ભરણ પોષણ કેસનો અંત ના આવતાં શખ્સે ન્યાયમંદિર કોર્ટમાં જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો
ન્યાયમંદિર કોર્ટ સંકુલમાં ઝેરી દવા ગટગટાવી 47 વર્ષિય શખ્સનો આપઘાત કરવાનો પ્રયાસ.
પત્નીને નાણાં ચુકવીને ત્રાસી ગયેલો ગોવિંદ ઠાકોર તારીખ ભરવા આવ્યો હતો. FunRang News. પત્ની સાથે ચાલતાં…