Category: ગરમા ગરમ

દહન: ભેદભરમ અને ભૂતાવળથી ભરપૂર વિજ્ઞાનકથા! । Dahan Web series review by Parakh Bhatt

કેમ જોવી?: માયથોલોજી અને સાયન્સના મિશ્રણથી બનેલી વાર્તાઓમાં રસ હોય તો! કેમ ન જોવી?: નવ કલાક લાંબુ કૉન્ટેન્ટ જોઈ શકવાની ધીરજ ગુમાવી ચૂક્યા હો તો! પરખ ભટ્ટ । કેટલીક વેબસીરિઝ…

ટ્રાન્ઝિશન પીરિયડ: બે મહાયુગની મધ્યમાં! । Religiously Yours by Parakh Bhatt

થોડા મહિના પહેલાં જ સાંભળવા મળેલાં એક સમાચારે ભારતભરમાં ચકચાર મચાવી હતી, જે મુજબ સમુદ્રનું જળસ્તર વધવાને કારણે આગામી ૧૦૦ વર્ષોની અંદર મહાનગર મુંબઈ પાણીમાં ગરકાવ થઈ જાય એવી સંભાવના…

23/09/2022 । જાણો આજનું રાશિફળ

?️ મેષ (અ,લ,ઈ) ?️ ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે. કિલ્લા જેવી જીવનશૈલી તથા હંમેશાં સુરક્ષાની ચિંતા કરવી એ બાબત તમારી માનસિક તથા શારીરિક વિકાસ પર અસર કરશે. આ બાબત…

હુ… થૂ થૂ થૂ થૂ… ગર્લ્સ કબડ્ડી સ્પર્ધામાં અધિકારીએ 300 ખેલાડી માટે ટોઈલેટમાં ભોજન પીરસ્યું

સહારનપુર સ્ટેડિયમ ખાતે સ્પોર્ટ્સ અધિકારીઓની માફ ના કરી શકાય તેવી બેદરકારી સામે આવી. તા. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી સબ જૂનિયર ગર્લ્સ કબડ્ડી સ્પર્ધા દરમિયાન બનેલી ઘટનાનો વિડીયો વાઈરલ…

નામિબિયાથી આવેલા ચિત્તા પ્રધાનમંત્રી મોદીએ ક્રૂનો નેશનલ પાર્કમાં છોડ્યા

નવા મહેમાનોને જોવા માટે આપણે થોડા મહિના ધીરજ રાખવી પડશે – પ્રધાનમંત્રી મોદી નામિબિયાથી આવેલા 8 પૈકી ત્રણ ચિત્તાઓને પ્રધાનમંત્રીએ ક્વોરેન્ટાઈન વાડામાં છોડ્યા. મધ્યપ્રદેશ । 74 વર્ષો બાદ ભારતની ધરતી…

🙃 બોલો… છૂટાછેડાનું પણ ઇન્વિટેશન કાર્ડ । વરમાળા વિસર્જન સહિતની વિધી કરાશે 🙃

બધી વિધી ઉંધી કરવાની જાહેરાત કરાઈ છે, સારું થયું જેમણે ભોજન કર્યું હતું એ પાછું આપવાનું નથી કહેવાયું. લગ્ન પ્રસંગમાં ભેટ – સોગાદનો ચાંદલો કરનારને એ પાછી આપવામાં આવશે એવું…

🌞 ૐ ગં ગણપતયે નમઃ । તા. 10 સપ્ટેમ્બર 2022 । જાણો આજનું રાશિફળ 🌞

?? વિક્રમ સંવત 2078 ભાદરવો સુદ – પૂનમ ?? આજની ચંદ્ર રાશિ – કુંભ (26.21.58 સુધી) મીન ?️ મેષ (અ,લ,ઈ) ?️ તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ…

👩‍👧‍👦 પ્રેગ્નન્સીનો અનોખો કિસ્સો: માતાએ જોડીયા બાળકોને જન્મ આપ્યો, પણ DNA ટેસ્ટમાં બંનેના પિતા અલગ નિકળ્યા.. જાણો કેમ? 👩‍👧‍👦

બ્રાઝીલના મિનીરોસ ખાતે બનેલો અજબનો કિસ્સો. બાળકોના જન્મના આઠ મહિના બાદ ડીએનએ ટેસ્ટમાં થયો ખુલાસો. વિશ્વમાં આવી રીતના માત્ર 20 કિસ્સાઓ નોંધાયા છે. ગજબ વિશ્વ । જમાનો અવિશ્વાસનો છે. આજના…

✡️ Apocalypse: મત્સ્યપુરાણનો વૈજ્ઞાનિક અભિગમ! | Religiously Yours by Parakh Bhatt ✡️

શ્રીવિદ્યાના પ્રખર ઉપાસક અને ‘સાધના’ મોબાઈલ એપ્લિકેશનના પ્રણેતા ઓમ સ્વામી પણ ઘણીવાર શ્રીહરિ વિષ્ણુની વૈજ્ઞાનિક લીલાઓનો પોતાના પ્રવચનમાં ઉલ્લેખ કરતા હોય છે. હિમાચલપ્રદેશમાં આવેલાં એમના ‘બદ્રિકા આશ્રમ’માં સ્વયં શ્રીહરિના વિગ્રહની…

🎥 દિલ્હી ક્રાઈમ-૨: પરફેક્ટ સિક્વલ! | Netflix Web series review by Parakh Bhatt 🎥

કેમ જોવી?: શેફાલી શાહના દમદાર અભિનય અને પોલીસ ડિપાર્ટમેન્ટની અંતરંગ બાબતો જાણવા માટે! કેમ ન જોવી?: ખૂનખરાબો અને લોહીના રેલાં ધરાવતાં દ્રશ્યો જોવા ટેવાયેલાં ન હો તો! પરખ ભટ્ટ ।…