ૐ ગં ગણપતયે નમઃ । તા. 15 સપ્ટેમ્બર 2022 । જાણો આજનું રાશિફળ 
?️ મેષ (અ,લ,ઈ) ?️ દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક…