Tag: Funrang News

અતિપ્રાચીન સૂર્યસાધનાનું મહત્વ દર્શાવતાં સ્થાનોની ઝાંખી! । Religiously Yours by Parakh Bhatt

આપણા દેશમાં સૂર્યના ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે, જેનો ઉલ્લેખ વિવિધ સંસ્કૃત સાહિત્યોમાં થયેલો છે. તેમની કલાત્મકતા અને ભવ્યતા બેજોડ છે. પરખ ભટ્ટ । સૂર્ય-ચંદ્રની ગણતરી કળિયુગના હાજરાહજૂર દેવોમાં થાય…

કૌટિલ્ય, સોમદેવ, કાલિદાસ અને ભોજનું એવિયેશન! । Religiously Yours by Parakh Bhatt

સનાતન ધર્મ પાસે આટઆટલા અદ્ભુત અને સંપૂર્ણપણે તાર્કિક ગ્રંથો હોવા છતાં વર્ષો સુધી આપણાં વેદ-પુરાણોને ફક્ત કપોળકલ્પના સાબિત કરવાની મથામણ ચાલતી રહી. પરખ ભટ્ટ । (૧) કૌટિલ્યનું અર્થશાસ્ત્ર: રાજા હરિશ્ચંદ્ર…

સનાતન સર્જન: અવકાશવિજ્ઞાન અને અધ્યાત્મના મધ્યેથી! । Religiously Yours by Parakh Bhatt

હિંદુ વેદ-પુરાણોમાં અપાયેલ બ્રહ્માંડનાં સર્જનને અગર આજના મોડર્ન સાયન્સ સાથે સરખાવીને જોઈએ તો સમજી શકાય કે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણોથી બનેલા પરમાણુ વાયુ-સ્વરૂપમાં એકઠા થઈને અલગ-અલગ તત્વોનું…

શૂટ @ કોમ્પિટિશન । નેશનલ ચેમ્પિયનશીપમાં વડોદરાને 3 મેડલ્સ

તાજેતરમાં કેરળના ત્રિવેન્દ્રમ ખાતે યોજાઈ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ. વડોદરાના શૂટર્સે ઉત્કૃષ્ટ દેખાવ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું. વડોદરા । તાજેતરમાં કેરળના ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલી 65મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં વડોદરાના શૂટર્સે…

પાવાગઢમાં ગીદ્ધોએ માળાં બાંધ્યા । અતિ જોખમમાં મુકાયેલા ‘સફાઈ કામદારો’ની વસાહતથી પક્ષી પ્રેમીઓમાં ખુશી છવાઈ

મહાકાળી માતાના મંદિરની પાછળ આવેલાં કોતરો અને નવલખા કોઠાર પાછળના ભાગે ગીદ્ધોના માળા જોવા મળ્યા. વન વિભાગના પ્રાથમિક અંદાજ અનુસાર પાવાગઢ પર 10 પુખ્ત ગીદ્ધો અને કેટલાંક બચ્ચાંઓ વસવાટ કરી…

નાથુને આખો પૃથ્વીલોક દોષી ગણે છે એને તમે… નિર્દોષ છોડવાની વિનંતી કરો છો?! । (મનની વાત – ભાગ 3)

નાથુએ જે હિંસક કૃત્ય કર્યું હતું એ પ્રથમ નજરે ભલે પાપ ગણાય, પરંતુ અહીં આવતાં મૃતાત્માઓ પાસેથી મળતાં વૃત્તાંત સાંભળી મને એવું લાગે છે કે નાથુનું એ કૃત્ય પાપ નહીં,…

‘લોકશાહી’ એ નામ બદલી આપવા માંગણી કરતાં ઇન્દ્ર ચોંકી ઉઠ્યા। (મનની વાત – ભાગ 2)

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિનના અભિનંદન સાથે દેવરાજ ઇન્દ્રના દરબારમાં વૃદ્ધાએ કરેલી ‘મનની વાત’ અત્રે પ્રસ્તુત છે. અનિલ દેવપુરકર । (પૂર્વાર્ધ) ઈન્દ્રદેવે એમના હોઠના એક ખૂણાને એક દિશા તરફ લંબાવી સહેજ…

ગુજરાતીઓએ “156ની છાતી બતાવતાં, ઇન્દ્ર લોકમાં ઉઠ્યા ‘રહેમ…રહેમ…’ના પોકાર । (મનની વાત – ભાગ 1)

ગરીબી, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ-સ્વાસ્થ્ય ક્ષેત્રે ચાલતી ગેરરીતિ – ગેરવ્યવસ્થાઓને કારણે સહન કરવી પડતી પીડામાંથી અમને એક જ ઝાટકે મુક્તિ મળી અને તેનું સંપૂર્ણ શ્રેય અમે શાસકોને આપવા માંગીએ છીએ. –…

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવાયો

અન્નકૂટના દર્શનાર્થે 2200 શ્રદ્ધાળુઓ ઉમટ્યા ગોકુલધામના પ્રાંગણમાં 15 મિનિટ સુધી યોજાયેલી ભવ્ય આતશબાજી નિહાળી શ્રદ્ધાળુઓ આનંદથી ઝૂમી ઊઠ્યા દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા, અમેરિકા । અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે…

મજામાં: ગુજરાતી થાળીમાં કૉન્ટિનેન્ટલ જલેબી! । Film review by Parakh Bhatt

કેમ જોવી?: એક માતા ગર્ભવતી બને એ પહેલાં સ્ત્રી હતી અને તેના પણ પોતાના કેટલાક સપના હતાં, એ હકીકત વસરાઈ ચૂકી હોય તો! કેમ ન જોવી?: એક સારી ફિલ્મ ચૂકી…