Category: સમાજ રંગ

મોદીજી આવું કેમ? “સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયા ગામની પ્રા. શાળામાં એક શિક્ષકથી ગાડું ગબડે છે.”

એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ કરોડોના ખર્ચે નવા નવા પ્રોજેક્ટો તૈયાર કરાય છે તો બીજી બાજુ શિક્ષણના નામે મીંડું!!!!! એક શિક્ષક વાળી શાળામાં મુખ્ય શિક્ષક જ બાળકને ભણાવે છે,…

સંદેશ ભુજ આવૃત્તિને ભારત સરકાર દ્વારા એનાયત કરાયો 3rd National Water Award

કચ્છના પાણીના અને ખાસ કરીને નર્મદાના સિંચાઈ અને પીવાના પાણીના મુદ્દે સાતત્યસભર અપાયેલા અહેવાલોના અનુસંધાને આ એવોર્ડ એનાયત કરાયો છે. 29 માર્ચના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાયો હતો…

ચેટીચંદ પર્વ નિમિત્તે પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે યોજાઈ રક્તદાન શિબિર

મેયર કેયુર રોકડીયા, સ્ટેન્ડિગ ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલર ડૉ. શિતલ મિસ્ત્રી સહિતના મહાનુભાવોએ શિબિરની મુલાકાત લીધી. સમાજ રંગ । આગામી તારીક 2 એપ્રિલના રોજ સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની…

ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર સ્વામી હરિચરણદાસજી મહારાજની ગોરા નર્મદા તટે અંતિમ વિધિ કરાઈ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર સ્વામી હરિચરણ દાસજી મહારાજનું રવિવારે વહેલી સવારે ગોંડલ ખાતે બ્રહ્મલીન થતા એમના શિષ્યોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. એમની અંતિમ ઈચ્છા મુજબ ગોરા નર્મદા…

વડોદરામાં હિન્દુ સ્વરાજ ગૃપ દ્વારા યોજાઈ રક્તદાન શિબિર (જુઓ વિડીયો)

સમાજરંગ । રવિવારના રોજ હિન્દુ સ્વરાજ ગૃપ દ્વારા નિઝામપુરા ખાતે ઇએમઇ સ્કૂલની સામે, યોગીનિકેતન જીમની સામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ સાંજ 4 થી 7 વાગ્યા…

પરશુરામ ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા બિમાર દર્દીઓ માટે સત્કર્મ

સમાજરંગ । “દેવાધિદેવ મહાદેવ” અને “મૉં કનકાઈ‌” ની અસીમ કૃપા અને પ્રેરણાથી પરશુરામ ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ અમદાવાદના ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી સંજયભાઇ રાવલ તથા ટ્રસ્ટી ભદ્રેશ જોશી તથા ટ્રસ્ટી અને ખજાનચી…

ગુજરાતના સૌથી યુવાન પાલિકા પ્રમુખ કુલદિપસિંહે અનેક પ્રોજેક્ટો મંજુર કરાવી એક વર્ષ પૂર્ણ કર્યું

રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા રાજપીપળા પાલિકા પ્રમુખનો સન્માન સમારંભ યોજાયો વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં સૌથી યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ તરીકે એક વર્ષ પૂર્ણ કરવા…

ખેલ મહાકુંભની વડોદરા જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ પૂરી (જુઓ તસવીરો)

વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયો સમાપન સમારોહ. વડોદરા । રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગતની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી…

ધ કાશ્મીર ફાઈલ્સ મૂવી નિહાળતાં શહેર ભાજપના 370 હોદ્દેદારો

વડોદરા । શહેર ભાજપ સંગઠનના 370 કાર્યકર્તાઓ તેમજ પદાધિકારીઓ કાઉન્સિલરો તેમજ હોદ્દેદારો માટે કાશ્મીર ફાઈલ્સ ફિલ્મનો શો આજરોજ યોજવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સંગઠનના પદાધિકારીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ…

ભાગવત કથામાં ધ કાશ્મિર ફાઈલ્સ ફિલ્મ જોવા કથાકાર શાસ્ત્રીજી નયનભાઈ જોષીનું આવાહન

વડોદરાના શ્રી વિઠ્ઠલ મંદિર ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા । તાજેતરમાં શ્રી વિઠ્ઠલ મંદિર ખાતે યોજાયેલી ભાગવત કથામાં કથાકાર શાસ્ત્રીજી નયનભાઈ જોષી દ્વારા શ્રોતાઓને ધ કાશ્મિર ફાઈલ્સ…