Category: સમાજ રંગ

ખંડેરાવ માર્કેટ સ્થિત નાનકવાડી ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવની 552મી જન્મજયંતીની ઉમંગભેર ઉજવણી (જુઓ તસવીરો)

Vadodara. શિખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવજીની 552મી જન્મ જયંતિની દેશ – વિદેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. ત્યારે વડોદરાના ખંડેરાવ માર્કેટ…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા નૂતનવર્ષ સ્નેહમિલનની સફળતાનો શ્રેય કાર્યકર્તાઓને આપતાં શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ

Vadodara. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહે ગઈકાલે નવલખી મેદાન ખાતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહની વાહવાહી અને સફળતાનો સંપૂર્ણ શ્રેય…

વડોદરાઃ એડવૉકેટ બરોડા ગૃપ દ્વારા યોજાયો સાઈબર ક્રાઈમ પર વેબિનાર

સમાજ – સંસ્થા. એડવૉકેટ બરોડા ગૃપ દ્રારા આજે સાઇબર ક્રાઇમ સામે પરીવાર અને પોતાની સુરક્ષા કેવી રીતે કરી શકો? તે વિષય પર લાઈવ વેબિનાર યોજાયો હતો. જેમાં એડવૉકેટ મૈત્રી જે.…

ઇન્ડિયન જીયોટેક્નિકલ સોસાયટી બરોડા ચેપ્ટરના નવા હોદ્દેદારો નિમાયા

સમાજ – સંસ્થા. ઇન્ડિયન જીયોટેક્નિકલ સોસાયટી બરોડા ચેપ્ટરના નવા હોદ્દેદારોની નિમણૂંક તા. 13 નવેમ્બરના રોજ મળેલી વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવી હતી. તા. 13 નવેમ્બરના રોજ ઇન્ડિયન જીયોટેક્નિકલ સોસાયટી બરોડા…

નવરાત્રી નિમિત્તે બ્રહ્માકુમારીઝ દ્વારા યોજાયો ચૈતન્ય નવદેવીઓની ઝાંખીનો કાર્યક્રમ – મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યાં કેન્દ્રિય મંત્રી એસ. પી. સિંઘ

Funrang. નવરાત્રી મહોત્સવ નિમિત્તે બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવાકેન્દ્ર દ્વારા ત્રિ-દિવસીય ચૈતન્ય નવદેવીઓની ઝાંખીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં શીવ શક્તિના પ્રતિક સમાન પાવન નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે…

દશેરા નિમિત્તે જ્યોતિષ સંહિતા પંચાંગ સંવત 2078-79નું વિમોચન

Funrang. મ. સ. યુનિ.નાં સંસ્કૃત મહાવિદ્યાલય નિવૃત્ત ઉપાધ્યાપક અને જાણીતા જ્યોતિષશાસ્ત્રી – વાસ્તુશાસ્ત્રી કનુભાઈ પુરોહિતના જણાવ્યા પ્રમાણે, તા. 15 ઓક્ટોબરને દશેરાના રોજ જ્યોતિષ સંહિતા પંચાંગ વર્ષ – 12 સંવત 2078…

રોણાઝ ગામે પ્રાથમિક શાળા તથા પ્રાયમરી હેલ્થ સેન્ટર ખાતે લિગલ શીબીર યોજાયો

Funrang. આજ રોજ તાલુકા કાનુની સેવા સમિતિ, કોડીનાર દ્વારા રોણાઝ ગામે લીગલ શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામ. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગીર સોમનાથ મુ. વેરાવળના ચેરમેન સાહેબ…

વીર સાવકર પર ઉદય માહુરકર અને ચીરાયુ પંડિત લિખિત પુસ્તકનું મોહાન ભાગવત અને રાજનાથસિંહ દ્વારા ઉદ્ઘાટન

Funrang. વરીષ્ઠ પત્રકાર ઉદય માહુરકર સાથે એમ. એસ. યુનિ.ના યુવા ચિરાયુ પંડિતે સહલેખન કરીને વીર સાવરકર પર પુસ્તક તૈયાર કર્યું હતું. આ પુસ્તકનું મોહન ભાગવત અને રાજનાથસિંહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં…

‘વહો વિશ્વામિત્રી’ વિજયાદશમીએ વિશ્વામિત્રી નદી બચાવવાના ઉદ્દેશ્ય સાથે વિશાળ પદયાત્રા

Funrang. વિશ્વામિત્રી નદીની પુનર્જીવીત કરવાના આશય સાથે ‘વહો વિશ્વામિત્રી’ આંદોલન છેડવામાં આવ્યું છે. ત્યારે આગામી તા. 15 ઓક્ટોબર ના રોજ વિજયાદશમી નિમિત્તે ‘વહો વિશ્વામિત્રી, આપણી વિશ્વામિત્રી સ્વચ્છ વિશ્વામિત્રી’ના મંત્રને ચરિતાર્થ…

કેન્દ્રિય મંત્રીએ માણ્યાં કલાનગરીના ગરબા, અશ્વિનીકુમાર ચૌબેએ યુગ શક્તિ ગરબા અને તાડફળિયા શેરી ગરબાની મુલાકાત લીધી

Funrang. કેન્દ્રિય મંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ ગત રોજ કલાનગર વડોદરાના ગરબાનો આનંદ માણ્યો હતો. કેવડીયા ખાતે યોજાયેલા કાર્યક્રમ મા હાજરી આપવા આવેલા વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનના કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી…