Tag: fraud

ડિસ્કાઉન્ટમાં કાર ખરીદવા જતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપકે કર્યું 20 લાખનું ‘કિર્તન’

અમદાવાદના ભેજાબાજ દંપત્તિ સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ. રાજસ્થાનના ઉદેપુર સ્થિત એમ.જી. કંપનીના ગોડાઉનમાંથી કાર મેળવવાની લાલચે દિપક ભેરવાયો. વડોદરા । વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો પુત્ર અને માજી કાઉન્સિલર…

હિટાચી કંપનીનું 60 લાખનું કરી નાંખનાર સિક્યુરિટી સુપરવાઈઝર સહિતની ચંડાળ ચોકડી ‘પીટાચી’

ડીજીટલ વજનકાંટા સાથે છેડછાડ કરી ભંગાર સગેવગે કર્યો. એમ. એસ. તથા એલ્યુમિનિયમ અને કોપરનો ભંગાર વેચી ટોળકીએ કંપનીને નુકસાન પહોંચાડ્યું. આરોપીઓમાં તરુણ પટેલ અને રાજેન્દ્ર ગીરીનો ગુનાઈત ઇતિહાસ. વડોદરા ।…

દોઢ વર્ષથી પોલીસને દોડાવતાં મેહુલ ઠાકોરનો થપ્પો કરતી ક્રાઈમ બ્રાન્ચ 🚨

એક મહિલાની છેડતી અને અન્ય એક મહિલાના 19 લાખના છેતરપિંડીના કેસમાં ફરાર હતો. મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનામાં સંડોવાયેલો મેહુલ આણંદથી ઝડપાયો. Mehulkumar Vyas. વડોદરા । મકરપુરા પોલીસ મથકમાં…

યૂવાનિધીમાં ઉંચુ વ્યાજ મેળવવાની લાલચે 91 જણે 37 લાખ રૂપિયા ગુમાવ્યા

યૂવાનિધી પ્રા. લિ. દ્વારા અગાઉ સુરેન્દ્રનગર, ધાંગધ્રા, બોડેલી, અમરેલીમાં કરોડોની ઠગાઈની ફરિયાદ. વડોદરાના માંજલપુર વિસ્તારમાં ઓફિસ શરૂ કરી 91 લોકોને ચૂનો ચોપડી સંચાલકો ફરાર. Mehulkumar Vyas. વડોદરા । શહેરના માંજલપુર…

#CyberChor : ઇન્વેસ્ટમેન્ટના નામે ઈ-ઠગાઈ કેસમાં ભાવનગર ના બે ભેજાબાજ ને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

#CyberChor SMS મોકલી પાર્ટ ટાઈમ કરવાની ઓફર આપી મિરલ નાયકના સંપર્કમાં આવ્યા. ફ્લીપકાર્ટ મૉલ મલ્ટીનેશન કંપનીમાં ઇન્વેસ્ટ કરવાના નામે રૂ. 2,96,300 ટ્રાન્સફર કરાવ્યા. ઇન્વેસ્ટ કરાવેલા નાણાં કે કોમિશન નહીં આપી…

સોનાના દાગીના અને રોકડ લઈ જઈ બ્યુટીપાર્લર સંચાલિકાનો ‘મેકઅપ’ કરતી બે ભેજાબાજ મહિલાઓ

સીમંત માટે તૈયાર થવાના બાબચે ચર્ચા કરવા બ્યુટીપાર્લરમાં બે મહિલાઓ આવી હતી. બ્યુટીપાર્લર સંચાલિકાની દીકરીની માતાજીની વિધી કરવી પડશે એમ જણાવી ભરોસો કેળવ્યો. સોનાનું દોઢ તોલાનું ડોકીયું, વિંટી અને રોકડા…

કુસંગે ચડેલાં પુત્રને સુધારવા ધૂતારાનો ‘સંગ’ કરનાર પિતાએ 17.20 લાખ ગુમાવ્યા

મોટો પુત્ર કુસંગે ચડી ગયો હોઈ, ડભોઈના હોટલ માલિક ચિંતિત હતાં. હોટલ પર આવેલાં ભેજાબાજોએ વિધી કરાવવાના નામે હોટલ માલિકને છેતર્યા. રૂ. 1.60 લાખમાં કરેલી પહેલી વિધી ફેઈલ ગઈ હોવાનું…

108 અને 112માં પાયલોટ તરીકે નોકરી અપાવવાના બહાને લોકોને ઠગનાર વિષ્ણુ ભરવાડ ઝડપાયો

વિષ્ણુ ભરવાડે 108માં 150થી વધુ ફોન કરીને હેરાનગતિ કરી હતી. વડોદરા. ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સને ફોન કરી ખોટી દોડધામ કરાવનાર તેમજ 108 અને 112માં પાયલોટ તરીકે નોકરી અપાવવના બહાને લોકોના…

108 એમ્બ્યુલન્સમાં નોકરીની લાલચ આપી ઠગાઈ કરતો અજાણ્યો શખ્સ

ચાર લોકો પાસેથી રૂ. 6250 ગુમાવ્યા. સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવાઈ. વડોદરા. આકસ્મિક સંજોગોમાં લોકોની મદદ કરવા 24 કલાક ફરજ બજાવતાં 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ 112માં નોકરી અપાવવાના નામે લોકો સાથે…

Surat સુરતના 20 વેપારીઓના રૂ. 40.89 લાખનું કરી નાંખતો પંજાબનો વેપારી

માલના નાણાં માંગનાર વેપારીઓને મારી નાંખવાની અને ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી. રાધાક્રિષ્ણા ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ ઠગ દંપત્તિ સહિત પાંચ જણા સામે નોંધાવેલી વિશ્વાઘાતની ફરિયાદ. Funrang. સુરતના રીંગરોડ વિસ્તારમાં આવેલા…