Tag: Gokuldham Haveli

અમેરિકામાં એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં નવરાત્રિ પર્વનો રંગેચંગે પ્રારંભ

શુક્ર-શનિ રાત્રિ બિફોર નવરાત્રિમાં ખેલૈયાઓએ પરંપરાગત ગરબાનો આનંદ લૂંટ્યો. ખાણી-પીણીના કાઉન્ટર ઉપર સ્વાદિષ્ટ વાનગીઓની જ્યાફ્ત માણવા ગરબા રસિયાઓનો જમાવડો. Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796] દિવ્યકાંત…

એટલાન્ટાની ગોકુલધામ હવેલીનો કલ્ચરલ પ્રોગ્રામ ‘નમસ્તે-2023’ હર્ષોલ્લાસ સાથે યોજાયો

ગોકુલધામ વિદ્યાલયના 100 બાળકોએ આકર્ષક વેશભૂષા સાથે ભગવાન વિષ્ણુના વિવિધ અવતારોનું પર્ફોમન્સ રજૂ કર્યું. બાળ કલાકારોના નોન સ્ટોપ પર્ફોમન્સે 400 થી વધુ દર્શકોને 3 કલાક જકડી રાખ્યા. દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા…

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવાયો

અન્નકૂટના દર્શનાર્થે 2200 શ્રદ્ધાળુઓ ઉમટ્યા ગોકુલધામના પ્રાંગણમાં 15 મિનિટ સુધી યોજાયેલી ભવ્ય આતશબાજી નિહાળી શ્રદ્ધાળુઓ આનંદથી ઝૂમી ઊઠ્યા દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા, અમેરિકા । અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે…

🙏🏻 પાંચ ભાવ પૈકી કોઈ એક ભાવથી પ્રભુને ભજીશું તો આ જીવાત્મા પરમાત્માથી અળગો રહી શક્તો નથી : દ્વારકેશલાલજી 🙏🏻

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં 3 વર્ષ બાદ પૂ.દ્વારકેશલાલજીનું પુન:આગમન. ગોકુલધામમાં પૂ.દ્વારકેશલાલજીના સાંનિધ્યમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ-નંદ ભવન ઉત્સવ ઉજવાયો. કૃષ્ણનું ભયથી નામ સ્મરણ કરનાર કંસની મુક્તિ થતી હોય તો ભક્તિ કરનારનો હાથ અને…

👍🏻 એટલાન્ટાની ગોકુલધામ હવેલીનો ‘સમર કેમ્પ’ – 210 બાળકોએ મોજ-મસ્તી સાથે આનંદ લૂંટ્યો 👍🏻

સમર કેમ્પમાં 25 કાઉન્સેલર્સ અને 75 વોલ્યુન્ટર્સની પ્રશંસનીય કામગીરી. બાળકો ગરબા અને ડાન્સમાં ઝૂમ્યાં: બાળકોને યોગ, ઝુમ્બા, સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઇ. વૈષ્ણવ ઇન્ટરફેઇથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઇઝેશન (VIPO)ના ઉપક્રમે સમર કેમ્પ યોજાયો.…

🙏🏻ગોવિંદનો સાથ હશે તો કોવિડ જેવી મહામારીનો સામનો કરી શકીશું : પૂ.આશ્રયકુમારજી 🙏🏻

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં શ્રીવલ્લભાખ્યાન યોજાયું શ્રી વલ્લભાચાર્ય શ્રીમહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ પર્વે શોભાયાત્રા અને નંદ મહોત્સવના મનોરથ યોજાયા. ગોકુલધામ પરિસરમાં પાલખી સાથે નીકળેલી શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાયાં. દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા । અમેરિકાના એટલાન્ટા…

એટલાન્ટાની ગોકુળધામ હવેલી સાથે જોડાયેલા પટવા દંપત્તિનું અનોખું સેવા કાર્ય

ધર્મ-સમાજની પ્રવૃત્તિમાં ઉંમરનો બાધ ફગાવનાર તેજસ – અમી પટવા યુવાનો માટે પ્રેરણારૂપ. ધર્મ-સમાજના કાર્ય માટે ઉંમરનો બાધ નડતો નથી તેવું પટવા દંપતીએ સાબિત કર્યું. ગોકુલધામ હવેલી નિર્માણનો સંકલ્પ કરી તેને…