Tag: Funrang News

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ભૂમિપૂજનમાં નરેન્દ્ર મોદી પાસે પૂજા વિધી કરાવનાર મહંત રવિશંકર મહારાજનું દુઃખદ અવસાન

શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના મહંત રવિશંકર મહારાજે નર્મદા યોજનાના વિઘ્નો દૂર કરવાનો સંકલ્પ તત્કાલિન સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાસે લેવડાવ્યો હતો. વિશાલ મિસ્ત્રી રાજપીપળા: શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના મહંત…

ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર સ્વામી હરિચરણદાસજી મહારાજની ગોરા નર્મદા તટે અંતિમ વિધિ કરાઈ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર સ્વામી હરિચરણ દાસજી મહારાજનું રવિવારે વહેલી સવારે ગોંડલ ખાતે બ્રહ્મલીન થતા એમના શિષ્યોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. એમની અંતિમ ઈચ્છા મુજબ ગોરા નર્મદા…

USA । હિમવર્ષાને કારણે શુઈલકિલ કાઉન્ટીના હાઈવે પર 50 થી વધુ વાહનો ભટકાયા (જુઓ Video)

ગોઝારા અકસ્માતમાં 3 લોકોના મોત – સંખ્યાબંધ લોકો ઘવાયા. ટ્રક – ટ્રોલી, કાર સહિતના વાહનો એકબીજાની પાછળ ભટકાયા. શુઈલકિલ કાઉન્ટીમાં આ મહિનામાં સર્જાયેલી બીજી દુર્ઘટના. વિદેશ । ભારે હિમવર્ષાને પગલે…

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 10 હજારથી બાળકો ગૂમ, 1007નો કોઈ પત્તો નથી લાગ્યો

વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા બાળકો – મહિલાઓ ગૂમ થવા અંગે રજૂ કરાયેલા સત્તાવાર આંકડા. માત્ર વર્ષ 2020માં ગુજરાતમાંથી 7673 મહિલાઓ ગુમ થઈ હતી, જે પૈકી 1145નાં હજી કોઈ સગડ નથી.…

વડોદરામાં હિન્દુ સ્વરાજ ગૃપ દ્વારા યોજાઈ રક્તદાન શિબિર (જુઓ વિડીયો)

સમાજરંગ । રવિવારના રોજ હિન્દુ સ્વરાજ ગૃપ દ્વારા નિઝામપુરા ખાતે ઇએમઇ સ્કૂલની સામે, યોગીનિકેતન જીમની સામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ સાંજ 4 થી 7 વાગ્યા…

પરશુરામ ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા બિમાર દર્દીઓ માટે સત્કર્મ

સમાજરંગ । “દેવાધિદેવ મહાદેવ” અને “મૉં કનકાઈ‌” ની અસીમ કૃપા અને પ્રેરણાથી પરશુરામ ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ અમદાવાદના ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી સંજયભાઇ રાવલ તથા ટ્રસ્ટી ભદ્રેશ જોશી તથા ટ્રસ્ટી અને ખજાનચી…

RRRએ બનાવ્યો રેકોર્ડ । ત્રણ દિવસમાં વૈશ્વિકસ્તરે 500 કરોડથી વધુની કમાણી કરનાર પહેલી ભારતીય ફિલ્મ

550 કરોડથી વધુના ખર્ચે બનેલી RRR સતત ત્રણ દિવસ 100 કરોડથી વધુ કમાનાર પહેલી ફિલ્મ બની. RRR હિન્દીએ ત્રણ દિવસમાં કરી 74.50 કરોડની કમાણી. સૂર્યવંશી, 83, ગંગુબાઈ કાઠિયાવાડી અને ધ…

ગુજરાતના સૌથી યુવાન પાલિકા પ્રમુખ કુલદિપસિંહે અનેક પ્રોજેક્ટો મંજુર કરાવી એક વર્ષ પૂર્ણ કર્યું

રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા રાજપીપળા પાલિકા પ્રમુખનો સન્માન સમારંભ યોજાયો વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં સૌથી યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ તરીકે એક વર્ષ પૂર્ણ કરવા…

ભાજપ સરકાર પેપરો ફોડી લાખો રૂપિયા કમાય છે એટલે એમને પેટ્રોલ-ડીઝલ મોંઘું નહીં લાગે: નર્મદા યુથ કોંગ્રેસનો આક્ષેપ

હાલની ભાજપ સરકારના રાજમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરની 10-12 લાખ બોલી બોલાય છે: નર્મદા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવાનો આક્ષેપ વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે નર્મદા યુથ કોંગ્રેસ…

શેર બોલ્યો હાઉં. . “અર્થઘટન આગવાં તું કર્યા કરે દરવખત, કોણ છે નવરું તે એની કથા કરે દરવખત”

પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતાં શાયર સંજુ વાળાની ગઝલના એક શેરનો હાઉંકારો કરે છે શેરખાન શેરખાન । અર્થઘટન આગવાં તું કર્યા કરે દરવખત, કોણ છે નવરું તે એની કથા કરે દરવખત. નિહાયત…