Tag: Gujarat

સ્યુસાઈડ કરવા જઉં છું એવો માતાને મેસેજ કરનાર યુવક કમાટીબાગમાં મળી આવ્યો

સમા વિસ્તારમાં માસીના ઘરે રહી અભ્યાસ કરતો રૂપેશ ડાવરને અભ્યાસથી થાકી ગયો હતો. માસીના ઘરેથી નિકળી મહારાષ્ટ્ર ખાતે રહેતી માતાને મેસેજ કર્યો. સમા પોલીસે ગણતરીના સમયમાં રૂપેશને શોધી કાઉન્સિલગ કર્યું.…

દહાડો સુધરી ગયો । વિવિધ ન્યૂઝપેપરમાં છપાયેલા ન્યૂઝ કાર્ટૂન માત્ર એક વિડીયોમાં । 11 January 2022 [VIDEO]

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન…

સાત દિવસમાં વાછરડીઓ અને મરઘાંના શ્વાસ બંધ કરનાર દીપડીના પાંજરામાં સીસકારા (જુઓ Video)

વલસાડ તાલુકાના નાની સરોણ ગામમાં દીપડીએ આતંક મચાવ્યો હતો. દીપડી વન વિભાગે ગોઠવેલાં પાંજરામાં પુરાઈ જતાં ગ્રામજનોને હાંશકારો. Mehulkumar Vyas. વલસાડ । એક દીપડીએ છેલ્લાં સાતેક દિવસોથી નાની સરોણ ગામમાં…

અંગ્રેજી દારૂના જથ્થા સાથે સન્ની ઉર્ફે બાબલા રાજમલને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

ઓલ સિઝન બ્રાન્ડની વ્હિસ્કીની 12 બોટલ્સ અ રૉયલ ક્લાસિક વ્હિસ્કીના 120 ટેટ્રાપેક પકડાયા. દારૂનો જથ્થો આપનાર લક્ષ્મણ ઉર્ફે મુન્ની પરમાર વોન્ટેડ Mehulkumar Vyas. વડોદરા । ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને શહેર…

રોગ પ્રતિકાર શક્તિ વધે એવા સપ્રમાણ ખોરાક સાથે ઊજવીએ ઊત્તરાયણ – હરખ બક્ષી

“કાઈપો છે…” આ ટેગ લાઇનને આપણે આખુ વર્ષ આજના દિવસ માટે સાચવી રાખીએ છીએ. વર્ષનો આ પહેલો તહેવાર એકબીજા સાથે લાગણીથી જોડાવા માટે પણ મહત્ત્વનો છે. પરીવાર અને મિત્રો સાથે…

દહાડો સુધરી ગયો । વિવિધ ન્યૂઝપેપરમાં છપાયેલા ન્યૂઝ કાર્ટૂન માત્ર એક વિડીયોમાં । 10 January 2022 [VIDEO]

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન…

કોરોના 3.0ના ભયથી થથરતાં અમીરોએ કરી મોંઘી એન્ટીબૉડી કૉકટેલ થેરાપી લેવાની શરૂઆત

અમદાવાદની હોસ્પિટલ્સમાં રૂ. 70 હજારથી 1.25 લાખ રૂપિયામાં અપાય છે એન્ટીબૉડી કૉકટેલ થેરાપી. ડૉનાલ્ડ ટ્રમ્પ અને સૌરવ ગાંગુએ કરાવી છે એન્ટીબૉડી કૉકટેલ થેરાપી. IMAની ચેતવણી – જરૂર ના હોય છતાં…

છેલ્લાં 7 વર્ષોથી વઢવાણાને વતન બનાવતું કાળી ડોક ઢોંક યુગલ

ઠંડા પ્રદેશનું રહેવાસી કાળી ડોક ઢોંક પક્ષી માણસ ઉભો રહે તોય ના તૂટે એવો માળો બાંધે છે. છેલ્લાં 7 વર્ષથી વઢવાણા પક્ષી તીર્થમાં વસી ગયેલાં કાળી ડોક ઢોંકનું ડૉ. રાહુલ…

સાગડોલ ગામમાં વાછરડાંનું મારણ કરતો દીપડો – પશુપાલકોમાં ભયનો માહોલ

વનવિભાગની ટીમે દ્વારા ઘટના સ્થળે પરીક્ષણ કરવામાં આવ્યું. દીપડાને પુરવા માટે ટૂંક સમયમાં પાંજરું ગોઠવવામાં આવશે. Mehulkumar Vyas. વડોદરા । છેલ્લાં ઘણાં સમયથી વાઘોડીયા તાલુકામાં દેવ નદીના કાંઠા વિસ્તારમાં દીપડાનાં…