આમલેટ, ચિકન એવું લખી શકશે કે નહીં!!? વડોદરા મહાનગર સેવાસદનના બાહોશ અધિકારીઓ – કર્મચારીઓ લોકપ્રતિનિધિઓનાં આ ફરમાનને થોડું સિરીયસલી લેશે… એવી આશા તો રાખી જ શકાય!!?…

વડોદરાઃ દિવાળી વેકેશનમાં જેસલમેર ફરવા વડોદરાના પરિવારની કારનો અકસ્માત – ત્રણ મોત

ગુરુવારે રાત્રે બનેલા ગમખ્વાર બનાવમાં પરિવારે મોભી ગુમાવ્યા. જેસલમેરના ફતેહગઢ પાસે પથ્થર ભરેલી ટ્રોલી સાથે કારનો ગમખ્વાર અકસ્માત. 6 વર્ષિય બાળકનો ચમત્કારીક બચાવ. Vadodara. દિવાળી વેકેશનમાં જેસલમેર ફરવા ગયેલા વડોદરાના…

રાજકોટઃ રાજ્યની સૌ પ્રથમ સ્કિન બેન્કનો રાજકોટમાં પ્રારંભ, દાઝેલા દર્દીઓને દર્દમાંથી મુક્તિ મળશે

રૉટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા દેશની 18મી અને રાજ્યની પ્રથમ સ્કિન બેન્ક તૈયાર કરાઈ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સ્વામી પરમાત્માનંદ સરસ્વતીના હસ્તે બેન્ક ખુલ્લી મુકાઈ Funrang. આજરોજ દેશની…

Google maps પર જોવા મળતો આ રહસ્યમય ટાપુ જગાવી રહ્યો છે ઉત્તેજના

funrang. ગુગલ મેપ્સ પર જોવા મળતી એક રહસ્યમય ટાપુની આ તસવીર લોકોમાં ઘણી ઉત્તેજના ફેલાવી રહી છે. આ તસવીરને લઈને લોકોમાં વિવિધ ચર્ચાઓ થઈ રહી છે. જોકે, કોઈને ખબર નથી…

ભારતની સૌથી પવિત્ર નદીઓમાં સમાવિષ્ટ યમુના નદી વિશેની આ બાબતો, શું આપ જાણો છો?

funrang. આમ તો ભારતમાં 200થી વધુ નદીઓ વહે છે જોકે, એમાં કેટલીક એવી નદીઓ છે જે મોટી અને પવિત્ર પણ છે. જે પૈકી 7 નદીઓની વાત કરીએ તો, ભારતની સૌથી…

પૃથ્વીથી 400 કિમી દૂર ટી-બેગના ઉપયોગથી અવકાશયાત્રીઓએ 150 બિલીયન ડોલરનું સ્પેશ સ્ટેશન બચાવ્યું

funrang. પૃથ્વીથી લગભગ 400 કિમી દૂર નિયત ઓર્બિટમાં ચક્કર કાપતાં ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન પર ઘણાં કારણોસર જોખમ તોળાતું હોય છે. વર્ષ 2020માં સ્પેશ સ્ટેશનમા એક મોડ્યુલમાં થયેલાં લિકેજને ટી-બેગથી શોધીને…

20 ઓક્ટોબરે સેમસંગ લોન્ચ કરી શકે છે આ વર્ષનો સુપર ફોન

Galaxy Unpacked part 2 ઇવેન્ટમાં Galaxy S21 FE (fan edition) લોન્ચ થાય તેવી શક્યતા. 18 ઓક્ટોબરે ગૂગલ અને 19 ઓક્ટોબરો એપલ દ્વારા પણ ઇવેન્ટનું આયોજન. funrang. મોબાઈલ ટેક્નોલોજીની જાયન્ટ કંપનીઓ…

સાચ્ચે… આ ટ્રેનની એક ટિકિટની કિંમતમાં આપ ખરીદી શકો છો એક લક્ઝરી કાર

2012થી 2017 સુધી સતત વિશ્વની સૌથી લક્ઝુરીયસ ટ્રેનનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. funrang. શું તમને ખબર છે વિશ્વની સૌથી લક્ઝરી ટ્રેન કઈ છે? શું તમે જાણો છો કે આ ટ્રેનમાં…

1.75 લાખ કરોડનો લક્ષ્ય પ્રાપ્ત કરવા એર ઇન્ડિયા બાદ LIC, BPCL સહિતની કંપનીઓમાંથી પોતાનો ભાગ વેચશે કેન્દ્ર સરકાર

એક્સિસ બેન્ક, NMDC, હુડકો વગેરેમાંથી સરકારી હિસ્સો વેચીને 8369 કરોડ પ્રાપ્ત થયા. એર ઇન્ડિયા વેચીને સરકારને 18 હજાર કરોડ જેટલી રકમ પ્રાપ્ત થઈ. 1.75 લાખ કરોડના લક્ષ્ય સામે અત્યાર સુધીમાં…