“ગોપાલ મારો… સ્કૂલમાં ભણે રે…” લાલાનું એડમિશન થયું, હાજરી પૂરાય છે, ખાસ બેન્ચ રખાઈ છે 
ઉત્તરપ્રદેશના જોલન શહેરની સ્કૂલમાં ભગવાન શ્રીકૃષ્ણનું એડમિશન કરવામાં આવ્યું છે. માધવ નામે ખાસ આઈકાર્ડ બનાવાયું છે. ભગવાનને એડમિશન આપ્યા બાદ સ્કૂલમાં એડમિશન ફૂલ થઈ ગયા છે – સ્કૂલ સંચાલક ઉત્તર…