ભાજપ કાર્યાલયે લીંબુ વિતરણનો અભરખો ધરાવતી ટીમ રિવોલ્યૂશનને ‘લીંબા લેવા પડ્યા’ 
મોંઘવારીના વિરોધમાં ભાજપા કાર્યાલય ખાતે ભાજપી કાર્યકરોને લીંબુ વિતરીત કરવાની ટીમ રિવોલ્યૂશન દ્વારા જાહેરાત કરાઈ હતી. સયાજીગંજ મનુભાઈ ટાવર સ્થિત ભાજપ કાર્યલય પર પોલીસનો ખડકલો થઈ જતાં, ટીમ રિવોલ્યૂશન પોલીસ…