Tag: Gujarat

30 ડિસેમ્બરે PSI સામે રિવોલ્વર તાંકી કાર ભગાવી મૂકનાર MLAના કૌટુંબિક ભત્રીજાઓ ઝડપાયા

કાર પર MLA ગુજરાત લખીને રોફ જમાવતાં બે યુવાનોએ દંડ ના ભરવા માટે કાર ભગાવી દીધી હતી. MLA ઋત્વિજ મકવાણાના કૌટુંબિક ભત્રીજા કૃણાલ અને પ્રશાંત પાસેથી કાર, રિવોલ્વર, કારતૂસ કબજે…

Happy 144th Birthday સયાજીબાગ । મોર્નિંગ વોકર્સ દ્વારા કેક કાપવામાં આવી

શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) દ્વારા વડોદરાવાસીઓને અમૂલ્ય ભેટ. 113 એકરમાં ફેલાયેલા સયાજીબાગને 8 જાન્યુઆરી 1879ના રોજ ખુલ્લો મુકાયો હતો. Mehulkumar Vyas. વડોદરા । શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) દ્વારા…

પ્રજા હજી કોરોનાને સિરીયસલી નહીં લે, તો 15 જાન્યુઆરી પહેલાં તંત્ર સિરીયસ થઈ શકે

માસ્ક પહેરવા સહિતના કોવિડ ગાઈડલાઈનનું ગુજરાતની પ્રજાએ પાલન કરવું જરૂરી. લોકો ટોળે વળવાનું અને નિયમો તોડવાનું ચાલુ રાખશે તો આકરાં નિયંત્રણ લાગુ થઈ શકે છે. કોરોનાની સ્થિતિ ગંભીર બનશે તો…

દહાડો સુધરી ગયો । વિવિધ ન્યૂઝપેપરમાં છપાયેલા ન્યૂઝ કાર્ટૂન માત્ર એક વિડીયોમાં । 08 January 2022 [VIDEO]

જોરદાર કટાક્ષવાળા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ દહાડો સુધરી જશે ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી…

નર્મદા જિલ્લા BTP આગેવાન ચૈતર વસાવા આખરે 1 વર્ષ માટે તડીપાર

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. બોગજ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલના કેસમાં ચૈતર વસાવાને ડેડીયાપાડા પોલીસ મથકમાં તપાસ માટે બોલાવ્યા હતા, ત્યાંથી જ…

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશન એરપોર્ટ પર રિક્ષાનું પ્રિપેઈડ પીકઅપ સ્ટેન્ડ શરૂ કરાયું

મુસાફરોની સલામતિ અને અનુકૂળતા માટે શરૂ કરાયેલા પ્રિપેડ પિકઅપ સ્ટેન્ડ સાથે 200થી વધુ રિક્ષાચાલકો જોડાયા. સર્વિસમાં જોડાયેલા રિક્ષાચાલકોને એરપોર્ટ ઓથોરિટી તરફથી યુનિફોર્મ, સેફટી શૂઝ તથા તાલીમ અપાઈ. નવી સર્વિસથી રિક્ષાચાલકો…

નંદેસરી GIDCમાં વાહન ચેક કરતાં ચાર ડુપ્લિકેટ પોલીસને ચેકમેટ કરતી અસલી પોલીસ

નંદેસરી જીઆઈડીસીના સી.ઈ.ટી.પી. પ્લાન્ટ પાસે પતિ – પત્ની સહિતની ચંડાળ ચોકડી ખાખી વર્દી પહેરીને ઉભી હતી. ખાનગી વાહનો પર લાલ – ભૂરી લાઈટો લગાડી જાહેર રોડ પર વાહન ચેકિંગ કરતાં…

યુનિ. સેનેટ ડોનર્સ કેટેગરી ચૂંટણી અંગે પીટીશન કરનાર સંકલન સમિતિને કાન પકડાવતી કોર્ટ

ડોનર્સ કેટેગરીની ચૂંટણીમાં કાયદાકીય ગૂંચ ઉભી કરવામાં સંકલન સમિતિ નિષ્ફળ. અરજી પાછી ખેંચો છો કે, કોર્ટ ડિસ્પર્સ કરે? કોર્ટના સવાલ સામે પીટીશન પાછી ખેંચી લેવાઈ. Mehulkumar Vyas. વડોદરા । ધ…

વિકએન્ડમાં દમણનું ‘જમણ’ લેવાનો પ્લાન બનાવતાં હોવ તો ધ્યાન રાખજો

બુધવારે એક જ દિવસમાં 17 કોરોના કેસ મળી આવતાં તંત્રની કડક કાર્યવાહી શરૂ. દમણમાં શાળાઓ બંધ કરવાનો આદેશ કરી દેવાયો. Mehulkumar Vyas. વડોદરા । વિકએન્ડ શનિ – રવિમાં જો દમણનું…